________________
चारिसञ्जीविनीन्यायविचारः
२६७
| सामर्थ्यात् स वृषभः कृतः तं चारयन्ती पाययन्ती चाऽऽस्ते । अन्यदा च वटवृक्षस्याऽधस्तान्निषण्णे तस्मिन् पुरुषगवे विद्याधरीयुग्मं विहायसस्तत्राऽऽजगाम । तत्रैकयोक्तं 'अयं स्वाभाविको न गौः । द्वितीययोक्तं 'कथं तर्हि स्वाभाविकः | स्यात् ?' आद्ययोक्तं 'अस्य वटस्याधस्तात् सञ्जीवनीनामौषधिरस्ति । यदि तामयं चरेत्तदा सहजपुंरूपतामासादयेदिति । तच्च विद्याधरीवचनं तया स्त्रिया श्रोत्रपत्राभ्यां पपे । ताञ्चौषधिं विशेषतोऽजानानया सर्वामेव तत्प्रदेशस्थां | चारिं चारितः सामान्यतः पतिगवः । यावदसौ सञ्जीवनीमुपभुक्तवांस्तावदेव पुरुषः संवृत्तः । यथा तस्याः स्त्रियाः तस्मिन् पुंगवे हिता प्रवृत्तिरेवं भावनाज्ञानान्वितस्याऽपि सर्वभव्यसार्थेऽनुग्रहप्रवृत्तस्य हितैव प्रवृत्तिरिति ॥ ११ / ११ ||
कल्याणकन्दली
अभेदज्ञानतश्चारिं सर्वां चारयितुं तकम् । प्रवृत्ता मूलिकाभोगात् सद्योऽसौ पुरुषोऽभवत् ॥१३॥ अजानाना यथा भेदं मूलिकायास्तया पशुः । चारितः सर्वतश्चारिं पुनर्नृत्वोपलब्धये ||१४|| तथा धर्मगुरुः शिष्यं पशुप्रायं विशेषतः । प्रवृत्तावक्षमं ज्ञात्वा देवपूजादिके विधौ ||१५|| सामान्यदेवपूजादौ प्रवृत्तिं कारयन्नपि । विशिष्टसाध्यसिद्ध्यर्थं न स्याद्दोषी मनागपि ।।१६।। इति
इदं निदर्शनमुद्दिश्य उपदेशपदेऽपि ता ओहेणं इहयं उचियत्तेणमविरोहओ जत्तो । कायन्वो जह भव- गोणविगमओ जीवमयत्तं ॥ ९०६ || तोसा सासणवण्णो पूजा भत्तीए बीजपक्खेवो । एवं नाणी बाहुलओ हिंयं चेव कुणइ त्ति <|||९०७ ॥ इत्युक्तम् | 'शाखायां चन्द्रः' इति न्यायः तथा 'अशुद्धे वर्त्मनि स्थित्वा ततः शुद्धं समीहते' इति न्यायोऽप्येतदर्थसमर्थक एव । इदमेवाभिप्रेत्योक्तं योगशतकेऽपि एवं चिय अवयारो जायइ मग्गम्मि हंदि एयस्स । रणे पहपब्बट्ठोऽवट्टा वट्टमोयरइ |||२६|| भावनाज्ञानात् माध्यस्थ्यलाभोऽपि सम्मतः । तदुक्तं वैराग्यकल्पलतायां माध्यस्थ्यं भावनाज्ञानात् सर्वत्र च हितार्थिता ←← [९/१०५०] | अतः न हिंस्यात् सर्वभूतानि नानृतं वा वदेत् क्वचित् । नाऽहितं नाऽप्रियं ब्रूयान्न स्तेनः स्यात् कथञ्चन ॥ <- [१६/पृ. ५५३] इति वराहपुराणादिवचनमपि तत्तत्तन्त्रस्थान् श्रोतॄन् प्रति मध्यस्थः भावनाज्ञानवान् प्रयुङ्क्ते । ततश्च श्रोतृकल्याणमपि । अतो योगबिन्दौ अपि अपुनर्बन्धकादीनुद्दिश्य -> सर्वान् देवान् नमस्यन्ति नैकं देवं समाश्रिताः । जितेन्द्रिया जितक्रोधा दुर्गाण्यतितरन्ति ते ॥ ११८ ॥ <- इत्युक्तम् । अत एव देवगुरुधर्मस्वरूपपृच्छकं सिद्धराजं प्रति | श्री हेमचन्द्रसूरिभिरपि सर्वदेवनमनार्चनादिकं धर्मतयोक्तम् । सञ्जीवनीज्ञातमुपदर्श्य प्रबन्धचिन्तामणौ मेरुतुङ्गसूरिभिः -> ‘यथा तदज्ञातरूपोऽपि भेषजाङ्कुरः समीहितकार्यसिद्धिं चकार तथा कलियुगे मोहात्तदपि तिरोहितं पात्रपरिज्ञानं सभक्तिकं सर्वदर्शना|राधनेनाऽनिवेदितस्वरूपमपि मुक्तिप्रदं भवती' ति निर्णयः । इति हेमचन्द्राचार्यैः सर्वदर्शनसम्मते निवेदिते सति श्रीसिद्धराजः
