________________
२८. द्वादशं षोडशकम् 888 गृहीतद्रव्यदीक्षाणामपि मोक्षगामित्वविचारः 88
इत्थं ज्ञानिवदज्ञानिनोऽप्युक्तरूपस्य तुल्यफलत्वात् दीक्षायोग्यत्वमिति दर्शयति -> 'यस्येत्यादि । यस्यास्ति सक्रियायामित्थं सामर्थ्ययोग्यताऽविकला । गुरुभावप्रतिबन्धादीक्षोचित एव सोऽपि किल ॥१२/५॥
यस्य विशिष्टज्ञानरहितस्यापि अस्ति सत्क्रियायां = सदाचारे इत्थं = अनेन प्रकारेण सामर्थ्य = समानफलजननशक्तिरेव योग्यता = उत्तमता अविकला, गुरुषु = धर्माचार्यादिषु भावप्रतिबन्धात् = अन्तरङ्गसम्बन्धात् सोऽपि दीक्षोचित एवं किल इति आप्तागमवादः, शेषगुणवैकल्येऽपि संसारविरक्त एवात्राधिकारीति भावः ||१२/५|| इत्थं दीक्षायाः फलसाम्ये आदेयत्वं तद्वैषम्ये चानादेयत्वमित्याह -> 'देयेत्यादि । देयाऽस्मै विधिपूर्वं सम्यक्तन्त्रानुसारतो दीक्षा । निर्वाणबीजमेषेत्यनिष्टफलदाऽन्यथाऽत्यन्तम् ॥१२/६॥
=== ચાન્દી - कान्तारे पापादिपरिहारतः । श्रुतचक्षुर्विहीनोऽपि सत्सातोदयसंयुतः ॥३५५।। अनीदृशस्य तु पुनश्चारित्रं शब्दमात्रकम् । ईदृशंस्यापि वैकल्यं विचित्रत्वेन कर्मणाम् ॥३५६।। - इति भावनीयं तत्त्वमेतत् प्राक् (पृ.३९) निरूपितम् ॥१२/४॥
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> यस्य सक्रियायां इत्थं सामर्थ्य योग्यता अविकला अस्ति, सोऽपि किल गुरुभावप्रतिबन्धात् दीक्षोचित एव ॥१२/५॥ तदुक्तं दीक्षाद्वात्रिंशिकायामपि -> यस्य क्रियासु सामर्थ्यं स्यात्सम्यग्गुरुरागतः । योग्यतया તસ્ય રક્ષાયામ માપતુષાકૃતેઃ છે - દ્વિI.દ્વા.૨૮/૩] રૂતિ |
सदाचारे = अशठतया गृहीतव्रतपालने । समानफलजननशक्तिः = भावज्ञानिकृतक्रियाजन्यफलसदृशफलानुगुणशक्तिः ।। शेषगुणवैकल्येऽपि संसारविरक्त एव अत्र = दीक्षायां अधिकारी । इदमेवाभिप्रेत्य अध्यात्मसारे -> यो बुध्वा भवनैर्गुण्यं धीरः स्यात् व्रतपालने । स योग्यो भावभेदस्तु दुर्लक्ष्यो नोपयुज्यते ॥२/१८] शुद्धमार्गानुरागेणाऽशठानां या तु शुद्धता । गुणवत्परतन्त्राणां सा न क्वापि विहन्यते ।।[२/२१] - इत्युक्तम् । न चैवं द्रव्यदीक्षैव स्यादिति वाच्यम्, ततोऽपि गुरुपारतन्त्र्यप्रभावेन सिद्धिप्राप्तेः, तदुक्तं अध्यात्मसारे -> गुर्वाज्ञापारतन्त्र्येण द्रव्यदीक्षाग्रहादपि । वीर्योल्लासक्रमात् प्राप्ता बहवः परमं पदम् ॥ & [२/२७] इति । पञ्चवस्तुकेऽपि -> पुग्विं असंतगंपि अ, विहिणा गुरुगच्छमाइसेवाए । जायमणेगेसिं इमं पच्छा गोविंदमाईणं ॥९११॥ - इत्युक्तम् ॥१२/५॥
