________________
२३२ नवमं षोडशकम्
# પ્રતિભાશક્તિની પરીક્ષા કચ્છ
•
s
{
૨
© :
નં જે * = ૪ છે.
(કચાણકંદલીની અનુપ્રેક્ષા) (અ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. કેવા પ્રકારના સ્તોત્રથી જિનપૂજા થાય ? તેના પાંચ ઉદાહરણ દર્શાવો.
ખલિત, મિલિત, વ્યત્યાગ્રંડિત વગેરે દોષ ઓળખાવો. પૂજા કરતાં સ્તોત્રમાં લાભ શા માટે વધુ થાય ? વૈયાવચ્ચરૂપી તપ અવિરતસમકિતીને કેવી રીતે સંભવે ? અપુનબંધકની પૂજાનું ફળ શું હોય ? શા માટે ? જિનપૂજાના અધિકારીનું લક્ષણ સમજાવો. સાધુને જિનપૂજાનો અધિકાર કેમ નથી ? પૂજામાં ભાવવિશુદ્ધિ, માર્ગવિશુદ્ધિ અને વિધિવિશુદ્ધિ સમજાવો. શ્રાવક જિનપૂજા ન કરે તે શા માટે મૂઢતા કહેવાય ?
જિનપૂજાકર્તવ્યતા વિશે શ્રીઅભયદેવસૂરિજી મ. નો અભિપ્રાય શું છે ? (બ). નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો.
ભગવાનને ન ચડાવાય તેવા ફળ-ફૂલોના કોઈ પણ બાર પ્રકાર જણાવો. ત્રિકાલપૂજાના વ્યકિતગત ફળ જણાવો. અષ્ટવિધ પૂજાના બે પ્રકાર ઓળખાવો. ૧૭ પ્રકારી પૂજાને ઓળખાવો. ૨૧ પ્રકારી પૂજા સમજાવો.
અષ્ટપ્રકારી પૂજાના દ્રવ્ય-ભાવ ફળ બતાવો. ૭. કેવા પ્રકારની ભાવવૃદ્ધિથી જિનપૂજા કરવાની હોય ? ૮. કોની ત્રિકાલ જિનપૂજા નિષ્ફળ જાય ? ૯. કેવા વસ્ત્રથી પૂજા ન થાય ? તેની આઠ રીતે ઓળખાણ આપો. ૧૦. લલિતવિસ્તરા ગ્રંથ મુજબ શકસ્તવ બોલવાની વિધિ જણાવો.
સ્તોત્રપૂજના લાભ જણાવો. ૧૨. અષ્ટક પ્રકરણ મુજબ શુદ્ધપૂજા કેવી રીતે થાય ? ૧૩. સ્નાનની જયણા બતાવો. ૧૪.
જિનપ્રતિમાની પૂજા-સ્તવના વગેરે કેવો વિનય કહેવાય ? ૧૫. સાધુને દોષિત ગોચરી વહોરાવનારને તેના નિમિત્તે શું ફળ મળે ? ૧૬. અપુનર્બધકને શુભાનુબંધ કેમ નથી હોતા ? ૧૭. 'કોટિ દ્રવ્યપૂજા = ૧ સ્તોત્રપૂજા' કહેવાનો આશય શું છે ? ૮. સ્તોત્રપૂજા ઉપયોગપૂર્વક શા માટે કરવાની ? ૯. સ્તોત્રપૂજાનું ઉત્તરાધ્યયનસૂત્ર મુજબ શું ફળ મળે ? ૨૦. ‘સર્વસિદ્ધિફલા’ પૂજાનું સ્વરૂપ સમજાવો.
ખાલી જગ્યા પૂરો. ભગવાનને એઠું-હલકું નૈવેધ-ફળ ધરવાથી ....... કર્મ બંધાય. (મોહનીય, અંતરાય, નીચગોત્ર) ગૃહસ્થોને અપવાદનું કારણ ....... છે. (આજીવિકાછેદ, માંદગી, કૌટુંબિક સમસ્યા) દરિદ્રતારૂપી પહાડને તોડવા માટે જિનપૂજા ...... સમાન છે. (વિજળી, વજ, તોફાન) દેરાસરનો કાજો લેવાથી .... ઉપવાસનું ફળ મળે. (૧, ૧૦૦, ૧૦૦). દ્રવ્યપૂજામાં દ્રવ્યશબ્દ ..... અર્થમાં વપરાયેલ છે. (ગૌણ, પ્રધાન, ઔપચારિક). શકસ્તવથી જિનપૂજા કરનાર ..... ની જેમ સુખી થાય છે. (રાવણ, દેવપાલ, નાગકેતુ)
૧.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org