________________
२६० एकादशमं षोडशकम्
चिन्तामयज्ञानस्य लक्षणमाह -> *ન્તિ'ત્યાદ્રિ ।
यत्तु महावाक्यार्थजमतिसूक्ष्मसुयुक्तिचिन्तयोपेतम् । उदक इव तैलविन्दुर्विसपि चिन्तामयं तत्स्यात् ॥ ११ / ८॥
यत्तु = यत्पुनः महावाक्यार्थजं
आक्षिप्तेतरसर्वधर्मात्मकवस्तुप्रतिपादकानेकान्तवादव्युत्पत्तिजनितं अति
सूक्ष्माः
अतिशयितसूक्ष्म बुद्धिगम्याः शोभनाः = अविसंवादिन्यो या युवतयः सर्वप्रमाणजयगर्भाः तच्चिन्तया = तदालोचनया उपेतं = सहितं; उदक इव सलिल इव तैलबिन्दुः તૈનાત: વિસર્પિ - - વિન્તામયં તત્ જ્ઞાનં સ્યાત્ - મવેત્ ||૧/૮
विस्तारयुक्तं चिन्तया निर्वृत्तं
8 महावाक्यार्थादिनिरूपणम्
=
=
=
=
कल्याणकन्दली
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> यत्तु महावाक्यार्थजं अतिसूक्ष्मसुयुक्तिचिन्तया उपेतं उदके तैलबिन्दुः इव विसर्पि तत् ચિન્તામય સ્વાત્ ॥૨૨/૮૫ વં હ્રારિના ધર્મવિન્દ્રપરેશટોપરેરા દૃશ્યવૃત્ત્વારો [ધ.વિ.૬/૩૦; ૩૧.૧.૮૮૨; ૩૧.ર. ૬૭૨] समुद्धृता । एतदनुसारेण प्रकृतटीकाकृता देशनाद्वात्रिंशिकायां महावाक्यार्थजं सूक्ष्मयुक्त्या स्याद्वादसङ्गतम् । चिन्तामयं | विसर्पि स्यात्तैलबिन्दुरिवाम्भसि ॥ - [ द्वाद्वा. २ / १२] अध्यात्मोपनिषदि च महावाक्यार्थजं यत्तु सूक्ष्मयुक्तिशतान्वितम् । तद् द्वितीयं जले तैलबिन्दुरीत्या प्रसृत्वरम् ॥ ←- [/૬૬] હ્યુમ્ !
आक्षिप्तेतरसर्वधर्मात्मकवस्तुप्रतिपादकानेकान्तवादव्युत्पत्तिजनितमिति । सप्तभङ्गी-सकलादेशादिपरिकलितः अनेकान्त| वादोऽस्तित्व-नास्तित्वाद्यर्पणया शब्ददर्शिताऽदर्शित- परस्परविरुद्धाऽविरुद्ध-सत्त्वाऽसत्त्वाऽभिलाप्यत्वाऽनभिलाप्यत्व-वस्तुत्व- प्रमेयશકે. તે રીતે શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ બાદ ઉહાપોહ નય-પ્રમાણાદિની વિચારણાથી ચિંતાજ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી તે શ્રુતજ્ઞાન ટકવું જોઈએ. શ્રુતજ્ઞાન જ જે નાશ પામી ગયું હોય, ભૂલાઈ ગયું હોય તો ઉહાપોહ-વિચારણા શેની કરવાની ? જે શ્રુતજ્ઞાન ચિંતા જ્ઞાનનું ઘટક જ ન બને તે શ્રુત જ્ઞાનનું મહત્ત્વ શું ? પાણી પીવા માટે ઘડો ખરીદવામાં આવે. પણ પાણી ભરતા પહેલાં જ ઘડો ફૂટી જાય તો તેવો ઘડો આવે કે ન આવે તેમાં કોઈ ફરક પડતો નથી. માટે કોઠારમાં સુરક્ષિત રહેલ બીજની જેમ શ્રુતજ્ઞાન ટકવું જોઈએ. તો જ ચિંતાજ્ઞાન સંભવી શકે. ગુરુભક્તિ, વિધિપરાયણતા, યથાશક્તિપાલન, બહુમાનગર્ભિત શ્રવણ વગેરેથી શણગારાયેલી ક્ષાયોપમિક એવી પરમ શુશ્રૂષા પછી થનાર શ્રુતજ્ઞાન પ્રાયઃ જરૂર ટકે જ છે. - આ અનુભવસિદ્ધ બાબત છે.
