________________
२५६ एकादशमं षोडशकम्
विहितानुष्ठानात् ज्ञानलाभः
परिस्फुटसूत्रार्थाऽधिगतिः, सद्ग्रन्थानां = रहस्यशास्त्राणां आप्तिः वा, श्रवणं अर्थस्य तत्त्वाभिनिवेशः = निश्चित| प्रामाण्यकं तत्त्वज्ञानं परमं प्रकृष्टं फलं यस्य तत्तथा ॥ ११ / ४ || अपरमशुश्रूषामुपदर्शयति -> 'विपरीते' त्यादि । विपरीता त्वितरा स्यात् प्रायोऽनर्थाय देहिनां सा तु । या सुप्तनृपकथानकशुश्रूषावत् स्थिता लोके ॥११/५॥ विपरीता तु उक्तविपरीतैव इतरा = अपरमशुश्रूषा स्यात् प्रायः = बाहुल्येन अनर्थाय = अनुपकाराय देहिनां सा तु सा पुनः इतरशुश्रूषा 'या सुप्तः शय्यावस्थितो लीलया स्वापाय किचिच्छ्रवणरतो नृपः = नरपतिः, तस्य कथानके ववचिदाख्यायिकायां या शुश्रूषा = * श्रवणव्यापृतिः तद्वत् स्थिता = प्रसिद्धा लोके
=
=
=
कल्याणकन्दली
| सन् सम्यगेवावबुध्यते । यथावत् कुरुते चार्थं मदेन च न माद्यति ॥ <- [ द्वाद्वा.२९/२२] इत्युक्तम् । कदाचिदनाभोगादिनाऽकरणेऽपि परेण स्मारितस्तु नियमेन सूत्रोक्तं संपादयत्येव शक्त्यनुसारेण, अन्यथा धर्माधिकारहाने:, तदुक्तं पञ्चवस्तुके
| चोइओ जो अण्णं उद्दिसिअ तं ण पडिवज्जे । सो तत्तवायवज्झो न होइ धम्मम्मि अहिगारी - ॥१७०९ ॥ आगमार्थक्रियाकरणाद्धि ज्ञानवृद्धिर्निरपाया, तदुक्तं पञ्चाशके -> विहियाद्वाणाओ पाएणं सव्वकम्मखओवसमा । णाणावरणावगमा नियमेणं बोहबुड्ढि त्ति ॥ - [२/४०] इति । तत्फलमेवाह-परिस्फुटसूत्रार्थाधिगतिरिति । इदमेवाभिप्रेत्य पञ्चवस्तुके पुष्पमालायां च -> गुरुपरितोसगएणं, गुरुभत्तीए तहेव विणणं । इच्छियसुत्तत्थाणं खिष्पं पारं समुवयंति ॥ <- [पं.व.१००८ पु.मा.२५] | इत्युक्तम् | बृहत्कल्पभाष्येऽपिविणयाहीया विज्जा देंति फलं इह परे य लोगम्मि <- [ ५२०३ ] इति प्रोक्तम् । निशीथचूर्णौ अपि -> विणओववेयस्स इह परलोगे वि विज्जाओं फलं पयच्छंति <- [१३] इत्युक्तम् । हर्षप्रबन्धेऽपि -> सर्वविद्याऽधिगमे निमित्तं निरस्तविघ्ना गुरुभक्तिरेव <- इत्युक्तम् ।
• सुत्तेण
मूलग्रन्धे दण्डान्वयस्त्वेवम् -> विपरीता तु इतरा स्यात् । सा तु देहिनां प्रायः अनर्थाय स्यात् या सुप्तनृपकथानकशुश्रूषावत् | लोके स्थिता || ११ / ५ ॥ इयं कारिका श्रावकधर्मविधिवृत्तौ [गा. २ पृ. ३] समुद्धृता वर्तते ।
Jain Education International
<
થાય છે. અર્થાત્ સૂત્ર અને અર્થનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. અથવા સુંદર એવા રહસ્યભૂત શાસ્ત્રોની પ્રાપ્તિ થાય છે. તથા જેના પ્રામાણ્યનો નિશ્ચય થયો છે એવા તત્ત્વજ્ઞાનસ્વરૂપ પ્રકૃષ્ટ ફળને આપનાર એવું અર્થશ્રવણ મળે છે. [૧૧/૪]
