________________
२४८ दशमं षोडशकम्
8 सिद्धान्तश्रवणयोग्यनिरूपणम् 88 उक्तव्यतिरेकस्येष्टतामाह -> 'य' इत्यादि ।
यः श्रुण्वन् संवेगं गच्छति तस्याऽऽद्यमिह मतं ज्ञानम् । गुरुभक्त्यादिविधानात्कारणमेतद् द्वयस्येष्टम् ॥१०/१६॥ यः कश्चित् योग्यः शृण्वन् सिद्धान्तमिति पूर्वश्लोकादनुकृष्यते, संवेगं = मोक्षाभिलाषं गच्छति तस्य योग्यस्य
कल्याणकन्दली विधिप्रापणेनैव गुरुः तीर्थव्यवस्थापको भवतीत्यधिकं योगविंशिकावृत्तौ यो.चिं.गा.१५] । भेषजविधिविपर्यासवदत्र विधिभङ्गो दारुणविपाकतयोप-दर्शितः । तदुक्तं शिक्षाविंशिकायामपि -> भेदोऽवित्थमजोगो नियमेण विवागदारुणो होइ । पागकिरियागओ जह नायमिणं सुप्पसिद्धं तु ।। - [वि.वि.१२-१४] इति । पश्चवस्तुकेऽपि -> एत्थं च वितहकरणं नेअं आउट्टिआउ सञ्बंपि । पावं विसाइतुल्लं आणाजोगो य मंतसमो - ॥९९९।। इति प्रोक्तम् । सूत्रदानमाश्रित्यापि पञ्चवस्तुके -> जह चेव उ विहिरहिआ मंताई हंदि नेव सिज्झंति । होति अ अवयारपरा तहेव एयंपि विनेयं ।।५९४।। - इत्युक्तम् । अन्यत्रापि -> धर्मानुष्ठानवैतथ्यात् प्रत्यपायो महान् भवेत् । रौद्रदुःखौघजनको दुष्प्रयुक्तादिवौषधात् ।। - इति प्रोक्तम् । न चैवं गुरोः तदुपरि द्वेषात्कर्मबन्ध इति शङ्कनीयम्; आमघटनिक्षिप्तजलन्यायेन तदनुग्रहधिया विशिष्टसूत्रार्थाऽदानस्य करुणास्वरूपत्वात् तस्याश्च जिनबहुमानद्वारा निःश्रेयससाधकत्वात् । तदुक्तं पञ्चसूत्रे -> एअप्पिअत्तं खलु इत्थ लिंगं ओचित्तपवित्तिविन्नेअं संवेगसाहगं निअमा । न एसा अन्नेसिं देआ । लिंगविवज्जयाओ तप्परिण्णा । तयणुगाहट्ठयाए आमकुंभोदगनासणएणं । एसा करुणत्ति वुच्चइ, एगंतपरिसुद्धा अविराहणाफला तिलोगनाहबहुमाणेणं निस्सेअससाहिगत्ति <- [५/७] । एतत्प्रियत्वं = आज्ञाप्रियत्वं, एषा = भागवती सदाज्ञा, शिष्टमतिरोहितार्थम् ॥१०/१५॥
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> यः श्रुण्वन् संवेगं गच्छति तस्य इह आद्यं ज्ञानं मतम् । गुरुभक्त्यादिविधानात् एतत् द्वयस्य कारणं इष्टम् ॥१०/१६॥
श्रृण्वन सिद्धान्तं संवेगं गच्छतीति । अत एव पुष्पमालायां -> 'अभिकखंतेहिं सुहासिआई वयणाई अत्थसाराई । विम्हियमुहेहिं हरिसागएहिं हरिसं जणंतेहिं ।।२४।। <- इत्याद्युक्तम् । योग्यस्य प्रथमं श्रुतसंज्ञं श्रद्धोपेतं ज्ञानं मतं, सम्यग्दर्शनमहिम्ना उपदिष्टप्रवचनस्य सम्यक्परिणतत्वात् । इदमेवाऽभिप्रेत्य उत्तराध्ययननिर्युक्तौ -> सम्मदिट्टिजीवो उवइट्ठपवयणं तु सद्दहइ । सद्दहइ असब्भावं अणाभोगा गुरुनिओगा वा ॥