________________
२३६ दशमं षोडशकम्
% प्रीति-भक्तिभेदकलिङ्गोपदर्शनम् 08 ||मपि शेयं तत् = एवम्विधं भक्त्यनुष्ठानम् ॥१०/४||
'क: पुनः प्रीति-भवत्योर्विशेषः ?' उच्यते -> 'अत्यन्ते'त्यादि । अत्यन्तवल्लभा खलु पत्नी तद्वद्धिता च जननीति । तुल्यमपि कृत्यमनयोतिं स्यात् प्रीति-भक्तिगतम् ॥१०/५॥
अत्यन्तवल्लभा खलु = अत्यन्तप्रियैव पत्नी = भार्या, तदवत् = पत्नीवत् अत्यन्तेष्टैव 'हिता च = हितकारिणी इति कृत्वा जननी = माता, तुल्यमपि = सहशमपि कृत्यं भोजनाच्छादनादि अनयोः = जनजीपत्त्योः ज्ञातं = उदाहरणं स्यात् प्रीति-भक्तिगतं = प्रीति-भक्तिविषयम् । प्रीत्या पत्न्याः क्रियते भक्त्या मातुरितीयान विशेष इति भावः । प्रीतित्व-भक्तित्वे क्रियागुण-मानोरथिकहर्षगतौ जातिविशेषाविति तर्कानुसारिणः ॥१०/५||
कल्याणकन्दली पूज्यत्वसामान्यबुद्धिर्विद्यते वा न वा भक्त्यनुष्ठाने तु पूज्यत्वविशेषबुद्धिः नियमात् विद्यत इत्यनयोर्विशेष इति ध्येयम् । तदुक्तं दीक्षाद्वात्रिंशिकावृत्तौ -> सुन्दरतामात्राऽऽहितरुचिपूर्वकानुष्ठानमाद्यं, गौरवाऽऽहितरुचिपूर्वकानुष्ठानं द्वितीयम् - [द्वा.द्वा. २८/८] ॥१०/४॥
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> पत्नी अत्यन्तवल्लभा खलु, तद्वत् च जननी हितेति । अनयो: तुल्यमपि कृत्यं प्रीतिभक्तिगतं ज्ञातं स्यात् ।।१०/५।। इयमपि कारिका पञ्चाशक-दीक्षाद्वात्रिंशिका-योगविंशिकावृत्त्यादौ [पं.२/४० द्वा.द्वा. २८/८ यो.गा.१८] समुद्धृता वर्तते । एतदनुसारिणी गाथा सम्बोधप्रकरणे [२३४] चैत्यवन्दनमहाभाष्ये च -> तुल्लंपि पालणाई जाया-जणणीण पीइ-भत्तिगयं । पीईभत्तिजुयाणं भेओ नेओ तहेहंपि ।।८९०|| - इत्युक्ता । भोजनाऽऽच्छादनादीति । उपलक्षणात् आलिङ्गनादिकमपि बोध्यम्, परिणामभेदात् क्रियाभेदः । इदमेवाभिप्रेत्योक्तं -> 'सव्वाण वि सुद्धीणं मणसुद्धी चेव उत्तमा लोए । आलिंगइ भत्तारं भावेणण्णेण पुत्तं च ॥ - [ ] इति । तदुक्तं स्कन्दपुराणेऽपि -> भावशुद्धिः परं शौचं प्रमाणं सर्वकर्मसु । अन्यथाऽऽलिङ्ग्यते कान्ता भावेन दुहितान्यथा ।। - [मा.कौ.४२/६२] इति । ।
