________________
૨૨
કલ્કિ ગ્રંથને વાગોળીએ વીટ નવમાં પોડશકનો સ્વાધ્યાય
(અ) નીચેના કોઈ પણ સાત પ્રશ્નના સવિસ્તર જવાબ લખો. ૧. જિનપૂજાનું સ્વરૂપ જણાવો.
ત્રણ ભેદથી જિનપૂજા સમજાવો.
કોણે પૂજા કરવાની ? કેવી રીતે ? ૪. સ્તોત્રપૂજા કેવી રીતે થાય ?
વિનોપશમની વગેરે ત્રાગ પૂજા સમજાવો. જિનપૂજા નિદૉષ કઈ રીતે ? કૂપદષ્ટાંત સમજાવો.
સાધુ શા માટે જિનપૂજાના અધિકારી ન બને ? ૯, ત્રણ અવંચકયોગનું નિરૂપણ કરો. ૧૦. જિનપૂજા સદનુકાનનું કારણ કઈ રીતે બને ? (બ) યોગ્ય જોડાણ કરો. (૧) જિનેશ્વર દેવ
(A) પંચાગી પૂજા (૨) ધૂપપૂજા
(B) પૂજાઉપકરણ (૩) જિનેશ્વર નમસ્કાર
(c) ઉચ્ચારણ દોષ (૪) ભવભય
(D) ગંભીર (૫) વ્યત્યાગ્રેડિત
(E) દેવેન્દ્રપૂજિત (૬) સૂક્ષ્મબુદ્ધિગમ્ય અર્થ
(F) અભ્યદયસાધક (૭) સર્વમંગલા
(G) ઉત્કૃષ્ટ ગુણ આરૂઢ (૮) સાધુ
(H) દ્રવ્યપૂજા (૯) શુભ વસ્ત્ર
(1) સંવેગ (૧૦) વિનોપશમની પૂજા
(4) સમકિતી (ક) ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો. ૧. ....... વિશેષણોથી વિશિષ્ટ એવા સ્તોત્રો વડે જિનેશ્વર ભગવંતોની સ્તવના કરવી.
(૧૧, ૨૧, ૧૦૮, ૧0૮) ૨. મુખ પ્રક્ષાલન ...... સ્નાન છે. (દેશ, સર્વ, ગૌણ, પ્રધાન)
મોક્ષની અભિલાષા એ ...... છે. (નિર્વેદ, સંવેગ, વૈરાગ્ય) મનોયોગપ્રધાન પૂજા એ ....... છે. (સમંતભદ્રા, સર્વમંગલા સર્વસિદ્ધિકલા). સ્તોત્રપૂજાના ....... વિશેષાગ છે. (૧૦, ૧૧, ૧૨) સોગાવંચકવાળા જીવને ....... પ્રધાન પૂજા હોય. (કાયયોગ, વચનયોગ, મનોયોગ) ધર્મપદ ....... નું બોધક છે. (પુણ્ય, નિર્જરા, શુભભાવ)
જિનપૂજા એ ....... નું અમોધ કારણ છે. (સમ્યગ્દર્શન, સદનુકાન, સામાયિક) ૯. સર્વસિદ્ધિફલા પૂજા ....... ને હોય. (અપુનબંધક, પરમ શ્રાવક, સમકિતી, સાધુ) ૧૦. ક્રિયાઅવંચક યોગવાળા જીવની જિનપૂજા ....... હોય. (આગમપ્રધાન, વચનયોગપ્રધાન, ભાવપ્રધાન) નોંધ : આ પ્રશ્રપત્રમાં કોઈએ પેન-પેન્સીલ વગેરેથી કોઈ પણ નિશાની વગેરે ન કરવા ખ્યાલ રાખવો.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org