________________
महामुनिसेवाया अमोघफलत्वम्
'गुरुभक्तिरित्यादि ।
गुरुभक्तिः परमाऽस्यां विधौ प्रयत्नस्तथाऽऽदृतिः करणे । सद्ग्रन्याप्तिः श्रवणं तत्त्वाभिनिवेशपरमफलम् ॥११/४॥
B
गुरौ भक्तिः परमा प्रधाना अस्यां परमशुश्रूषायां सत्यां भवति । तथा विधौ क्षेत्रशुद्धि-मण्डलि निषद्यादिविधिविषये प्रयत्नः अप्रमादः । तथा आहतिः = आदरः करणे = आगमार्थक्रियायाम् । सती = शोभना ग्रन्थाप्तिः
कल्याणकन्दली
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> अस्यां परमा गुरुभक्तिः तथा विधौ प्रयत्नः करणे आदृतिः, सद्ग्रन्थावाप्तिः, श्रवणं तत्त्वाभिनिवेशपरमफलम् ॥१०/४॥
गुरुभक्तिः सम्यक्त्वलक्षणं यथोक्तं योगशतके सुस्सूस धम्मराओ गुरुदेवाणं जहासमाहीए । बेयावच्चे नियमो सम्मद्दिट्ठिस्स लिंगाई || १४ || - इति । सा च प्रधाना = वर्धमाना परमशुश्रूषायां सत्यां भवति, तस्याः तत्कार्यत्वात् 'कल्याणसम्पदः परमो हेतुः गुरुः' इति धिया गुरुभक्तिर्विवर्धते । यथोक्तं पञ्चाशके कल्लाणसंपया इमीइ हेउ जओ गुरु परमो । इय बोहभावओ चिय जायइ गुरुभत्तिवुडीवि ॥ <- [ २/४१] इति । इत्थमेव तस्य तात्त्विकबोधोपपत्तेः, यथोक्तं श्वेताश्वतरोपनिषदि अपि यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ । तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः ॥ - [६/२३] इति । गुरुगीतायामपि -> गुरुवक्त्रे स्थिता विद्या, गुरुभक्त्या तु लभ्यते <- [ ] इत्युक्तम् । वाल्मीकी रामायणेऽपि - गुरुभक्तिरतानां च वक्तव्यं मोक्षसाधनम् < <- [५/४३] इत्युक्तम् । स्कन्दपुराणेऽपि -> गुरुप्रसादात् सर्वं तु प्राप्नोत्येव न संशयः - [वै.ख. कार्त्ति. मा. २ / ७-८ ] इत्युक्तम् । अन्यत्राऽपि -> गुरुभक्तेः श्रुतज्ञानं भवेत् कल्पतरूपमम् । लोकद्वितयभाविन्यस्ततः स्युः सर्वसंपदः ॥ <- [ ] इत्युक्तम् । अत एव साऽमोघा भवति, तदुक्तं कादम्बर्यां बाणभट्टेनापि -> अमोघफला हि महामुनिसेवा भवति - [ ] । ततश्च सर्वयत्नेन गुरुविनयपरतया भाव्यमात्महितमिच्छता, तदुक्तं उत्तराध्ययनसूत्रे -> विणए ठविज्ज अप्पाणं इच्छंतो हियमप्पणो - [ १ / ६ ] |
->
२५५
->
