________________
8 असदारम्भनिवृत्तिकामनावत्त्वेन पूजाधिकारिता 888 |माचरितमित्यन्यदप्याचरितव्यमिति । अत्रोच्यते -> अन्यत्रारम्भवतः = असदारम्भस्य सतो नाशाय सदारम्भे जिनपूजादावधिकारित्वं, अनुबन्धाऽहिंसारूपात्ततस्तस्य तन्नाशसम्भवात् । यतेस्तु सदा सर्वारम्भनिवृत्तत्वान्न तत्राधिकारः, 'प्रक्षालनाद्धि' इत्यादिन्यायात् । तस्मात् 'असदारम्भनिवृत्तिकामनावान् इह अधिकारी'ति न कश्चिदोषः । कूपोदाहरणे
कल्याणकन्दली अत्रोच्यते -> अन्यत्र गृहापणादौ आरम्भवतः = असदारम्भवतः सतः असदारम्भस्य नाशाय सदारम्भे जिनपूजादौ अधिकारित्वम्, अनुबन्धाहिंसारूपात् ततः = द्रव्यस्तवात् तस्य = अन्यत्रासदारम्भवतः तन्नाशसम्भवात् = असदारम्भनाशयोगात् । यथोक्तं व्याख्याप्रज्ञप्तौ -> सुहं जोगं पडुच अणारंभो -[ ] इति । तदुक्तं सम्बोधप्रकरणेऽपि -> सच्चप्पभावओ च्चिय अग्गी णो डहइ तं हियं कुणइ । तह कायवहो वि तया सुहजोगनिमित्तसंजणया ।। परिणामविसेसो वि ह सुहबज्झगओ सुहफलो होति <- [५/५६-५७] । > पूयम्मि वीयराये भावो विप्फुरइ विसयविच्चाया । आया अहिंसभावे वट्टइ इह तेण नो हिंसा ॥ [१/२००] जत्थ य अहिंसभावो तत्थ य सुहजोयकारणं भणियं । अणुबंधहेउरहिओ वट्टइ इह तेण नो हिंसा ।। -[१/२०१] इति । भवजलतरणालम्बनं गृहस्थानां जिनपूजनमेव । तदुक्तं सम्बोधप्रकरणे-> आरंभपसत्ताणं गिहीण छज्जीववहअविरयाणं । भवअडवीनिवडियाणं दव्वत्थओ चेव आलंबो -॥२१३।। इति । अत एव तस्य जिनपूजायामप्रवर्तनं महामोहो, तदुक्तं पञ्चाशके -> देहादिणिमित्तं पि हु जे कायवहम्मि तह पयट्टंति । जिणपूयाकायवहम्मि, तेसिमपवत्तणं मोहो ॥ [४/ ४५] अन्नत्थारंभवओ धम्मेऽणारंभओ अणाभोगो । लोए पवयणखिंसा अबोहिबीयं ति दोसा य ।। -[४/१२] इति ।। तदुक्तं कथारत्नकोशे > देहगिहाइयकज्जे आरंभं नो निरंभसि अणज्ज !। कायवहो त्ति निसेहसि जिणपूर्य अहह ! तुह मोहो ।। <- [पृ.१००/८] इति । इदमेवाभिप्रेत्य भक्तिद्वात्रिंशिकायां -> अन्यत्राऽऽरम्भवान् यस्तु तस्यात्राऽऽरम्भशङ्किनः । अबोधिरेव परमा विवेकौदार्यनाशतः ||३०|| - इत्युक्तम् । यतेस्तु सदा सर्वारम्भनिवृत्तत्वान्न तत्र = जिनपूजायां अधिकारः, प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरं [म.भा.वनपर्व अ.२-परा.२३३ पद्मपुराण-५/१९/२५२-अष्टक ४/६] इति महाभारत-पराशरस्मृतिपद्मपुराणाष्टकप्रकरणादिदर्शितन्यायात् । यथोक्तं आवश्यकनियुक्तिभाष्ये -> छज्जीवकायसंजमु दव्वथए, सो विरुज्जई कसिणा । तो कसिण-संजमविऊ पुप्फाइअं न इच्छंति ।।