________________
8 मिथ्याभिनिवेशे श्रुतमज्ञानम् ॐ
२५० तद्विषयं = तद्रोचरं; ज तु परस्परविभिन्नविषयशास्त्रावयवभूतपदमात्रवाच्यार्थविषयं, तस्य संशयादिरूपत्वेनाऽज्ञानत्वात् । कोष्ठके - लोहकोष्ठकादौ गतं = स्थितं यद् बीजं = धान्यं तत्सन्निभं, अविनष्टत्वात्, श्रुतमयं इह = प्रक्रमे विज्ञेयं, मिथ्याभिनिवेशः = असद्ग्रहः तेन रहितं = विप्रमुक्तं अलं = अत्यर्थं, पदार्थज्ञाजोत्थापिताजुguતનિસિઘઘાને વI I? ૨/૭ની
कल्याणकन्दली तद्विषयं दृष्टेष्टविरुद्धत्वज्ञानविरहेण अप्रामाण्यज्ञानानास्कन्दितश्रुतज्ञानं भवति । एतद्व्यवच्छेदमाह -> न तु परस्परविभिन्नविषयशास्त्रावयवभूतपदमात्रवाच्यार्थविषयं = मिथो विभिन्न विषयाणि यानि ग्रन्थैकदेशात्मकानि पदानि तन्मात्राभिधेयार्थगोचरम् । अत्र टीकाकारो हेतुमावेदयति-तस्य = मिथोविभिन्ननय-निक्षेप-प्रमाण-स्वदर्शन-परदर्शनोत्सर्गापवादादि-विशकलितार्थगोचरज्ञानस्य संशयादिरूपत्वेन अज्ञानत्वात् । आदिपदेन विपर्ययादिग्रहणम् । इत्थञ्च विशकलितवाच्यार्थमात्रविषयं श्रुतज्ञानमत्र व्यवच्छिद्यते, न तु दीर्धेकोपयोगानुस्यूतं पद-वाक्य-महावाक्यैदम्पर्यार्थमूर्तिकं, तस्य उपदेशपदप्रसिद्धत्वात् । तदुक्तं उपदेशपदे -> पय-वक्क-महावक्कत्यमेदंपजं च एत्थ चत्तारि । सुयभावावगमम्मि हंदि पगारा विणिद्दिठ्ठा ॥८५९।। संपुण्णेहिं जायइ सुयभावावगमो इहरहा उ । होइ विवज्जासो विहु अणिट्ठफलओ य सो नियमा ।।८६०॥ <-इति । यद्वा तत्र स्वतन्त्रसंज्ञाव्यवच्छेद एवेष्यत इति न दोष इति व्यक्तं देशनाद्वात्रिंशिकायाम् [२/११द्वा.द्वा.] । अविनष्टत्वादिति । अविनष्टं सदेव! बीजकल्पं श्रुतज्ञानमङ्कुरादिस्थानीयचिन्ताज्ञानादिजनकं स्यादिति ध्येयम् । असद्ग्रहरहितत्वे हेतुमाह - पदार्थज्ञानोत्थापितानुपपत्तिनिरासप्रधानत्वात् = पदार्थज्ञानेनोपस्थापिताया अनुपपत्तेः निरासे प्रवणत्वात् । मिथ्याभिनिवेशे त्वज्ञानमेव स्यात्, तदुक्तं उपदेशपदे -> इहरा अण्णयरगमा दिट्टेट्ठविरोहणाणविरहेण । अणभिनिविट्ठस्स सुयं इयरस्स उ मिच्छणाणं ति ॥८८२।।
- રૂતિ વર્નયમ્ ૧/ વિભિન્નવિષયક અને શાસ્ત્રના અવયવભૂત એવા પદોના જ કેવળ વાચ્યાર્થને વિષય બનાવનાર શ્રુતજ્ઞાન ન હોય, કારણ કે તેવો બોધ તો સંશયાદિસ્વરૂપ હોવાના લીધે અજ્ઞાનસ્વરૂપ છે. લોઢાના કોઠાર વગેરેમાં રહેલ જે અનાજ હોય તેના જેવું શ્રુતજ્ઞાન હોય છે, કારણ કે તે વિનાશ પામેલ નથી. (અર્થાત્ તે સ્થિર છે.) પદાર્થના જ્ઞાનથી ઊભી થયેલ અનુપપત્તિને દૂર કરવામાં તત્પર હોવાથી શ્રુતજ્ઞાન અત્યંત મિથ્યા કદાચહથી રહિત હોય છે. [૧૧]
