________________
२६४ एकादशमं षोडशकम्
8 पूर्वापरविरोधपरिहारप्रदर्शनम् ॐ एतेषां त्रयाणां विषयविभागमाह - 'आध' इत्यादि, 'चारीत्यादि । आद्य इह मनाक्पुंसस्तद्रागाद्दर्शनग्रहो भवति । न भवत्यसौ द्वितीये चिन्तायोगात् कदाचिदपि ॥११/१०॥
चारिचरक-सञ्जीवन्यचरकचारणविधानतश्वरमे । सर्वत्र हिता वृत्तिर्गाम्भीर्यात् समरसापत्त्या ॥११/११॥ आधे - श्रुतज्ञाने इह = जगति मनाम् = ईषत् पुंसः = तद्वतः पुरुषस्य तद्रागात् = शुतमयज्ञानानुरागाद् दर्शनग्रहः = असत्पक्षपातो भवति यथा -> 'इदमत्रोक्तं इदमेव च प्रमाणं जान्यत् - इति । असौ = दर्शनगृहः 'अस्मदीयं दर्शनं शोभजमन्यदीयमशोभनं' इत्येवंरूपो द्वितीये = चिन्तामये ज्ञाने चिन्तायोगात् = अतिसूक्ष्म
कल्याणकन्दली । लौकिकविषयताद्यभावात् ‘साक्षात्करोमी ति प्रतीतिपरिहारेऽपि तत्र ‘शाब्दयामी' ति प्रतीतेः समाधातुमशक्यत्वात् । न चात्र शब्दप्रयोज्यत्वमेवोपाधिभूतं विषय इति शङ्कनीयम्; बाधकं विना स्वभावभूतस्यैव शाब्दत्वस्य तत्र विषयत्वात् इत्यमुना प्रकारेण पदार्थादिभेदेन पूर्णं ज्ञानं कर्तुमुक्तक्रमानुविद्भसूत्रदेशनात्मा उपदेशो भवतीति अन्यत्र = उपदेशरहस्यादौ [गा.१७४/१७५] विस्तरः ।
नन्वेकस्य शरस्य सदृशा एव व्यापाराः दृष्टाः । ततः तदाहरणेनैकस्य वाक्यस्य श्रुत-चिन्तादयो मिथो विलक्षणव्यापारा: कथं इति चेत् ? अत्रोच्यते, यथा घट-तगुणादिगोचरे सविकल्पे जननीये एकस्यापीन्द्रियस्य स्वसंयोग-संयुक्तसमवायादयो मिथो विजातीयाः प्रत्यासत्तयो भवन्ति तथा प्रकृतेऽपि सङ्गच्छते इति व्यक्तं देशनाद्वात्रिंशिकायाम् [द्वा.द्वा.२/१३] ॥११/९॥
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> इह पुंसः आये तद्रागात् मनाक् दर्शनग्रहो भवति । द्वितीये चिन्तायोगादसौ कदाचिदपि न भवति ॥११/१०॥ चरमे चारिचरक-सञ्जीवन्यचरकचारणविधानतः समरसापत्त्या गाम्भीर्यात सर्वत्र हिता वृत्तिः ॥११/११।। एतदनुसारेण अध्यात्मोपनिषदि -> आद्ये ज्ञाने मनाक् पुंसः तद्रागाद्दर्शनग्रहः । द्वितीये न भवत्येष चिन्तायोगात्क
१/६८] चारिसञ्जीविनीचारकारकज्ञाततोऽन्तिमे । सर्वत्रैव हिता वृत्तिर्गाम्भीर्यात्तत्त्वदर्शिनः ।। ८-[१/६९] इत्युक्तम् ।
असन् चासौ पक्षपातश्च = असत्पक्षपात इति कर्मधारयसमासोऽङ्गीकर्तव्यः, न तु ‘असतः पक्षपातः = असत्पक्षपातः' इति षष्ठीतत्पुरुषसमासः, प्रकृतपक्षपातस्य विषयापेक्षया कदाचित् शोभनत्वेऽपि स्वरूपतोऽशोभनत्वस्य प्रतिपिपादयिषितत्वात् । न च प्राक् [११-७] 'मिथ्याभिनिवेशरहितं' इत्युक्तेन सह कथं नास्य विरोध इति शङ्कनीयम्, तत्राऽनुबन्धापेक्षयाऽभिनिवेश
