________________
२७० एकादशमं षोडशकम्
* अष्टविधप्रमादविचारः * विपर्ययः = मिथ्याप्रत्ययः पदमात्रवाच्यार्थविषयः पापः = पापहेतुः ॥११/१२||
विपर्यय एव प्रस्तुते दृष्टान्तगर्भमुपनयमाह -> 'दण्डीत्यादि, 'मोहे'त्यादि । दण्डिखण्डनिवसनं भस्मादिविभूषितं सतां शोच्यम् । पश्यत्यात्मानमलं ग्रही नरेन्द्रादपि ह्यधिकम् ॥११/१३॥ मोहविकारसमेतः पश्यत्यात्मानमेवमकृतार्थम् । तद्व्यत्ययलिङ्गरतं कृतार्थमिति तद्ग्रहादेव ॥११/१४॥
___ कल्याणकन्दली - सिंहक्रोधातिशायिनी । अनन्तदुःखजननी कीर्त्तिता गुरुहीलना ।। <- [द्वा.द्वा.२९/११] इति । गुर्वादिहीलनाकारी परैः मूढतयोच्यते । तदुक्तं महाभारते → विद्याशीलवयोवृद्धान् बुद्धिवृद्धांश्च भारत !। धनाभिजातवृद्धांश्च नित्यं मूढोऽवमन्यते ।।
- [उद्योगपर्व-३८/३४] इति । दोषजत्वात् = अविनयप्रयुक्तमिथ्यात्वजन्यत्वात् मिथ्याप्रत्ययः पदमात्रवाच्यार्थविषयः, यथोक्तं मूलकारैरेव उपदेशपदे -> विहिणा गुरुविणएणं एवं चिय सुत्तपरिणई होइ । इहरा उ सुत्तगहणं विवज्जयफलं मुणेयव्वं <- ॥२७|| उत्तराध्ययनचूर्णी अपि -> न विनयशून्ये गुणावस्थानम् <- [उ.चू.१] इत्युक्तम् । वस्तुतोऽहङ्कारस्यैव सर्वगुणनाशकत्वेऽपि तस्याविनयाविनाभावित्वादिदमपि युक्तमेव । तदुक्तं निशीथचूर्णी -> अविणीतो णियमा गन्वितो त्ति - [नि.भा.६२२० भा.४ पृ.२५९] । इदमेवाभिप्रेत्य ज्ञानार्णवेऽपि -> ज्ञानरत्नमपाकृत्य गृह्णात्यज्ञानपनगम् । गुरूनपि जनो मानी विमानयति गर्वतः ।। - [१९/५२] इत्युक्तम् । मिथ्याज्ञानं च प्रमादपदेनापि प्रतिपाद्यते, यथोक्तं > पमाओ य जिणिंदेहिं अट्ठहा परिवन्निओ । अन्नाणं संसओ चेव मिच्छानाणं तहेव य ।। राग दोसो मइभंसो धम्ममि य अणायरो । जोगाणं दुप्पणिहाणं अट्टहा बज्जियचओ || - [ ] इति । विपर्ययः दोषजन्यतया पापहेतुरिति । इदं च साक्षात्, परम्परया तु गुर्वविनय एव पापहेतुः दुःखहेतुश्च । इदमेवाभिप्रेत्य दशवैकालिके -> 'विवत्ती अविणीयस्स' <- [९/१/२१] इत्युक्तम् । विनयस्य गुणादिकारणत्वं तु -> विणओ सञ्चगुणाणं मूलं सण्णाणदंसणाईणं । मुक्खस्स य ते मूलं तेण विणीओ इह पसत्थो - ॥२५॥ इति धर्मरत्नप्रकरणादिना प्रसिद्धमेव । तस्य द्विपञ्चाशद्भेदादिकमन्यतोऽवसेयम् ॥११/१२॥
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> दण्डिखण्डनिवसनं, भस्मादिविभूषितं, सतां शोच्यं, आत्मानं अलं ग्रही नरेन्द्रादपि हि अधिकं | | पश्यति ॥११/१३॥ एवं मोहविकारसमेतः तदव्यत्ययलिङ्गरतं अकृतार्थं आत्मानं तद्ग्रहादेव कृतार्थं इति पश्यति ॥११/१४॥