હિશેષાર્થ :- “સ નવા ન દંત ક્વી' આવા [A] વાક્ય સાથે એકવાયતાને પામેલ એવા “સર્વે નવા વિ ઇતિ નાવિક', TTદો આવજો', ‘મ સ્થિત્ સર્વભૂતાનિ' વગેરે [B] સર્વ શાસ્ત્રવચનોના અર્થને અવિરોધી એવા “જીવહિંસા બળવાન અનિટને લાવનાર છે' અર્થને જ પોતાનો વિષય બનાવે તે જ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય. તે જ્ઞાન પ્રમાણ-નાયબોધથી શૂન્ય હોય છે, કારણ કે પ્રમાણ-નયના વિભાગથી ગર્ભિત એવું જ્ઞાન તો ચિંતાજ્ઞાન બની જાય. મતલબ એ છે કે જે વિષયનું પ્રતિપાદન જે [A] વાક્ય દ્વારા થઈ રહ્યું હોય તે જ વિષયનું પ્રતિપાદન કરનાર બધા જ [B] શાસ્ત્રવચનો પરસ્પર એકવાક્યતાઆપન્ન કહેવાય. તેવા વચનોનો જે વિષય = અર્થ હોય તેનાથી અવિરુદ્ધ એવા અર્થના પ્રતિપાદક એવા [A] શાસ્ત્રવચનના અર્થમાત્રનું જે જ્ઞાન થાય કે જેમાં નય-નિક્ષેપ-પ્રમાણ-સપ્તભંગી વગેરેની અપેક્ષાઓનું અવગાહન થતું ન હોય તે જ્ઞાન મૃતમય કહેવાય. અર્થાત્ સર્વ શાસ્ત્રવચનો સાથે જેનો વિરોધ ન આવે તેવા નિશ્ચિત અર્થનું પ્રતિપાદન કરનાર એવા અમુક શાસ્ત્રવાક્યના યથાશ્રુત અર્થનું જ્ઞાન, જેમ કે “કોઈ જીવને મારવા નહિ” આવું જ્ઞાન, ધૃતમય જ્ઞાન કહેવાય. આમાં નવ-પ્રમાણ વગેરેનું અવગાહન થતું નથી. પરંતુ પરસ્પર વિભિન્ન વિષયનું પ્રતિપાદન કરનાર એવા શાસ્ત્રવચનઘટક પદોના વાર્થનું અવગાહન કરનાર બોધ શ્રુતજ્ઞાન ન કહેવાય, કારણ કે તે સંશયાદિસ્વરૂપ બનવાના લીધે અજ્ઞાનસ્વરૂપ છે. અહીં તો જ્ઞાનના વિભાગની વાત ચાલે છે. તેથી તેમાં અજ્ઞાનનો અંતર્ભાવ થઈ ન શકે. દા.ત. કોઈ શાસ્ત્રવચન ઉત્સર્ગપ્રતિપાદક હોય, કોઈક અપવાદવિષયક હોય, કોઈ નિશ્ચયનું વાક્ય હોય, કોઈક વ્યવહારનું વચન હોય, કોઈ સ્વદર્શનપરક વચન હોય, કોઈ પરદર્શનપ્રતિપાદનપરક હોય, કોઈ નિક્ષેપવિષયક હોય, કોઈ નથવિષયક હોય, કોઈ સપ્તભંગીવિષયક હોય, કોઈક વચન દ્રવ્યાર્થિક નયનું હોય, કોઈ પર્યાયાર્થિક નયનું હોય, કોઈક ક્ષેત્રવિષયક હોય, કોઈ કાલ-જ્યોતિષવિષયક હોય, કોઈ કર્મવિષયક હોય, કોઈ પુરુષાર્થવિષયક હોય, કોઈ મંત્રવિષયક હોય, કોઈક આરોગ્યશાસ્ત્રવચન હોય, કોઈક વ્યાકરણવિષયક હોય, કોઈ ન્યાય-તર્કવિષયક હોય, કોઈક સાહિત્યવિષયક હોય-તેવા અલગ અલગ વિષયવાળા શાસ્ત્રવચનોના કોઈક કોઈક પદમાત્રને પકડી તેના પદાર્થનું ભાન થાય તે સંશય-ભ્રમસ્વરૂપ બનવાના લીધે અજ્ઞાનસ્વરૂપ જ હોય. માટે તેનો અહીં શ્રુતજ્ઞાનમાં વચ્છેદ = અસમાવેશ = બાદબાકી કરેલ છે.
બીજી મહત્ત્વની વાત એ છે કે શ્રુત જ્ઞાન એ ભવિષ્યમાં થનાર ચિંતા જ્ઞાનનું કારણ છે. માટે જ્યાં સુધી ચિંતાજ્ઞાનાદિ ન પ્રગટે ત્યાં સુધી શ્રુતજ્ઞાન ટકવું જરૂરી છે. જેમ ભવિષ્યમાં વૃક્ષો વાવવા કે પાક લેવા માટે તેનું બીજ જરૂરી હોય છે. ખેડૂત નવો પાક લેવા બીજને કોઠારમાં રાખી મૂકે. તે સડી ન જય કે નાશ પામે નહિ તો જ નવી સીઝનમાં તે બીજમાંથી પાક ઉગી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org