છે. એક વખત તે બળદ વડલાના ઝાડ નીચે બેઠેલ હોય છે ત્યારે બે વિદ્યાધરી સ્ત્રી આકાશમાંથી તે વડલાના ઝાડ ઉપર ઉતરે છે. એક વિદ્યાધરી સ્ત્રી કહે છે કે ‘આ સ્વાભાવિક બળદ નથી.' બીજી વિદ્યાધરી સ્ત્રી પૂછે છે કે ‘તો આ સ્વાભાવિક = પોતાના મૂળસ્વરૂપવાળો કેવી રીતે થાય ?’ પ્રથમ વિદ્યાધરી સ્ત્રી કહે છે ‘આ વડલાના ઝાડની નીચે સંજીવની નામની ઔષધિ છે. જો તેને આ ખાય તો સ્વાભાવિક માનવીય પુરુષસ્વરૂપને પ્રાપ્ત કરે.' તે વિદ્યાધરી સ્ત્રીનું વચન બળદપતિની સ્ત્રીએ બે કાનરૂપી પડિયાથી પીધું. [અર્થાત્ બે કાનથી સાંભળ્યું.] તે સંજીવની ઔષધિને વિશેષરૂપે ન જાણતી એવી તે સ્ત્રી તે જગ્યામાં રહેલ બધો ચારો બળદને સામાન્યતઃ = સમાન રીતે ચરાવે છે [ખવડાવે છે]. જ્યાં બળદપતિએ સંજીવની ઔષધિ ખાધી ત્યાં જ બળદ મનુષ્ય પુરુષ થઈ ગયો. જેમ તે પત્નીની પાછળથી તે બળદમાં હિતકારી પ્રવૃત્તિ હતી. તેમ સર્વ ભવ્ય જીવોના સમૂહને વિશે અનુગ્રહથી પ્રવૃત્ત થયેલ ભાવનાજ્ઞાનવાળા જીવની પણ હિતકારી જ પ્રવૃત્તિ હોય છે. [૧૧/૧૧]
વિશેષાર્થ :- યથાવસ્થિત નય અને પ્રમાણનો બોધ ન હોવાથી અને શ્રુતજ્ઞાનનો રાગ હોવાથી શ્રુતજ્ઞાનીને ‘આ શાસ્ત્રમાં કહ્યું તે જ સાચું, બીજું નહિ', ‘અમારો ધર્મ જ સારો, બીજો ધર્મ ખરાબ.' આવો કંઈક આગ્રહ સંભવે છે. પણ તે જીવ પ્રજ્ઞાપનીય હોવાથી તે આગ્રહ પણ દૂર થાય તેવો હોય, ભારેખમ નહિ.
ચિંતાજ્ઞાનવાળાને આવો આગ્રહ-કદાગ્રહ નથી હોતો. આનું કારણ એ છે કે તેણે યથાવસ્થિત નય-પ્રમાણને જાણેલા છે. સ્વદર્શનમાં જે વાત કહેવાયેલી છે તે અમુક નયની અપેક્ષાએ કહેવાયેલ છે. તેમ અન્ય દર્શનમાં કહેવાયેલ વાત પણ અમુક નયની અપેક્ષાએ સત્ય હોય છે. દા.ત. જડનો રાગ અને જીવનો દ્વેષ ભવભ્રમણનું પ્રધાન કારણ હોવાથી સંસારના ભોગ-સુખની તીવ્ર આસક્તિને તોડવાની દૃષ્ટિએ ‘સર્વ ક્ષણિકં' આવી બૌદ્ધદર્શનની વાત ઉપયોગી છે. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ પણ સર્વ વસ્તુઓ ક્ષણિક-વિનશ્વર છે જ. જૈનદર્શનમાં પણ અનિત્યભાવના બતાવેલ જ છે. આ અપેક્ષાએ બૌદ્ધદર્શનોક્ત ‘સર્વ ક્ષણિક’ | सिद्धान्तने चिंताज्ञानवाणो स्वीअरे छे. जीभ वो प्रत्ये द्वेष-धिकार, तिरस्कारने तोड़ा 'सर्वं ब्रह्म', 'जीवो ब्रह्मैव नेतरः' इत्याहि વૈદાન્તીદર્શનની વાત પણ સ્વીકારવી જરૂરી છે. સંગ્રહનયની અપેક્ષાએ વેદાન્તીદર્શનની વાત પણ સાચી છે. જીવત્વ-સચ્ચિદાનંદમયત્વ | वगेरे धर्मनी अपेक्षा अधा वो सरया छे. 'अप्पा चेव परमप्पा' आगांगसूत्रमां परा संग्रहनपनी दृष्टियो 'एंगे आया '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org