________________
* श्रुतज्ञानस्य विशिष्टगुण-दोषशून्यत्वम् 88
सर्वत्रैव । यथा नृपस्य कथानकश्रवणे ज महाज् आदरः अथ च किञ्चिच्छृणोति अनुषङ्गश्रवणमात्ररसिकत्वात् तथाऽपरमशुश्रूषावाजपि लीलया किचिच्छृणोति, न तु परमाऽऽदरेणेत्यर्थः ||११ / ५ || शुश्रूषाजन्यानां श्रुतादिज्ञानानां | विभागमुपदर्शयति -> 'ऊहेत्यादि ।
हादिरहितमाद्यं तद्युक्तं मध्यमं भवेज्ज्ञानम् । चरमं हितकरणफलं विपर्ययो मोहतोऽन्य इति ॥ ११/६॥ ऊहादिना रहितं आद्यं ज्ञानं श्रुतज्ञानसंज्ञं भवेत् । ऊहः = वितर्कः 'आदिनाऽपोहादि, तद्युक्तं
कल्याणकन्दली
=
=
यथा शय्यासुप्तस्य नृपस्य कथानक श्रवणे न महान् = महत्त्वाऽवधारणप्रयुक्तप्रणिधानलक्षण आदरः अथ च किञ्चित् लेशतः श्रुणोति संमुग्धकथार्थश्रवणाभिप्रायात्, अनुषङ्गश्रवणमात्ररसिकत्वात् = निद्राऽऽनयनलक्षणोद्देश्यसिद्धौ चोपसर्जनभावेनैव श्रवणाभिलाषात् । तथा अपरमशुश्रूषावानपि लीलया = क्रीडया किञ्चिच्छृणोति, न तु परमादरेण = विस्मिताssननाद्यभिव्यङ्ग्य वक्तव्यविविदिषानुविद्धप्रणिधानेन । न चैवमियमनर्थाय कथं स्यादिति शङ्कनीयम्, असम्बद्धतत्तज्ज्ञानलवफलायाः | तस्या दौर्वैदग्ध्यबीजत्वात्, औदयिकभावरूपत्वात्, आगमानादरादिगर्भितत्वाच्च । अपरमशुश्रूषा च न श्रुतमय चिन्तामय - भावनामयज्ञानहेतु:, तत्त्वपरिणतेरभावात् । यदाह अवधूताचार्यः नाप्रत्ययानुग्रहमन्तरेण तत्त्वशुश्रूषादयः, उदक- पयोऽमृतकल्पज्ञानाऽजनकत्वात् । लोकसिद्धास्तु सृप्तनृपाऽऽख्यानकगोचरा इवाऽन्यार्था एव <- । न चेयं सम्यग्दृष्टेः सम्भवति, तदुक्तं सम्यग्दृष्टिद्वात्रिंशिकायां -> भोगिकिन्नरगेयादिविषयाऽऽधिक्यमीयुषी । शुश्रूषाऽस्य न सुप्तेशकथार्थविषयोपमा ॥ <- [द्वाद्वा. | १५ / २] ॥११ / ५ ॥
-> आद्यं ज्ञानं ऊहादिरहितं भवेत् । तद्युक्तं मध्यमं, चरमं हितकरणफलम् । अन्यो विपर्ययो
Jain Education International
२५७
For Private & Personal Use Only
ऊहादि
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् मोहत इति ॥ ११ / ६॥
ऊहादिरहितमिति उपलक्षणात् मदेर्ष्यादिदोषापेतमित्यपि बोध्यम् । ऊहादिगुणसमेतत्वे यथा श्रुतज्ञानं चिन्तामयादिज्ञाने प्रविशति तथा मदेर्ष्यादिदोषकलितत्वे तत् अज्ञाने निपतति, यदाह तज्ज्ञानमेव न भवति यस्मिन्नुदिते विभाति रागादिगणः । | પ્રાયઃ જીવોને અનર્થ માટે થાય છે. જેમ ઊંઘવા માટે પથારીમાં પડેલા રાજાને વાર્તા સાંભળવામાં વિશેષ આદર નથી છતાં તે કંઈક સાંભળે છે, કારણ કે આનુષંગિક રીતે જ સાંભળવામાં કેવળ તેને રસ છે. તેમ અપરમ શુશ્રૂષાવાળો જીવ પણ લીલાથી सांगणे छे, नहि परम आहरथी. [११ / ५ ]