प्रीतित्व-भक्तित्वे क्रियागुणमानोरथिकहर्षगतौ = सन्तोष्य-पूज्यसम्बन्धि-क्रियाऽऽनुगुण्येन यो मनोगतो हर्षः तनिष्ठौ जातिविशेषाविति । सन्तोष्य-पूज्यसम्बन्धिकृत्यगोचरेतिकर्तव्यताबोधजन्यो यो मानसहर्षः तद्गतौ जातिविशेषाविति यावत्तात्पर्यम् ।। પ્રીતિઅનુષ્ઠાન જેવું હોવા છતાં પણ તેને ભક્તિઅનુષ્ઠાન જાગવું. [૧૦/૪] . ' વિશેષાર્થ :- પ્રીતિઅનુકાનમાં ભગવાન પ્રત્યે પ્રિયત્વની બુદ્ધિ હોય છે. જ્યારે ભક્તિઅનુકાનમાં ભગવાન પ્રત્યે પૂજ્યત્વની બુદ્ધિ હોય છે. પ્રિયત્વબુદ્ધિ કરતાં પૂજ્યત્વબુદ્ધિ ચઢિયાતી છે. પ્રાથમિક કક્ષાની બુદ્ધિથી ભગવાનમાં પ્રિયત્નનું ભાન થાય છે. વિશિષ્ટ પ્રજ્ઞા દ્વારા ભગવાનમાં પૂજ્યત્વનું ભાન થાય છે. તેથી જ પ્રીતિઅનુકાનમાં જેવા પ્રકારની શુદ્ધિવાળી પ્રવૃત્તિ હોય છે તેના કરતાં વધારે શુદ્ધિવાળી પ્રવૃત્તિ ભક્તિઅનુકાનમાં હોય છે. આ અનુષ્ઠાન બાહ્ય આકારથી પ્રીતિઅનુષ્ઠાન જેવું હોવા છતાં વસ્તુસ્થિતિથી ભકિતઅનુષ્ઠાન જાગવું. શ્રીહરિભદ્રસૂરિ મહારાજે યોગની ત્રીજી દષ્ટિમાં પ્રીતિઅનુકાન બતાવેલ છે. ચોથી દષ્ટિમાં ભક્તિઅનુષ્ઠાન બતાવેલ છે. ત્રીજી અને ચોથીદૃષ્ટિ પ્રથમ ગુણસ્થાનક હોવા છતાં મિથ્યાત્વ મંદ છે. પરંતુ આનો અર્થ એવો નહિ કરવાનો કે પ્રીતિ-ભક્તિઅનુષ્ઠાન કરનારા મિથ્યાત્વી હોય. પરંતુ પ્રીતિઅનુષ્ઠાનનો આરંભ ત્રીજી દૃષ્ટિથી થાય અને તેને ૬/૭ ગુણસ્થાનક સુધી ટકે છે. ભક્તિ અનુષ્ઠાનનો આરંભ ચોથી દષ્ટિથી થાય અને ૬/૭ ગુણસ્થાનક સુધી રહી શકે છે. ગૌતમસ્વામીજીના દૃષ્ટાંતથી || या पात योग्य माय छे. मे अभने बाण छ. [१०/४]
પ્રીતિ અને ભક્તિમાં શું ભેદ છે ?' આ પ્રશ્નનો જવાબ આપતા ગ્રંથકારશ્રી કહે છે કે –
ગાથાર્થ :- પત્ની અત્યંત વહાલી જ છે. હિતકારી હોવાથી માતા, પત્નીની જેમ, અત્યંત વહાલી જ છે. તે બન્ને સંબંધી કાર્ય સમાન હોવા છતાં પણ ભિદ રહેલો છે. આ પ્રીતિ-ભકિતવિષયક ઉદાહરણ છે. [૧૦/૫]
પ્રીતિતત્વ-ભક્તિત્વ જાતિ છે , ઢીકાર્ય :- પુરુષને પત્ની અત્યંત પ્રિય જ છે. પત્નીની જેમ માતા અત્યંત પ્રિય છે, કારણ કે તે હિત કરનાર છે. ભોજન, વસ્ત્ર લાવવા વગેરે પત્ની સંબંધી અને માતા સંબંધી કાર્ય સરખા હોવા છતાં પણ તે બન્ને કાર્યોમાં ભેદ છે. તે પ્રસ્તુતતમાં પ્રીતિવિષયક અને ભક્તિવિષયક કમિક ઉદાહરણ સંભવે છે. કહેવાનો આશય એ છે કે પતિ પત્ની સંબંધી કાર્ય પ્રેમથી કરે છે અને માતાસંબંધી કાર્ય ભક્તિથી કરે છે. આ વિશેષતા છે. તાર્કિક લોકો એમ કહે છે કે – પ્રીતિત્વ અને ભક્તિ એ ક્રિયાઅનુકૂલ માનસિક पमा खेल विशेष छे. [१०/५]
વિશેષાર્થ :- પત્ની પ્રેમનો વિષય હોવાથી પત્નીસંબંધી કાર્યને પતિ પ્રીતિથી કરે છે. માતા ભક્તિનો વિષય હોવાથી માતાસંબંધી ||१. मुद्रितप्रती 'हिता च' इति नास्ति ।
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org