क्षेत्रशुद्धि- मण्डलिनिषद्यादिविधिविषये अप्रमादः, अयमवन्ध्यहेतुः सज्ज्ञानस्य, तदुक्तं मुनिसुन्दरसूरिभिः उपदेशपदवृत्तौ -> मण्डलिप्रमार्जनादिना विधिना नियोगतः = नियमेन ज्ञानं आगमश्रवणप्रवृत्तस्य श्रोतुः सम्पद्यते <- [गा. ८८६] इति । तथा आगमार्थक्रियायां उपधिप्रेक्षादिलक्षणायां आदरः, तत्त्वविविदिषोत्तरशुश्रूषाजन्यस्य क्षेत्रविशुद्धि-मण्डलिनिषद्या-कृतिकर्मकायोत्सर्गादिविधिना गृहीतस्य गुरुभक्तिसमुपात्तस्य तत्त्वज्ञानस्य आगमार्थक्रियाप्रतिबन्धककर्मापनोदकत्वात् । इत्थमेव श्रुतसाफल्योपपत्तेः । यथोक्तं शिक्षाविंशिकायां आसेवइ य जहुत्तं तहा तहा सम्ममेस सुत्तत्थं । उचियं सिक्खापुव्वं नीसेसं उवहिपेहाई ।। डिवत्तिविरहियाणं न हु सुयमित्तमुवगारगं होइ । नो आउरस्स रोगो नासइ तह ओसहसुईओ || न य विवरीएणेसो किरियाजोतेण अवि य वट्टेइ । इय परिणामाओ खलु सव्वं खु जहुत्तमायर | [विं.विं.१२/११-१२-१३] इति । इत्थमेव धीरत्वोपपत्तेः, यथोक्तं उत्तराध्ययने किरिअं च रोयए धीरो - [ १८ / ३३] इति । विनयद्वात्रिंशिकायामपि ->>
शुश्रूषति विनीतः
અહીં એવી શંકા થાય કે —> ‘પરમ શુશ્રૂષા હોય ત્યારે ઉપરોકત રીતે ધર્મશ્રવણવિષયક ઉત્કૃષ્ટ રાગ ઉત્પન્ન થાય છે' - આવું કહેવાનો અર્થ એ થયો કે પરમ શુશ્રૂષા એ કારણ છે અને ધર્મશ્રવણગોચર ઉત્કૃષ્ટ રાગ એ કાર્ય છે. પરંતુ ધર્મશ્રવણગોચર ઉત્કૃષ્ટ રાગના કારણ તરીકે સંમત પરમ શુશ્રૂષા પણ ધર્મશ્રવણગોચર ઉત્કટ ઈચ્છાસ્વરૂપ જ છે. ઈચ્છા કહો કે રાગ કહો. બન્ને પદનો અર્થ એક જ છે. માટે કારણ અને કાર્ય એક થવાની આપત્તિ આવશે. આ દોષસ્વરૂપ એટલા માટે બનશે કે ઉત્પત્તિમાં આત્માશ્રય દોષ પ્રાપ્ત થાય છે. કાર્યને ઉત્પન્ન કરવા માટે જે કારણની અપેક્ષા છે તે કારણ પોતે જ કાર્યસ્વરૂપ હોવાથી કાર્યને પોતાની ઉત્પત્તિમાં પોતાની અપેક્ષા રહી. આવું થવાથી ક્યારેય પણ કાર્યજન્મ સંભવી જ ના શકે. <← તો તેનું સમાધાન એ છે કે ધર્મષા એ ઈચ્છાસ્વરૂપ છે- એ વાત બરાબર છે. પરંતુ રાગ એ ઈચ્છાસ્વરૂપ નથી પણ પ્રશસ્ત સંસ્કારસ્વરૂપ છે. કાર્ય અને કારણ ભિન્ન હોવાના કારણે ઉત્પત્તિમાં આત્માશ્રય દોષને અવકાશ નહિ રહે. [૧૧/૩]
ગાથાર્થ :- પરમશુશ્રૂષા હોતે છતે ગુરુભક્તિ પ્રધાન બને છે. વિધિવિષયક પ્રયાસ થાય છે. ધર્મક્રિયા કરવામાં આદર પ્રગટે છે. સુંદર ગ્રંથપ્રાપ્તિ થાય છે. તથા એવું સૂત્રાર્થવિષયક શ્રવણ મળે છે જેનું પ્રકૃષ્ટ ફળ તત્ત્વનો અભિનિવેશ હોય છે. [૧૧/૪] પરમ શુશ્રુષાના પ્રભાવને પિછાણીએ
Jain Education Intemational
ટીકાર્થ :- પરમ શુશ્રૂષા હોતે છતે ગુરુવિષયક પ્રકૃષ્ટ ભક્તિ પ્રગટે છે. તેમ જ ક્ષેત્રશુદ્ધિ, માંડલી બનાવવી, વાચનાચાર્યનું આસન પાથરવું વગેરે વિધિને વિશે અપ્રમત્તતા આવે છે. આગમમાં જણાવેલી ક્રિયાને કરવામાં આદર આવે છે. સુંદર ગ્રંથપ્રાપ્તિ
For Private & Personal Use Only
www.jainelibrary.org