ત્રીજી મહત્વની વાત એ છે કે શ્રુતજ્ઞાન એ ચિંતાજ્ઞાન માટે છે. માટે પદાર્થજ્ઞાનથી ઉત્પન્ન થયેલ ઉપલક દૃષ્ટિએ જણાતી અસંગતિને (કે ઉંડાણથી વિચારતા જણાયેલ વિરોધ વગેરે દોષને) દૂર કરવામાં શ્રુતજ્ઞાન પરાયણ હોય છે. તે અસંગતિ તો જ દૂર થઈ શકે જો શ્રુતજ્ઞાનવાળી વ્યક્તિ કદાગ્રહ-દુરાગ્રહથી તદ્દન મુક્ત હોય. જો તેને કદાગ્રહ હોય તો તે અસંગતિ વગેરેને દૂર કરી ન શકે. અને તો પછી ચિંતાજ્ઞાન ભવિષ્યમાં ન પ્રગટે. આ માટે ચિંતાજ્ઞાનકારણીભૂત શ્રુતમય જ્ઞાન કદાગ્રહના કાદવથી સર્વથા રહિત જ હોય છે. આનાથી સૂચિત થાય છે કે જેને સાંપ્રદાયિક આગ્રહ હોય કે પોતાની માન્યતાને મગજમાં પહેલાં દૃઢ કરીને પછી શાસ્ત્ર ભણવામાં કે સાંભળવામાં આવે તો તે વ્યક્તિને ચિંતાજ્ઞાન કે ભાવનાજ્ઞાન થઈ ન શકે. કદાગ્રહ એ શ્રુતજ્ઞાનમાં રહેલી ચિંતાજ્ઞાનજનન શક્તિને ખલાસ કરી નાંખે છે. પછી ચિંતાજ્ઞાન વગેરે કઈ રીતે પ્રગટે ? બીજ સેકાઈ ગયા પછી તેને વાવવામાં આવે કે ખાતર-પાણી-પ્રકાશ વગેરેનો સહયોગ મળે તો પણ તેમાંથી અંકુરો ન પ્રગટે. માટે દરેક મુમુક્ષુએ ચિંતાજ્ઞાન, ભાવનાજ્ઞાન પામવું હોય તો કદાગ્રહરૂપી કાદવના છાંટાથી પોતાના શ્રુતજ્ઞાનને કલંકિત ન કરવું જોઈએ. વર્તમાન કાળને અનુલક્ષીને આ બાબત પર ધ્યાન રાખવું અતિ આવશ્યક છે. [૧૧/૭]
ચિંતામય જ્ઞાનના લક્ષણને મૂલકારથી બતાવે છે.
ચિંતાજ્ઞાનની ચમક
ગાથાર્થ :- જે જ્ઞાન મહાવાક્યાર્થથી ઉત્પન્ન થયેલ હોય, અત્યંત સૂક્ષ્મ સુંદર યુક્તિઓના ચિંતનથી યુક્ત હોય તેમ જ પાણીમાં વિસ્તરતા તેલના ટીંપા જેવું હોય તે ચિંતામય જ્ઞાન બને. [૧૧/૮]
ટીકાર્થ :- આશ્ચિમ = શબ્દ દ્વારા પ્રદર્શિત અને અનાક્ષિપ્ત = સાક્ષાત્ શબ્દ દ્વારા નહિ દર્શાવાયેલ- આ રીતે સર્વ ધર્મોને વસ્તુમાં સિદ્ધ કરી સર્વધર્માત્મક વસ્તુનું પ્રતિપાદન અનેકાન્તવાદ કરે છે. તેની વ્યુત્પત્તિ વ્યુત્પાદન = વિશિષ્ટ સમજણ એ મહાવાક્યાર્થ કહેવાય. તેનાથી ચિન્તામય જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે અત્યંત સૂક્ષ્મબુદ્ધિગમ્ય એવી અવિસંવાદી અને સર્વ પ્રમાણ તથા નયથી ગર્ભિત એવી યુક્તિઓની વિચારણાઓથી યુક્ત હોય છે. પાણીમાં તેલનું બિંદુ જેમ વિસ્તાર પામે છે તેમ ચિન્તા
ચિંતનથી ઉત્પન્ન થયેલ જ્ઞાન વિસ્તારયુક્ત હોય છે. [૧૧/૮]
વિશેષાર્થ :- ઘડામાં જેમ ઘટત્વ, દ્રવ્યત્વ, સત્ત્વ વગેરે ધર્મ અન્વયમુખે રહે છે. તેમ પટત્વ, મત્વ, ગુણત્વ વગેરે ધર્મો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
–