ક્રિયાઓ ઉત્પન્ન કરે જ છે. તેમ શબ્દનો સામાન્ય અર્થ હોય તો ૧ વ્યાપાર દ્વારા શાબ્દબોધસ્વરૂપ ફળ ઉત્પન્ન થાય. શબ્દનો અર્થ થોડો ગૂઢ હોય તો શબ્દજ્ઞાન અનેક વ્યાપારો ઉત્પન્ન કરીને શાબ્દબોધને જન્મ આપે. જ્યારે અતિગૂઢ અર્થનું શબ્દ પ્રતિપાદન કરે ત્યારે શબ્દજ્ઞાન અનેકાનેક વ્યાપાર = અવાન્નરવ્યાપાર ઉત્પન્ન કરીને શાબ્દબોધને પેદા કરે. તે કાર્યને ઉત્પન્ન કર્યા વિના શબ્દજ્ઞાન અટકી ન જય; કારણ કે જે અર્થનો બોધ કરાવવામાં શબ્દ તત્પર હોય, જે અર્થનો બોધ કરાવવાની ઈચ્છાથી શબ્દ પ્રયુક્ત થયો હોય, તે જ વાસ્તવમાં શબ્દાર્થ કહેવાય. તેનું ભાન ન થાય ત્યાં સુધી શબ્દજ્ઞાન અપેક્ષિત આવશ્યક એવા અનેક વ્યાપાર/ અવાજોર વ્યાપારને અવશ્ય ઉત્પન્ન કરે. બાણ દૂરસ્થ લક્ષ્યને ન વિંધે ત્યાં સુધી જેમ અનેક વ્યાપાર = ગતિ ક્રિયાઓ ઉત્પન્ન કરે જ છે. ગતિ એ ક્રિયા સ્વરૂપ = કર્મસ્વરૂપ છે અને તે તો ક્ષણિક હોય છે. તેથી બાણ ફેંકાયા પછી ૫૦-૬૦ ભાગ પછી લક્ષ્યવેધ થાય ત્યાં અનેક વ્યાપાર = ગતિક્રિયાઓ ફલબલકથ્ય છે. તેમ શબ્દસ્થલમાં અનેક વ્યાપાર માનવામાં કોઈ દોષ નથી. આવું સમાધાન તાર્કિક બુદ્ધિથી પ્રાપ્ત થાય છે. [૧૧/૯].
શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનના વિષયવિભાગને ગ્રંથકારથી બતાવે છે.
ગાથાર્થ :- અહીં પ્રથમ શ્રમય જ્ઞાનમાં તેના રાગથી પુરુષને કાંઈક દર્શનગ્રહ = ખોટો પક્ષપાત થાય છે. બીજા જ્ઞાનમાં ચિંતનના યોગથી ક્યારેય પણ દર્શનગ્રહ થતો નથી. [૧૧/૧૦].
ગાથાર્થ :- ચારો ચરનાર અને સંજીવની ઔષધિ ન ચરનારને ચરાવવાનું કરવાથી ચરમ ભાવનાજ્ઞાનમાં સમરસાપત્તિજન્ય ગાંભીર્યના લીધે સર્વત્ર હિતકારી પ્રવૃત્તિ થાય છે. [૧૧/૧૧]
टोय वाननो विषयविनाश ટીકાર્ય :- આ દુનિયામાં પ્રથમ શ્રુતજ્ઞાનમાં વ્યુતમય જ્ઞાનનો અનુરાગ થવાથી શ્રુતજ્ઞાનવાળા પુરુષને કાંઈક દર્શનગ્રહ = ખોટો પક્ષપાત થાય છે. જેમ કે “અહીં આ કહ્યું છે. અને આ જ પ્રમાણ છે, બીજું કશું નહિ.” “અમારું જ દર્શન = ધર્મ સારો છે, બીજનો ધર્મ ખરાબ છે' આવો દર્શનગ્રહ = ધર્મનો આગ્રહ, ચિંતાજ્ઞાનમાં અત્યંત સૂકમ અને અવિસંવાદી યુક્તિઓને |१. मुद्रितप्रती -> इदं मयोक्तं <- इत्यशुद्धः पाठः ।
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org