________________
8 इषुदृष्टान्तविमर्शः
२६३ ચપર: શબ્દ સ દ્વાર્થ:' (વિજ્ઞાર્નામgવૃતસાવ્યપ્રdવમાગ પૃ.૨૨) ડુત્યવત્ર વિતર: ૨૨/Sા.
कल्याणकन्दली अयमाशयः अतिदूरदेशवर्तिलक्ष्यवेधाय धनुर्धरमोचिते बाणे यः वेग प्रथममुत्पन्नः स तु क्षणिकत्वात् द्रुतमेव विनष्टः पुनश्च नवीनो वेगगुणः बाणे उत्पन्नः; इत्थं नानावेगगुणोत्पत्तिक्रमेण बाणोऽभिसर्पयन् लक्ष्यदेशेन सम्बध्यते । ततश्च यथा बाणस्य दीर्घ-दीर्घतरो व्यापारः तथा यत्परः = यद्विषयकबोधेच्छयोच्चरितः शब्दः स शब्दार्थः = तात्पर्यार्थः । अविसंवादिनो बाणस्य लक्ष्यदेशमप्राप्याऽनुपरमात् तदन्यथाऽनुपपत्त्या तावत्कालावच्छिन्ना शरगतदीर्घव्यापारस्थितिः स्वीक्रियते सम्यक्प्रयुक्तस्य शब्दस्य स्वतात्पर्यार्थमनभिधायाऽनुपरमात् शब्दैदम्पर्यार्थबोधान्यथानुपपत्त्या तावत्कालावच्छिन्नः = पदार्थ-वाक्यार्थ-महावाक्याथैदम्पर्यार्थावबोधव्यापियथोचितबहसमयावच्छिन्नः श्रुतोपयोगकालोऽवश्यमेवाभ्युपगन्तव्यः । न च शब्दोत्तरकालीनविचारस्य मानसत्वं स्मृतित्वमेव वेति शब्दस्य क्षणिकत्वेऽपि न क्षतिरिति शङ्कनीयम्, तदत्तरं 'शब्दादेनमर्थं जानामी'ति प्रतीत्यनुपपत्तेः । उपनीतभानादौ
વિશેષાર્થ :- જગતમાં ત્રણ પ્રકારના પદાર્થો હોય છે. હેય, શેય અને ઉપાદેય. હેય અને ઉપાદેય વિષયનું યથાર્થ જ્ઞાન તે દરેક સમકિતીને મિથ્યાત્વક્ષયોપશમ, દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા વગેરેના પ્રભાવે સ્વતઃ જ થાય છે. આખ પુરુષના ઉપદેશ વિના પણ તે વિષય-કષાયને અંતરથી હેય = છોડવા યોગ્ય માને અને ત્યાગ, તિતિક્ષા, બ્રહ્મચર્ય વગેરેને અંતરથી ઉપાદેય = ચહાણ કરવા યોગ્ય માને. પરંતુ ય પદાર્થના વિષયમાં જ્ઞાનાવરણના ઉદય વગેરેથી કદાચ વિપર્યાસ-સંશય વગેરે થવા સંભવ રહે, કારણ કે ય પદાર્થો છઘસ્ય માટે અવિપર્યસ્ત સ્વસંવેદનનો સ્વતઃ વિષય નથી. જેમ કે “બટાટા, નિગોદમાં અનંતા જીવો છે, અભવ્ય | જીવો અનંતા છે, અનાદિ નિગોદમાં જાતિભવ્ય જીવો અનંતા હોય છે.” આ બધા ય પદાર્થોમાં છપસ્થની પોતાની બુદ્ધિ બહેર મારી જાય તેવી હોય છે. માટે “સર્વ શેય પદાર્થોના સ્વીકારમાં સર્વજ્ઞની આજ્ઞા એ જ પ્રધાન કારણ છે'. આ તાત્પર્યવિષયક જે જ્ઞાન હોય તે ભવનાજ્ઞાન કહેવાય.
આ ભાવનાજ્ઞાનવાળો વિધિ વગેરેમાં પરમ આદરવાળો હોય. દા.ત. દાન સંબંધમાં દાનની પૂર્વોક્ત [.૫-ગાથા ૧૩] વિધિ, દાનનું ઉત્કૃષ્ટ દ્રવ્ય, દાન આપનાર દાતાના પાંચ ભૂષણ, દાનનું સામેનું યોગ્ય પાત્ર વગેરે વિશે અત્યંત આદરવાળો થઈને ભાવના| જ્ઞાનવાળો પ્રવૃત્ત થાય.
