________________
२५८ एकादशमं षोडशकम्
* एकवाक्यताविचारः 8 युक्तं मध्यमं = चिन्तामयं भवेत् ज्ञानं द्वितीयम् । चरम = भावनामयं तृतीयं, हितकरणं फलं यस्य तत्तथा । अन्यः = एतज्ज्ञानत्रयाद् भिन्नो बोध: विपर्ययः = विपर्यासः = मिथ्याज्ञाजमिति यावत् मोहतः = मिथ्यात्वमोहनीयोदयात् ॥११/६|| तत्र श्रुतज्ञानस्य लक्षणमाह -> 'वाक्यार्थे'त्यादि ।
वाक्यार्थमात्रविषयं कोष्ठकगतबीजसन्निभं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं मिथ्याभिनिवेशरहितमलम् ॥११/७॥ वावयार्थः = प्रकृतवात्यैकवाक्यताऽऽपन्नसकलशास्त्रवचनार्थाऽविरोधिवचनार्थः तन्मात्रं 'प्रमाण-जयाधिगमरहितं
___ कल्याणकन्दली तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ।। - [ ] ततश्च यत् स्वामिगतोहादिगुणसंस्कृतं न भवति, न वा स्वामिगतदोषविकृतं भवति किन्तु यथावस्थितं नय-प्रमाणवर्जितं शास्त्रोपदर्शितं सर्वशास्त्राविरोधिनिर्णीतार्थं तदत्र श्रुतज्ञानसंज्ञं भवेदिति स्पष्टीभविष्यति । उहादियुक्तं चिन्तामयं ज्ञानं, हितकरणफलं तु भावनामयं ज्ञानम् । अनुपदमेवैतत्सर्वं स्पष्टीभविष्यति । इत्थञ्च एतज्ज्ञानत्रयाद भिन्न उत्कटमदमदनेारागादिदोषशताविलो मिथ्यैकान्तवादाविर्भूतश्च बोधः मिथ्याज्ञानं, मिथ्यात्वमोहनीयोदयात् इत्यपि सङ्गच्छते इति भावनीयम् ॥११/६॥
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> वाक्यार्थमात्रविषयं कोष्ठकगतबीजसन्निभं अलं मिथ्याभिनिवेशरहितं ज्ञानं इह श्रुतमयं विज्ञेयम् ॥११/७॥ इयं कारिका धर्मबिन्दपदेशपदोपदेशरहस्यवृत्त्यादी [ध.बि.६/३०, उप.प.८८८; उप.रह.१७२] समुद्भुता। तदनुसारेण देशनाद्वात्रिंशिकायां -> उत्पन्नमविनष्टं च बीजं कोष्ठगतं यथा । परस्परविभिन्नोक्तपदार्थविषयं तु न । <- [द्वा.द्वा.२/११] अध्यात्मोपनिषदि च -> त्रिविधं ज्ञानमाख्यातं श्रुतं चिन्ता च भावना । आद्यं कोष्ठगबीजाऽऽभं वाक्यार्थविषयं मतम् ॥ ८- [१/६५] इत्युक्तं टीकाकृता ।
प्रकृतवाक्यैकवाक्यतापन्नसकलशास्त्रवचनार्थाविरोधिवचनार्थः = विवक्षितवाक्येन सह एकवाक्यताऽऽपन्नं यत् सकलशास्त्रवचनं एतदर्थस्याऽविरोधी वचनार्थः । यथा 'सब्बे पाणा न हंतव्वा' इति वाक्येन सह एकवाक्यतामापन्नानि = एकार्थगोचराणि 'सच्चे जीवा वि इच्छंति जीविउं', 'पाणवहो न कायचो', 'मा