________________
२९३
888 सम्यक् सच्चेष्टाकरणाभिधानम् तस्य = व्याधेः क्रियां = प्रतिक्रियां यत्नात् = आदरात् करोति सम्यक् = अवैपरीत्येन तद्वत् = तथा दीक्षित इह = प्रक्रमे साधूनां सच्चेष्टां = विनयादिरूपाम् ॥१२/१६||
|| इति द्वादशं दीक्षाषोडशकम् ॥
कल्याणकन्दली व्याध्यभिभूत इति केवलं हेतुमुखविशेषणं, तेन = व्याधिना निविण्णः इति फलमुखं हेतुमुखं च द्वारस्थानीयं विशेषणम् । ततश्च व्याध्यभिभवो निर्वेदद्वारेण सम्यक् सचिकित्साजनक इत्यर्थः । तदुक्तं सोपनयं पञ्चसूत्रे -> से जहा नामए केइ महावाहिगहिए अणुहूअतब्वेअणे विण्णाया सरूवेण, निविण्णे तत्तओ । सुविज्जवयणेण सम्मं तमवगच्छिअ जहाविहाणओ पवण्णे सुकिरिअं । निरुद्धजहिच्छाचारे तुच्छपत्थभोई मुच्चमाणे वाहिणा निअत्तमाणवेअणे समुवलब्भारोग्गं पवड्डमाणतब्भावे तल्लाभनिन्बुईए तप्पडिबंधाओ सिराखाराइजोगेऽवि वाहिसमारुग्गविण्णाणेण इट्ठनिप्फत्तीओ अणाकुलभावयाए किरिओवओगेण अपीडिए अवहिए. सुहलेसाए वड्डइ । विजं च बहु मण्णइ । एवं कम्मवाहिगहिए अणुभूअजम्माइवेअणे विण्णाया दुक्खरूवेणं निविण्णे तत्तओ तओ । सुगुरुवयणेण अणुट्ठाणाइणा तमवगच्छिअ पुबुत्तविहाणओ पवने सुकिरिअं पव्वजं निरुद्धपमायायारे, असारसुद्धभोई, मुच्चमाणे कम्मवाहिणा, निअत्तमाणिठ्ठविओगाइवेअणे, समुवलब्भ चरणारुग्गं, पवड्डमाणसुहभावे, तल्लाभनिन्बुईए तप्पडिबंधविसेसओ परीसहोवसग्गभावेऽवि तत्तसंवेअणाओ कुसलासयवुड्डी, थिरासयत्तेण धम्मोवओगाओ सया थिमिए तेउल्लेसाए पवड्डइ । गुरुं च बहु मन्नइ - [पं.सू.४/४-५] । इहलौकिकापेक्षातन्तुविच्छेदाज्ज्ञानक्रियापक्षाभ्यामाराधनाऽऽकाशे साधुविहग
ड्डयनमनायासमेव । तदुक्तं उत्तराध्ययनसूत्रे -> इहलोए निप्पिवासस्स नत्थि किंचिवि दुक्करं - [१९/४५] । अन्यत्रापि -> अपवर्गः फलं यस्य, जन्ममृत्य्वादिवर्जितः । परमानन्दरूपश्च दुष्करं तन्त्र चाद्भुतम् ।। - [ ] इत्युक्तम् ।
सच्चेष्टां विनयादिरूपां = गुरुदेवादिविनय-वैयावृत्त्य-साधर्मिकप्रीत्यादिलक्षणां, अस्याः सम्यग्दीक्षाऽव्यभिचारिलिङ्गत्वात्, यथोक्तं पश्चाशके मूलकारैरेव -> अहिगयगुण-साहम्मियपीई-बोहगुरुभत्तिवुड्डी य । लिंगं अवभिचारी पइदियहं सम्मदिक्खाए । [२/३७] <- इति । चरणगुणस्थितसाधुस्वरूपञ्च पञ्चाशकगाथाप्रदर्शनेन प्राक् [१/७ पृ.१४] प्रवेदितमेव । एवञ्चाऽऽराधयन् दीक्षां भवाष्टकमध्ये नियमेन मुक्तो भवति निखिलकर्मबन्धनेभ्यः, यथोक्तं पञ्चाशके -> आराहगो य जीवो सत्तट्ठभवेहि पावती णियमा । जंमादिदोषविरहा सासयसोखं तु णिव्वाणं || - [७/५०] इति ध्येयम् ॥१२/१६॥
