________________
* श्रुतज्ञानापेक्षयाऽनादिवासनाया बलवत्त्वम्
| भवति । श्रुतमपि तत्प्रथमभावेन भवत्येव, न तु तद्वयनिरपेक्षमिति भावः || १० | १२ || ज्ञानत्रयस्य रसभेदं दृष्टान्तद्वारोपदर्शयति -> 'उदकेत्यादि ।
उदक- पयोऽमृतकल्पं पुंसां सज्ज्ञानमेवमाख्यातम् । विधियत्नवत्तु गुरुभिर्विषयतृपहारि नियमेन ॥१०/१३॥
पुंसां = विद्वत्पुरुषाणां सज्ज्ञानं एवं उक्तत्रिविधस्वरूपं उदक-पयोऽमृतकल्पं आख्यातं गुरुभिः = आचार्यैः | विधियत्नवत्तु = विधियत्नवदेव नियमेन = अवश्यन्तया विषयतृषमपहर्तुं शीलं यस्य 'तत् तथा । श्रुतज्ञानं स्वच्छ| स्वादु-पथ्यसलिलास्वादतुल्यं, चिन्ताज्ञानं तु क्षीररसास्वादकल्पं, भावनाज्ञानं त्वमृतरसास्वादकल्पं, 'उत्तरोत्तर| गुणविशेषेऽपि विषयतृडपहारे सामान्यतः सर्व समर्थमिति ||१०/१३ ॥
-
कल्याणकन्दली
निष्पादितं चिन्तामयं हेतु स्वरूप - फलभेदेन कालत्रयविषयं = अतीतानागतवर्तमानकालगोचरं भावनामयञ्च ज्ञानं प्राधान्येन भवति = भवतः । न च श्रुतविरहे यतेः कथं चिन्तामयादिज्ञानसम्भव इति शङ्कनीयम्, यतः यतेः श्रुतमपि = श्रुतमयमपि | ज्ञानं तत्प्रथमभावेन = चिन्तामयादिप्राथम्येन भवत्येव; न तु तत् = चिन्तामयादिज्ञानप्राथम्याऽऽपनं श्रुतमयं ज्ञानं द्वयनिरपेक्षं | = चिन्तामय - भावनामयज्ञाननिरपेक्षम् । विशकलितवाच्यार्थमात्रावगमस्य तु मिथ्यावासनाऽविरोधित्वेन सदनुबन्धिप्रवृत्त्यनावहत्वात् यथोक्तं साङ्ख्यसूत्रेऽपि न श्रवणमात्रात् तत्सिद्धिरनादिवासनाया बलवत्त्वात् - [२ / ३] ॥१०/१२ ॥ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् विषयतृडपहारि ॥ १० / १३॥
पुंसां सज्ज्ञानं एवं उदक- पयोऽमृतकल्पं गुरुभिः आख्यातम् । विधियत्नवत् तु नियमेन
उक्तत्रिविधस्वरूपं श्रुतमय- चिन्तामय - भावनामयज्ञानत्रितयं उदक- पयोऽमृतकल्पं = जल-क्षीर- सुधोपमं मृदु-मध्याधिकमात्रावस्थं आख्यातम् ।
उत्तरोत्तरगुणविशेषेऽपि यथा जलं श्रमाऽपनोदन - तृषाशमनादिकारि, पयः पुष्टिकारकं अमृतञ्च रोगविनाश-विशिष्टशक्ति| कारि तथा श्रुतज्ञानं श्रुतसामायिकसम्पादकं चिन्ताज्ञानं ज्ञानावरणविनाशकं भावनाज्ञानञ्च मोहोच्छेदकमिति प्रतिस्वं गुणविशेषे सत्यपि एतत् त्रितयं विषयतृडपहारे विषयतृष्णाऽपनयने सामान्यतः स्वरूपतः सर्वं एवं समर्थम् । इत्थमेव
=
२४५
=