શંકા :- એક જ વાક્યથી પૂર્વે શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે, કે જે માત્ર વાયાર્થવિષયક છે. શ્રુતજ્ઞાન = શાબ્દબોધ. અર્થાત્ પદજ્ઞાન એ પદાર્થઉપસ્થિતિ દ્વારા શાબ્દબોધ = શ્રુતજ્ઞાન = વાક્યર્થજ્ઞાન ઉત્પન્ન કરશે. તેથી દ્વાર = વ્યાપાર બનશે પદાર્થ ઉપસ્થિતિ. લારી = વ્યાપારી બનશે પદજ્ઞાન = શબ્દજ્ઞાન. કાર્ય = ફેલ બનશે શાબ્દબોધ = કૃતજ્ઞાન = વાયાર્થજ્ઞાન. પછી ચિંતાજ્ઞાન ઉત્પન્ન થાય છે કે જે મહાવાક્યર્થવિષયક છે. પરંતુ તે વખતે તો પદજ્ઞાન અને પદ = શબ્દ નટ થયેલ છે. અર્થાત્ વિરામ પામેલ છે. વિરામ પામેલ = નષ્ટ થયેલ પદજ્ઞાન અને પદ પોતાના નાશ પછી વ્યાપાર = દ્વારા ઉત્પન્ન કરી ન શકે. માટે મહાવાક્યર્થજ્ઞાન = ચિંતાજ્ઞાન એ શબ્દજ્ઞાનજન્ય શાબ્દબોધસ્વરૂપ બની નહિ શકે. શબ્દનો જ્યાં વ્યાપાર ન હોય તે શાબ્દબોધ ન કહેવાય. વ્યાપારનું લક્ષણ છે તન્ય સતિ તન્યનત્વમ્ ! આ દોષને દાર્શનિક દુનિયામાં ‘વિરમ્ય વ્યાપાર અનુપપત્તિ' દોષ કહેવાય છે.
ચિંતાજ્ઞાનદિમ શબ્દપસંગતિ Ez સમાઘાન :- ઉપરોકત શંકા વ્યાજબી ન હોવાનું કારણ એ છે કે શબ્દજ્ઞાન પદાર્થોપસ્થિતિ દ્વારા જે વાયાર્થજ્ઞાનને = શ્રુતજ્ઞાનને ઉત્પન્ન કરે છે તે શ્રુતજ્ઞાન = વાક્યર્થજ્ઞાન પદજ્ઞાનનું = શબ્દજ્ઞાનનું ફલ હોવા છતાં મહાવાયાર્થજ્ઞાન = ચિન્તાજ્ઞાન પ્રત્યે તે શબ્દજ્ઞાનનો અવાન્તર વ્યાપાર બને છે. અર્થાત્ જેમ શબ્દજ્ઞાન એ વાક્યર્થજ્ઞાન દ્વારા મહાવાક્ષાર્થજ્ઞાનને ઉત્પન્ન કરે છે. તેમ જ આગળ વધીને શબ્દજ્ઞાન એ મહાવાક્યર્થજ્ઞાન દ્વારા તાત્પર્યવિષયક ભાવનાજ્ઞાનને ઉત્પન્ન કરે છે. વાયાર્થજ્ઞાન શબ્દજ્ઞાનજન્ય હોતે છતે શબ્દજ્ઞાનજન્ય એવા મહાવાયાર્થજ્ઞાનનું જનક હોવાથી શબ્દજ્ઞાનનું વ્યાપાર બની શકે છે. તેમ જ મહાવાયાર્થજ્ઞાન શબ્દજ્ઞાનજન્ય હોવા ઉપરાંત શબ્દજ્ઞાનજન્ય એવા ભાવનાજ્ઞાનનું જનક હોવાથી શબ્દજ્ઞાનનું વ્યાપાર બની શકે છે. એકની અપેક્ષા એ ફલસ્વરૂપ હોવા છતાં અન્યની અપેક્ષાએ વ્યાપારરૂપતાનો વિરોધ સંભવતો નથી. અપેક્ષાભેદ એ વિરોધ દોષને હટાવે છે. માટે ઉપરોકત “વિરમ્ય વ્યાપાર અસંગતિ' દોષને અવકાશ રહેતો નથી.
-> મહાવાક્ષાર્થજ્ઞાનની અપેક્ષાએ વાક્યર્થજ્ઞાન અને ભાવનાજ્ઞાનની અપેક્ષાએ મહાવાક્યાર્થજ્ઞાન શબ્દજ્ઞાનના વ્યાપાર કેમ કહી શકાય ? આટલો દીર્ઘકાલીન શબ્દજ્ઞાનનો વ્યાપાર કેમ માની શકાય ? <- આ શંકા અસ્થાને છે. આનું કારણ એ છે કે જેમ || બાણ પોતાના લક્ષ્યને વિંધે નહિ ત્યાં સુધી અનેક વ્યાપાર = નવી-નવી ગતિ ક્રિયાઓ ચિરકાળ સુધી ઉત્પન્ન કરે છે. નજીક લક્ષ્ય હોય તો તે અલ્પ વ્યાપાર = ગતિ કિયા ઉત્પન્ન કરે છે. લક્ષ્ય દૂર હોય તો દીર્ઘ કાળ સુધી અનેક નવા નવા વ્યાપાર = ગમન ક્રિયાઓ ઉત્પન્ન કરે છે. લક્ષ્ય દેશ જે અતિદૂર હોય તો દીર્ઘતર કાળ સુધી અનેકાનેક નવા નવા વ્યાપાર = દ્વાર = ગતિ ૬. મુદ્રિતીત – ‘ ’ – તિ હું નાપ્તિ !
"Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org