________________
8 ચાલો, મગજની તંદુરસ્તી કેળવીએ કુછ
(કયાણકંદલીની અનુપ્રેક્ષા)
(અ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો.
પ્રશાંતવાહિતાને ઓળખાવો.
નિશ્રય, વ્યવહારનયથી વચનાનુષ્ઠાનના અધિકારી કોણ ? શા માટે ? ૩. સંયમ મોક્ષનો અને સ્વર્ગનો હેતુ કઈ રીતે ? અલગ-અલગ નથી સમજાવો.
ક્ષમાનું મહત્ત્વ જણાવો. ગૃહસ્થ અને સાધુની વચનક્ષમામાં ભેદ શું છે ? ભાવનાજ્ઞાનરહિત અભવ્ય જીવ નવરૈવેયકમાં કેવી રીતે જઈ શકે ?
આગમશ્રવાણ વખતે સંગશૂન્ય જીવ મિથ્યાત્વી શા માટે ? ૮. અયોગ્યને ન ભણાવનાર ગુરુને તેના ઉપર ષ છે - એવું કહેવાય ? શા માટે ?
ચિંતાદિજ્ઞાનનું કારણ કેવું શ્રુતજ્ઞાન બને ? ૧૦. જિનાગમથવાને યોગ્ય કોણ ?
નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ જણાવો.
૬ઠ્ઠી, ૭મી યોગદષ્ટિમાં અસંગઅનુષ્ઠાન હોવા છતાં તે બન્ને વચ્ચે ભેદ શું ? ૨. ભિક્ષાટનમાં સાધુને સમભાવ કેવી રીતે ?
અન્યમતે સાધુને કેટલા પ્રકારની ક્ષમા હોય ?
સાધુને શ્રુતજ્ઞાન કેવી રીતે સંભવે ? ૫. કેવળ શ્રુતજ્ઞાનથી સદનુકાનની સિદ્ધિ કેમ ન આવે ?
અચરમાવર્તી જીવ પાસે વાસ્તવિક શ્રુતજ્ઞાન હોય ? શા માટે ? સંવેગશૂન્ય જીવને પણ શાસ્ત્રજ્ઞાન કાલાંતરે શું લાભદાયી ન બને ?
આગમશ્રવાણવિધિ જણાવો. ૯. આત્મજ્ઞાન માટે કોણ અસમર્થ છે ? ૧૦. મિથ્યાત્વીનું જ્ઞાન શા માટે અજ્ઞાન કહેવાય ? ૧૧. ભવાભિનંદીનું જ્ઞાન કયા ન્યાયથી અજ્ઞાનસ્વરૂપ છે ? ૧૨. સમકિતી મિથ્યાશ્રુતની શ્રદ્ધા કરે ? કેવી રીતે ? ૧૩. સમ્યક ઉપાય કોને કહેવાય ? ઉદાહરણ સાથે સમજાવો. ૧૪. ધર્મક્રિયાભંગથી કેવી રીતે નુકશાન થાય ? ૧૫. શ્રુતાદિ જ્ઞાનની ઉપમા જણાવો. ૧૬. ચિંતાજ્ઞાનનું લક્ષણ જગાવો. ૧૭. પ્રથમ ત્રણ ક્ષમામાં સાધુ અને શ્રાવકના અતિચારમાં શું ભેદ હોય ? ૧૮. આઠમી યોગદષ્ટિમાં અતિચારસંબંધી વક્તવ્ય જણાવો. ૧૯. સાધુને કેટલા પ્રકારની ક્ષમા હોય ?
મહાભારત મુજબ ધર્મની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ, વિનાશના કારણ ઓળખાવો. (ક) ખાલી જગ્યા પૂરો.
પ્રીતિ, ભક્તિ વગેરે અનુષ્ઠાનનો કેમ ..... ની અપેક્ષાએ છે. (ઉત્પત્તિ, સ્થિતિ, જ્ઞપ્તિ) અસંગાનુકાનને ...... લોકો વિભાગક્ષય કહે છે. (બૌદ્ધ, વેદાંતી, સાંખ્ય) પાપરૂપી ઝેર ઉતારવા માટે ..... મંત્રસમાન છે(આજ્ઞાયોગ, ગુરુવિનય, તપશ્ચર્યા) શ્રુતાદિ જ્ઞાનમાંથી વિષયતૃબગાના ઉછેદક ..... જ્ઞાન છે. (૧,૨,૩).
ધર્મશ્રવાણ વખતે સંવેગશૂન્ય જીવો ..... દોષવાળા હોય છે. (સોપકમ, નિરુપકમ, અજ્ઞાન) ૬. ચિંતા-ભાવના જ્ઞાનથી વિમુખ શ્રુતજ્ઞાન સાધુને ...... (હોય, ન હોય, સંભવી શકે).
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org