આગળ [ધો.૧૧/૮-૯] જણાવવામાં આવશે. ઔચિત્યથી ગુરુભક્તિ કરવી તે ચિંતામય જ્ઞાનનું અને ભાવનામય જ્ઞાનનું સુંદર લિંગ છે. નય, પ્રમાણ અને સૂક્ષ્મ યુક્તિનું ચિંતન કરવાથી ચિન્તામય જ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્ઞેય-હેય-ઉપાદેયના પૂર્વ હેતુ, વર્તમાનકાલીન સ્વરૂપ અને ભાવી ફળ એમ ત્રણેય કાળને અવગાહનારું ભાવનામય જ્ઞાન સાધુને મુખ્યતયા હોય છે. શ્રુતમય જ્ઞાન પણ ચિંતાદિ જ્ઞાનના કારણરૂપે હોય જ છે, પણ તે ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનથી નિરપેક્ષ નથી હોતું- એ તાત્પર્ય છે.[૧૦/૧૨]
Jain Education International
વિશેષાર્થ :- ચિન્તા જ્ઞાન અને ભાવના જ્ઞાનનું કારણ શ્રુતમય જ્ઞાન છે. સાધુ પાસે ચિન્તા જ્ઞાન અને ભાવના જ્ઞાન હોય છે. તેથી તેના કારણરૂપે પૂર્વે શ્રુત જ્ઞાન પણ હોય જ. પરંતુ તે શ્રુતમય જ્ઞાનને ચિન્તામય જ્ઞાન અને ભાવનામય જ્ઞાનનું કારણ = ઘટક સમજવું. ચિંતામય જ્ઞાનાદિનું કારણ ન બને તેવું કેવળ શ્રુત જ્ઞાન સાધુ પાસે ન હોય. આથી જ પદાર્થ-વાક્યાર્થમહાવાક્યાર્થ-ઐદંપર્યાર્થ પ્રક્રિયા દ્વારા સર્વ શાસ્ત્રવચનની વ્યાખ્યા કરવાનું વિધાન ઉપદેશપદ વગેરેમાં મૂલકારશ્રીએ કરેલું છે તે ઘટી શકે છે. ચિંતામય જ્ઞાનની ભૂમિકાસ્વરૂપ શ્રુતજ્ઞાનનો સાધુમાં અભાવ માનવામાં આવે તો પદાર્થ-વાક્યાર્થ.... પદ્ધતિથી શાસ્ત્રવચનની વ્યાખ્યા સાધુ કરી જ ના શકે. ૧૬મા શ્લોકને વિચારતાં પણ સાધુમાં ચિંતાજ્ઞાનાદિના કારણ તરીકે શ્રુતજ્ઞાન | सिद्ध थाय छे. आ बात ज्यासमा राजवी. [१० / १२]
મૂલકારશ્રી ત્રણ જ્ઞાનના રસભેદને ઉદાહરણ દ્વારા બતાવે છે.
ગાથાર્થ :- વિદ્વાનોનું સમ્યજ્ઞાન પાણી, દૂધ અને અમૃત જેવું હોય છે એમ ગુરુઓ દ્વારા કહેવાયેલ છે. વિધિપૂર્વક યત્નવાળું જ નિયમા વિષયતૃષ્ણાને હરનારું છે. [૧૦/૧૩]
छू
સભ્યજ્ઞાનના આસ્વાદને ઓળખીએ છ
ટીડાર્થ :- વિદ્વાન પુરુષોનું સમ્યક્ જ્ઞાન આચાર્યો દ્વારા પાણી, દૂધ અને અમૃત સમાન કહેવાયેલ છે. વિધિપૂર્વકના પ્રયત્નવાળું જ સમ્યક્ જ્ઞાન નિયમા વિષયતૃષ્ણાને હરવાના સ્વભાવવાળું છે. શ્રુતજ્ઞાન સ્વચ્છ મધુર પથ્ય એવા પાણીના આસ્વાદતુલ્ય છે. દુગ્ધરસના આસ્વાદ જેવું ચિંતાજ્ઞાન છે. ભાવનાત્મક જ્ઞાન તો અમૃતરસના આસ્વાદ જેવું છે. ત્રણેયના ઉત્તરોત્તર ચઢિયાતા ગુણો હોવા છતાં પણ વિષયવાસનાસ્વરૂપ તૃષાને હરવામાં સામાન્યથી સર્વે જ્ઞાન સમર્થ છે. એ ગ્રંથકાર શ્રીમદ્જીનું તાત્પર્ય છે. [૧૦/૧૩] १. ह. प्रतौ 'तत्' पदं नास्ति । २ मुद्रितप्रती
-> उत्तरोत्तरगुण...
इति पाठः ।
For Private & Personal Use Only
www.jainelibrary.org