१६३॥ -- इत्युक्तम् । कर्मप्रकृतौ अपि -> सम्मदिट्ठी नियमा उवइहें पवयणं तु सद्दहइ । सद्दहइ असञ्भावं अजाणमाणो गुरुनियोगा ।। - [क.प्र.उप.करण.गा.२४] इति प्रोक्तम् । असद्भूतश्रद्धानन्त्वनाभोगादितोऽपि ज्ञेयविषयमेव, न तु हेयादिगोचरमपि, सम्यग्दर्शनमहिम्ना हेयोपादेयविपर्यासासम्भवादिति ध्येयम् । -> तीव्रसंवेगानामासन्नः समाधिः मृदुमध्याधिमात्रत्वात् <- [ल.वि.पृ.११४] इति पतञ्जलिप्रभृतयः ।।
अत एव तस्मै दातव्यम्, अन्वय-व्यतिरेकत इदमेव निशीथभाष्ये -> अप्पत्तं च ण वातेजा पत्तं च ण विमाणए <- [६२३०] इत्येवमुक्तम् । सिद्धान्तश्रवणयोग्यास्तु -> मज्झत्था बुद्धिजुआ धम्मत्थी ओघओ इमे जोगा । तह चेव વધુ મહત્ત્વની હોવાથી તેમાં વિશેષ પ્રકારની યોગ્યતા અપેક્ષિત રહે છે. જિનપ્રવચનના અર્થને સાંભળતાં પાણી જેની વિષયવાસનાના ઉછાળા શાંત થતા નથી તેવા જીવને અર્થમાંડલીમાં બેસવાની પણ તીર્થંકરોએ-શાસ્ત્રકારોએ રજા આપી નથી. તેથી તેને જૈન સિદ્ધાન્તના અર્થની દેશના આપવાની છૂટ તો બહુ દૂર રહી. છતાં તેવા અયોગ્ય જીવને ગુરુ = વાચનદાતા અર્થમાંડલીમાં બેસાડે, અર્થ સંભળાવે તો તે અયોગ્ય શ્રોતા કરતાં વાચનાદાતા ગુરુને વધારે દોષ લાગે, કારણ કે જિનાજ્ઞા જાણવા છતાં ગુરુ જિનાજ્ઞાની અવહીલના - અનાદર કરે છે. વિષયાસક્ત શ્રોતા વેદમોહનીય-ચારિત્રમોહનીયના ઉદયમાં વર્તે છે. જ્યારે તેને જાણી જોઈને અર્થવાચના આપનાર ગુરુ મિથ્યાત્વ મોહનીયના ઉદયમાં વર્તે છે. વેદમોહનીય કે ચારિત્રમોહનીયના ઉદય કરતાં મિથ્યાત્વ મોહનીયન ઉદય ભયંકર છે. માટે તેવાને અર્થવાચન આપનાર ગુરુને અયોગ્ય શ્રોતા કરતાં મોટો દોષ લાગે. તેમ શ્રીમદ્જીએ કહ્યું છે. [१०/१५]
ઉપરોક્ત સ્થિતિ કરતાં ઊલટું હોય તો તે સારું છે - આમ જણાવતા ગ્રંથકારશ્રી કહે છે કે –
ગાચાર્ય :- જે સિદ્ધાન્તને સાંભળતાં સંવેગ પામે છે તેનું જ્ઞાન અહીં પ્રથમ જ્ઞાન છે - એવું અભિમત છે. ગુરુભક્તિ વગેરે કરવાથી આ જ્ઞાન બે જ્ઞાનના કારણ તરીકે ઇટ છે. [૧૦/૧૬].
ઢીકાર્ય :- પૂર્વ ગાથામાંથી ‘સિદ્ધાન્ત' એવા પદની અનુવૃત્તિ કરવાની છે. તેથી અર્થ એવો થશે કે જે કોઈ યોગ્ય જીવ સિદ્ધાન્તને = જિનપ્રવચનને સાંભળતાં મોક્ષની અભિલાષાને પામે તે યોગ્ય જીવ પાસે અહીં પ્રથમ જ્ઞાન = શ્રુતજ્ઞાન મનાયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org