ને બોધ મિબા જ્ઞાન છે. પદના કેવળ વાર્થનું જ તેમાં અવગાહન થતું હોય છે. તે મિથ્યા જ્ઞાન પાપનો હેતુ બને છે. જેમ તિમિરરોગવાળા જીવને દીપકમાં મંડલાકારવિષયક ભ્રમ થાય છે. (દીપકમાં મોરના પીછાં જેવા આકારનું માત્મક જ્ઞાન આંખના તિમિરોગવાળા જીવને થાય છે. તેમ મિથ્યાત્વદોષગ્રસ્ત જીવનો બોધ મિથ્યા હોય છે. [૧૧/૧૨] ' વિશેષાર્થ :- ગુરુ વગેરે ઉપકારીઓનો વિનય કરવાથી સમકિત નિર્મળ થાય છે. ઉપકારી એવા ગુરુ, વિદ્યાગુરુ વગેરેના વિનયમાં જે પ્રવર્તતો નથી તેને મિથ્યાત્વનો ઉદય થાય છે. તેના કારણે પછી તે વ્યક્તિ આગમ સાંભળે તો તેને આગમથી થતો બોધ પણ મિથ્યાજ્ઞાન સ્વરૂપ હોય છે. જો કે તે વિદ્વાન હોય તો તેને આગમશ્રવણથી બોધ થાય છે ખરો, પણ તે માત્ર પદાર્થનો જ બોધ હોય છે. મહાવાક્ષાર્થજ્ઞાન થવું તેને માટે મુશ્કેલ છે. તાત્પર્યબોધન = ભાવનાજ્ઞાનનો તો તેને માટે અસંભવ || જ છે. વાર્થમાં અટવાયેલો તે જીવ શાસ્ત્રના રહસ્યાર્થને ન પામવાના કારણે મોક્ષમાર્ગે આગળ નથી વધતો.
ઊલટું, તાત્પર્યાર્થિને કચડી નાંખનારું તેનું જ્ઞાન વાર્થમાત્રવિષયક હોય છે. માટે તે મિથ્યાજ્ઞાન જ છે. તિમિરરોગગ્રસ્ત આંખવાળો, માણસ દીપકને જુએ તો તેને દીવો મોરના પીંછા જેવો દેખાય છે. ગોળાકાર મોરનું પીણું સમજીને તે તેને પકડે તો જેમ દાઝે છે. તેમ મિથ્યાજ્ઞાનવાળો જીવ શાસ્ત્રને સાંભળ્યા પછી સંસાર વધારે છે, નુકશાની ભોગવે છે. દા.ત. “બ્રહ્મચારી પુરુષે રીંગાણા ખાવા નહિ. કારણ કે રીંગણ વિકારવર્ધક છે' આવા તાત્પર્યથી શાસ્ત્રમાં લખેલા “રીંગાણા વિકારવર્ધક છે' આ વાક્યને વાંચી, તેનો વાચ્યાર્થ જાણી, મિથ્યાત્વગ્રસ્ત જીવ ભોગશક્તિવૃદ્ધિના ઉદ્દેશથી રીંગણા ખાવા માટે પ્રવૃત્તિ કરે તો તેને ઉપરોક્ત શાસ્ત્રવચનથી થયેલ વાર્થમાત્રવિષયક બોધ મિથ્યાજ્ઞાન જ કહેવાય ને ! શાસ્ત્રના તાત્પર્યાર્થીને મારી નાંખીને જે બોધ થાય તે સંસારવર્ધક । अनेने ! होपान्य न होन-होपव: । होय - नियम ही मरी २द्यो छे. [११/१२] વિપર્યાલ જ પ્રસ્તુત હોતે છતે દટાંતગર્ભિત ઉપનયને ગ્રંથકારથી બે ગાથા દ્વારા જણાવે છે.
ગાચાર્ય :- સાંધેલા અને જૂના કપડાના પહેરવેશવાળી, શરીર ઉપર રાખ વગેરે ચોપડેલ અને સજજન પુરુષોને દયાપાત્ર | એવી પોતાની જાતને જેમ અત્યંત કદાગ્રહી રાજ કરતાં પણ ચઢિયાતી જુએ છે. [૧૧/૧૩].
ગાચાર્ય :- તેમ મનોવિભ્રમદોષવાળો જીવ કૃતાર્થ કરતાં ઊલટા લક્ષણોમાં મગ્ન થયેલ અને અકૃતાર્થ એવા પોતાને મનોવિભ્રમદોષ ગ્રહણ કરવાના લીધે જ કૃતાર્થ માને છે. [૧૧/૧૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org