इति मुनियशोविजयविरचितायां कल्याणकन्दल्यां द्वादशषोडशक-योगदीपिकाविवरणम् । ટીકાર્ચ :- કોઢ વગેરે રોગથી ગ્રસ્ત માણસ રોગથી નિર્વેદ = કંટાળો પામે છે. માટે તે જેમ રોગની ચિકિત્સાને, વિપર્યાસ વિના આદરથી કરે છે. તેમ પ્રસ્તુતમાં દીક્ષિત થયેલ વ્યક્તિ [કર્મસ્વરૂપ વ્યાધિથી ગ્રસ્ત હોવાના લીધે કર્મરોગથી કંટાળો પામીને, ગોલમાલ કર્યા વિના આદરથી] વિનયાદિસ્વરૂપ સાધુકિયાને કરે છે. [૧૨/૧૬]
વિશેષાર્થ :- દીર્ઘકાલીન કોઢ, ક્ષય વગેરે રોગથી પરાભૂત થયેલ માણસ રોગથી કંટાળીને વૈદ્યદર્શિત દવા સમયસર કાળજીપૂર્વક | લે છે. પરેજી પાળવામાં સાવધ રહે છે. અપવ્યસેવનથી દૂર રહે છે. સતત રોગમુક્તિને ઝંખે છે. નિયમિત દવા લેવામાં, પ્રમાણસર અનુપાનનો ઉપયોગ કરવામાં, અપથ્યવર્જનમાં લાંબા સમય સુધી તે કંટાળ્યા વિના પ્રયત્ન કરે છે. તેમાં ગોલમાલ, ઘાલ-મેલ કરતો નથી. ખરા અર્થમાં કોઢ, ક્ષય વગેરે રોગથી તે કંટાળેલ હોય, રોગમુક્તિની પ્રબળ ઈચ્છા રાખતો હોય તો ઉપરોક્ત બાબત સત્ય ઠરે છે. ફેકચર થયા બાદ ગરમ પીગાળેલા મીણનો સેક લેવાનો, પીડા થવા છતાં ડોક્ટર પ્રદર્શિત કસરત કરવાની દવા લેવાની - આ બધું દિવસો સુધી નિયમિત રીતે કાળજીપૂર્વક કરનારા આરોગ્યલંપટ લોકો વર્તમાનમાં દેખાય જ છે. વધુ પડતી ચરબી-વજનના લીધે હાર્ટએટેક આવવાની માત્ર શક્યતા હોય તો પણ લોકો રોજ વહેલી સવારે ઊઠી કડકડતી ઠંડીના દિવસોમાં |પણ Morning walk વગેરે કરે જ છે ને ! ધનલંપટ માણસ ધનની પ્રાપ્તિ, વૃદ્ધિ, રક્ષા વગેરે માટે કેવી તત્પરતાથી-ઝંખનાથી પ્રયત્ન કરે છે, સામે ચાલીને કષ્ટને સહન કરે છે. બરાબર આ જ રીતે ગુણલંપટ-નિર્જરાલંપટ સાધુ પાર વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, પ્રતિક્રમણ, પડિલેહણ, વિહાર વગેરેને વિધિપૂર્વક નિયમિત રીતે યોગ્ય કાળે આદરસહિત કરે જ, કારણ કે કર્મરૂપી રોગથી તે અત્યંત કંટાળી ગયેલ છે અને સર્વકર્મમુક્તિને તે સતત ઝંખે છે તથા “મુકિતનો ઉપાય શાસ્ત્રોક્ત વિનયાદિનું સેવન છે' આવું તે જાણે પણ છે. બધાના મૂળમાં વૈરાગ્ય-કર્મમુક્તિની પ્રબળ ઈચ્છા છે. તે ન હોય તો જ પ્રતિક્રમણ, પડિલેહણ, विनयाहिम मोटा थाय. [१२/१६]
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org