વિશેષાર્થ :- ધર્મશ્રવણની પ્રકૃષ્ટ ઈચ્છા ક્ષાયોપશમિક હોવાથી ધર્મશ્રવણના ઉપાયોમાં સચોટ પ્રવૃત્તિ થાય છે. ગુરુની પ્રસન્નતા હોય તો જ ગુરુદેવ પાસેથી તાત્ત્વિક ધર્મ સાંભળવા મળે. માટે તે જીવ ગુરુદેવની- વાચનાચાર્યની પૂજ્યબુદ્ધિથી જોરદાર ભક્તિ કરે છે. તેવા પ્રકારની ઉદાત્ત ભક્તિ દ્વારા તે જીવની ધર્મેશ્રવણયોગ્યતાનો ગુરુને નિશ્ચય થવાથી ગુરુદેવ તેને આગમની વાચના આપવા તૈયાર થાય એટલે તે જીવ મકાન અને તેની આજુબાજુ ૧૦૦ ડગલાં [મતાંતરે ૬૦ ડગલાં] જેટલી ભૂમિ માંસ-ઈંડાપંચેન્દ્રિયહત્યા વગેરેથી અશુદ્ધ નથી તેની તપાસ કરી તેની ગુરુને જાણ કરી આગમવાચના લેવા માંડલીરૂપે - ગોળાકારે - વર્તુળાકારે પર્યાયના ક્રમથી સમૂહમાં ગોઠવાય અને વાચનાચાર્યને બેસવા માટે આગમોક્ત વિધિથી પોતાની કામળી વગેરે દ્વારા પ્રત્યેક આગમશ્રોતા વાચનાચાર્યનું આસન (ગાદી જેવું પોચું) બનાવે જેથી વાચનાચાર્ય તેવા આસન ઉપર બેસીને લાંબા સમય સુધી પ્રસન્નતાપૂર્વક વાચના આપી શકે. આદર-અહોભાવથી આગમવાચના સાંભળવા દ્વારા જણાયેલ જે જે આચાર-અર્થ પ્રવૃત્તિમાં લાવવાની પોતાનામાં શક્તિ હોય તેને પ્રમાદ કર્યા વિના જીવનમાં આચરે. તેવું થવાથી અંતરાયાદિ કર્મોનો એવો ક્ષયોપશમ થાય કે દુર્લભ એવા રહસ્યમય ગ્રન્થરત્નો પોતાને પ્રાપ્ત થાય. તેમ જ જ્ઞાનાવરણાદિનો એવો ક્ષયોપશમ થાય કે સૂત્ર અને અર્થનો બોધ સ્પષ્ટરૂપે થવા માંડે. તેથી તેવો શ્રોતા જે અર્થશ્રવણ કરે તેનાથી એવો તત્ત્વનિશ્ચય થાય કે પછી તેને તે બાબતમાં કોઈ ભ્રમ-શંકા જેવું ન રહે. જે તત્ત્વજ્ઞાનમાં પ્રામાણ્યનો નિશ્ચય થયો હોય તે સંબંધી ભ્રમાદિને અવકાશ જ નથી. આ બધાના મૂળમાં રહેલી છે ક્ષાયોપમિક એવી પ્રકૃષ્ટ ધર્મયા. ઘણા બધા સાનુબંધ મહત્ત્વના લાભોનું કારણ હોવાથી પરમ ધર્મમા પ્રગટાવવા દરેક શ્રોતાએ પ્રયત્ન वो रह्यो [19 / ४]
ગ્રન્થકારશ્રી અપરમ શુષાને બતાવે છે.
ગાથાર્થ :- ઉપર કરતાં વિપરીત જ શુષા અપરમ બને છે. સુતેલા રાજાને વાર્તા સાંભળવાની ઈચ્છા હોય તેની જેમ જે શુષા લોકમાં પ્રસિદ્ધ હોય તે અપરમ શુશ્રૂષા તો પ્રાયઃ જીવોને અનર્થ માટે થાય છે. [૧૧/૫]
અપરમ શુશ્રુષા અનર્થકારી
ટીકાર્થ :- ઉપર જણાવી તે પરમ શુશ્રૂષાથી વિપરીત હોય તે જ શુષા અપરમ શુશ્રૂષા થાય. ઊંઘવા માટે પથારીમાં આડા પડેલા રાજાને વાર્તા સાંભળવાની ઈચ્છા હોય તેની જેમ જે અપરમ શુશ્રૂષા લોકમાં બધે જ પ્રસિદ્ધ છે તે અપરમ શુશ્રૂષા १. ** चिह्नद्वयमध्यवर्ती पाठः मुद्रितप्रती नास्ति, सम्पादकप्रमादेन स च भ्रष्ट इत्यवसीयते ।
For Private & Personal Use Only
www.jainelibrary.org