हिंस्यात् सर्वभूतानि' इत्यादीनि सकलशास्त्रवचनानि तेषामर्थस्याऽविरोधी ‘जीवहिंसनं बलबदनिष्टानुबन्धि' इति वाक्यार्थः । स्वार्थबोधे समाप्तानां पदानां परस्पराकामयैकवाक्यता | जायते । अन्ये तु वाक्यानामुपकार्योपकारकाकाङ्क्षायामेकवाक्यतेत्याहुः । उपजीव्योपजीवकभावापन्नबोधजनकता = वाक्यैकवाक्यता इति वैशेषिकाः । अङ्गबोधकवाक्यस्याङ्गिबोधकवाक्येन सहैकवाक्यतेति मीमांसकाः । तन्मात्रं यथाश्रुतं प्रमाण-नयाधिगमरहितं
Vानना 3 4812 ટીકાર્ય :- ઉહ = વિતર્ક = અન્વયમુખી વિચાર અને અપોહ = વ્યતિરેકમુખી વિચાર- આ બન્ને પ્રકારના વિચારથી રહિત એવું જ્ઞાન પ્રથમ = શ્રુતજ્ઞાન થાય છે. ઉહાપોથી યુક્ત એવું જ્ઞાન ચિન્તામય = બીજે જ્ઞાન થાય છે. ત્રીજે ભાવનામય જ્ઞાન છે જેનું ફળ હિતકરણ છે. આ ત્રણ જ્ઞાનથી ભિન્ન જ્ઞાન મિથ્યાત્વ મોહનીયના ઉદયથી વિપર્યાસ = મિથ્યા જ્ઞાન થાય છે. [૧૧/૬] ' વિશેષાર્થ :- ‘દૂર જે સફેદ પદાર્થ દેખાય છે તે ઠં-સૂકું ઝાડ હોવું જોઈએ' - આ વિધાનાત્મક અન્વયમુખી વિચારને ઉહ = વિતર્ક કહેવાય. “દૂર જે સફેદ વસ્તુ દેખાય છે તે માણસ તો ન જ હોય, કારણ કે તેની ઉપર કાગડા વગેરે પંખી બેઠેલા છે. આ પ્રતિષેધાત્મક વ્યતિરેકમુખી વિચારધારાને અપોહ કહેવાય. ભુત જ્ઞાનમાં ઉહાપોહ વગેરે નથી હોતા. ઉપરોક્ત ઉહાપોહાદિવાળું જ્ઞાન ચિન્તામય જ્ઞાન બને. ભાવનાજ્ઞાન તે બોધને કહેવાય જે બોધથી સ્વ-પરનું હિત થાય તેવી પ્રવૃત્તિ થાય - આ ત્રણેય જ્ઞાનનું સવિસ્તર નિરૂપણ આગળ કરવામાં આવશે. આ ત્રણેય સમ્યજ્ઞાન છે. પરંતુ આ ત્રણ જ્ઞાનમાં જે જ્ઞાનનો સમાવેશ ન થાય તે જ્ઞાન મિથ્યા જ્ઞાન કહેવાય છે, કારણ કે તે મિથ્યાત્વ મોહનીયના ઉદયથી વ્યાપ્ત હોય છે. [૧૧/૧] મૂલકારશ્રી શ્રુતમય જ્ઞાનના લક્ષાણને બતાવે છે.
___७ श्रुताननी zer विशेषता ७ ગાથાર્થ :- વાક્યર્થમાત્રવિષયક, કોઠારમાં રહેલ બીજ જેવું, અત્યંત મિથ્યા અભિનિવેશથી રહિત એવું જ્ઞાન અહીં શ્રુતમય सान मg. [११/७]
ટીકાર્ચ :- પ્રસ્તુત વાક્યની સાથે એકવાક્યતાને પ્રાપ્ત થયેલ એવા સર્વ શાસ્ત્રવચનોના અર્થને અવિરોધી એવો જે વાક્યર્થ હોય તેને જ પોતાનો વિષય કરનાર એવો બોધ કે જે પ્રમાણ અને નયના જ્ઞાનથી શૂન્ય હોય તે શ્રુતજ્ઞાન જાગવું. પરસ્પર |१. मुद्रितप्रती 'प्रमाण-तया...' इत्यशुद्धः पाठः ।
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org