વિશેષાર્થ :- અંધ વ્યકિત પાણ માર્ગાનસરિતાપ્રયોજક અદટથી બીજા કોઈ અનામ પુરૂષને અનુસરતો નથી અને પોતાને વિવક્ષિત સ્થાનમાં પહોંચવાની ઈચ્છા હોવાથી ત્યાં પહોંચાડનાર આંખવાળા આખપુરૂષના વચનને અનુસાર ચાલે છે. તેથી યોગ્ય સ્થાને પહોંચે છે. માર્ગાનુસારિતાપ્રયોજક અદષ્ટ એટલે યોગ્ય માર્ગને અનુસરવામાં પ્રયોજક અને ઉન્માર્ગે ચડાવનાર વ્યક્તિને અનુસરવાથી દૂર રહેવામાં ભાગ ભજવનાર એવું કર્મ. આ જ રીતે દાન્તિકમાં પણ શ્રદ્ધાળુ, પાપભીરુ, ગુરુભક્ત, કદાહરહિત એવો વૈરાગી જીવ સૂકમ જ્ઞાન ન હોવા છતાં મોક્ષમાર્ગાનુસારી હોવાથી ઉન્માર્ગે ચડાવનાર વ્યક્તિના વચનને અનુસરવાથી દૂર રાખનાર અને મોક્ષમાર્ગે આગળ વધારનાર એવા કર્મના કારણે ગીતાર્થ જ્ઞાની સંયમીના વચનને અનુસરે મોક્ષમાર્ગે આગળ વધતાં તેની સાથે જ મોક્ષ મેળવે છે. પુંડરિક સ્વામીને અનુસરનાર પાંચ કરોડ મુનિ ભગવંતો તેમની સાથે ચિત્ર પુનમના દિવસે મોક્ષે ગયા. દ્રાવિડ અને વારિખિલ્લને અનુસરનાર ૧૦ કરોડ મુનિ ભગવંતો તેમની સાથે કાર્તિક પૂર્ણિમાના દિવસે મુક્તિ પામ્યા. પાંચ પાંડવને અનુસરનારા ૨૦ કરોડ સાધુઓ તેમની સાથે આસો પૂર્ણિમાના દિવસે સિદ્ધ બન્યા. ૫ કરોડ, ૧૦ કરોડ અને ૨૦ કરોડ સાધુમાંથી બધા જ સાધુઓ ૧૪ પૂર્વ ભણેલા કે ૧૧ અંગ ભાગેલા કે ગીતાર્થ જ હતા-તેવું તો કોઈને પણ માન્ય નથી. આમ ગીતાર્થ અને ગીતાર્થનિશ્રિત એક જ ભવમાં મોક્ષે ગયાના ઘણાં દટાંત શાસ્ત્રમાં વિદ્યમાન છે. [૧૨/૪]
આ રીતે જ્ઞાની અને ૩જા શ્લોકમાં બતાવેલ વિશેષણયુક્ત અજ્ઞાની સમાન ફળ મેળવે છે. માટે જ્ઞાનીની જેમ ઉપરોક્ત ૫ વિશેષણવાળા અજ્ઞાની જીવ પણ દીક્ષાને યોગ્ય છે - આ વાત મૂલકારશ્રી જણાવે છે.
ગાથાર્થ :- જેની સદાચારમાં આ રીતે સામર્મસ્વરૂપ યોગ્યતા સંપૂર્ણ હોય તે પણ ગુરુ પ્રત્યેના અંતરંગ બહુમાનના કારણે દીક્ષાને યોગ્ય જ છે. [૧૨/૫]
ટીકાર્ય :- વિશિષ્ટ જ્ઞાનથી રહિત એવા જે જીવની સારા આચારને વિશે આ રીતે (પૂર્વોક્ત રીતે) સમાન ફળને ઉત્પન્ન કરી શકે તેવી શક્તિ સ્વરૂપ ઉત્તમતા = યોગ્યતા સંપૂર્ણ હોય તે જીવ પણ ધર્માચાર્ય વગેરેને વિશે અંતરંગ બહુમાનના કારણે દિક્ષાને યોગ્ય જ છે આવો આપ્ત પુરુષોનો આગમવાદ છે, જેને સૂચવવા ગાથામાં ‘સ' શબ્દ રહેલો છે. બીજ ગુણો ન હોવા છતાં સંસારથી વિરક્ત થયેલ જીવ જ દીક્ષાને વિશે અધિકારી છે - એવો ટીકાકાર શ્રીમદ્જીનો આશય છે.[૧૨/૫]
આ રીતે ફળ સમાન મળે તેવું હોય તે દીક્ષા ગ્રહણ કરવા યોગ્ય છે અને ફળ વિષમ બને તેમ હોય તો દીક્ષા તેના માટે | ગ્રહણ કરવા યોગ્ય નથી - આ વાતને ગ્રંથકારશ્રી જણાવે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org