વિશેષાર્થ :- ધર્મશ્રવણની ઈચ્છા હોવા છતાં જે વ્યક્તિ ગુરુની ભક્તિ ન કરે, વસતિશુદ્ધિમાં ગોટાળા વાળે, વાચના માંડલીમાં પર્યાયક્રમથી ન બેસે, ગુરુનું આસન ન પાથરે, જે સાંભળે તેનો અમલ કરવાની શક્તિ હોવા છતાં ન આચરે, અથવા અનાદરથી કરે, એવી વ્યક્તિની ધર્મશ્રવણવિષયક ઈચ્છા એ અપરમ શુશ્રૂષા છે. એ પ્રાયઃ અનર્થ કરનારી છે, કારણ કે તે ઔદિયક ભાવની छे. धर्ममनाहरथी गर्भित छे. विनय, विवेड, वैराग्य, शिस्त, मर्यादा, भूल्य, सभ्यता वगेरे साथै तेने अशा सेवा हेवा नथी. પથારીમાં પડેલો રાજા ઊંઘવા માટે વાર્તા સાંભળે તેમાં કથાશ્રવણ ગૌણ છે અને નિદ્રા એ મુખ્ય છે. તેમ સમય પસાર કરવા કે મનોરંજન માટે ધર્મ સાંભળવાને ઈચ્છે તેમાં ધર્મશ્રવણ ગૌણ છે અને મનોરંજન, કુતૂહલ વગેરે મુખ્ય છે. માટે પ્રાયઃ તે ધર્મશુશ્રૂષા અનર્થકારી બને છે. આથી ભીંતનો ટેકો લઈને કે સૂતાં સૂતાં કે હસતાં હસતાં, આડું અવળું જોતાં જોતાં, મશ્કરી કરતાં કરતાં, ઝોકા ખાતાં ખાતાં કે, બીજું કાંઈ ખાતાં-પીતાં કે બીજું કામકાજ કરતાં કરતાં ધર્મ સાંભળે તેની ધર્મશુશ્રૂષા પ્રાયઃ અનર્થકારી જ સંભવે; કેમ કે તેમાં આત્મકલ્યાણની ભાવનાથી પ્રગટતો આદર-બહુમાન-શ્રદ્ધા વગેરે નથી. ઊલટું તેમાં ધર્મનો અનાદર ભળેલ છે. જે ધર્મશ્રવણને પ્રધાન-મુખ્ય કરવું જોઈએ તેને ગૌણ કરીને સાંભળવું- તે ધર્મનો અનાદર જ કહેવાય ને ! સૂતાં સૂતાં ધર્મગ્રંથ વાંચવા કે નવકારવાળી ગણવી તે હિતકારી નથી. ઊંઘ ન આવે ત્યાં સુધી આડા-અવળા સંકલ્પ-વિકલ્પોમાં પડવાથી પાપકર્મ બંધાય. તેવું ન બને તેવા આશયથી માંદગી વગેરે અવસ્થામાં સૂતાં સૂતાં નવકારવાળી ગણવી તે એક અલગ વાત છે. બાકી અવાર-નવાર કેવળ ઊંઘ લાવવા માટે સૂતાં સૂતાં નવકારવાળી ગણવામાં આવે તેનાથી ઉચિત ફળ મળે નહિ. એવી આરાધનાથી ભવિષ્યમાં તે-તે આરાધનાને માટે પોતે અયોગ્ય બને. તે-તે આરાધનાના સંયોગો ન મળે તેવા પાપકર્મ બંધાય. आपातने पास ध्यानमा राजवी. [११ /4]
શુશ્રૂષાથી ઉત્પન્ન થનાર શ્રુત આદિ જ્ઞાનોના વિભાગને મૂલકારથી બતાવે છે.
ગાથાર્થ :- પ્રથમ જ્ઞાન ઉહાપોહાદિથી રહિત હોય, તેનાથી યુક્ત મધ્યમ = બીજું જ્ઞાન થાય. હિત કરવા સ્વરૂપ ફલને દેનાર ચરમ જ્ઞાન છે. આનાથી ભિન્ન જ્ઞાન મોહના લીધે વિપર્યાસ છે. [૧૧/૬]
१. मुद्रितप्रती - आदिनाऽपोहा < इति त्रुटितः पाठः ।
www.jainelibrary.org