१९३।। - इति । महानिशीथेऽपि -> अकसिणपब्वत्तगाणं विरयाविरयाण एस खलु जुत्तो । ते कसिणसंजमविऊ पुप्फाइयं न कप्पइ ।। <- [अ.३ गा.३८] इत्युक्तम् । अन्यत्रापि -> गृहस्थानां यद्भूषणं तत् साधूनां दुषणम् --[ ] इत्युक्तम् । साधोः तत्र = यतनोपेतस्नान-पूजादौ 'हा ! विराधकोऽहं' इत्यादि-रूपेण अवयं = पापं एव चित्ते स्फुरति, उत्कृष्टगुणारूढत्वात् = ध्यानादिस्वरूपभावस्तवाधिरूढत्वात् । तदुक्तं अष्टकप्रकरणवृत्तौ सम्बोधसप्ततिवृत्तौ च -> यतयो हि सर्वथा सावद्यव्यापारान्निवृत्ताः, ततश्च कूपोदाहरणेनाऽपि तत्र प्रवर्तमानानां तेषामवद्यमेव चित्ते स्फुरति न धर्मः, तत्र सदैव शुभध्यानादिभिः प्रवृत्तत्वात् । गृहस्थास्तु सावद्ये स्वभावत: सततमेव प्रवृत्ताः, न पुनर्जिनार्चनादिद्वारेण स्वपरोपकारात्मके धर्मे । तेन तेषां तत्र प्रवर्तमानानां स एव चित्ते लगति न पुनरवद्यमिति कर्तृपरिणामवशादधिकारेतरौ मन्तव्याविति। स्नानादौ गृहस्थ एवाधिकारी न यतिरिति <- [अ.प्र.२/५ सं.गा.३६ वृ.पृ.२७] । न चैवं यते: द्रव्यस्तवविरहात् शुद्धिहानिरिति
ઉત્તરપલ :- સંસારના કાર્યમાં આરંભ કરવાવાળા ગૃહસ્થ શરીર, કુટુંબ વગેરે માટેનો આરંભ કરે છે તે અશુભ-મલિન આરંભ છે. તે અશુભ-મલિન આરંભનો નાશ કરવા માટે ગૃહસ્થને શુભારંભ સ્વરૂપ જિનપૂજા વગેરેમાં અધિકાર છે. [અહીં એવી શંકા થાય કે – જિનપૂબસ્વરૂપ આરંભ દ્વારા મલિન આરંભનો નાશ કેવી રીતે થઈ શકે ? – તો તેનું સમાધાન એ છે કે સ્વરૂપથી આરંભસ્વરૂપ = વિરાધનાસ્વરૂપ હોવા છતાં સમ્યગ્દર્શન-ચારિત્ર વગેરેનું કારણ હોવાથી જિનપૂજ એ અનુબંધથી અહિંસાસ્વરૂપ છે. તેથી તેવી જિનપૂજાથી મલિનારંભનો નાશ સંભવી શકે છે. [આનો ફલિતાર્થ એ થાય છે કે મલિનારંભના નાશ માટે ગૃહસ્થને જિનપૂજાનો અધિકાર છે, કારણ કે જિનપૂજનું પ્રયોજન = સાક્ષાત્ ફળ સંસારના અશુભ આરંભનો અટકાવ = પ્રતિરોધ છે.] સાધુ તો સર્વદા સર્વ પ્રકારના આરંભથી નિવૃત્ત છે. માટે સાધુના જિનપૂજામાં અધિકાર નથી. આ વાતનું સમર્થન કરતો એક જાય છે કે કાદવથી પગ ખરડીને કાયાને પાણીથી ધોવી એ કરતાં કાદવથી દૂર રહેવું જ વધુ સારું. [આ ન્યાય પ્રસ્તુતમાં એ રીતે લાગુ પડે છે કે સાધુ નિયમપૂર્વક સર્વ પાપથી નિવૃત્ત હોવાથી સ્વચ્છ છે. હવે એ સ્નાન-જિનપૂજાસ્વરૂપ સ્વરૂપવિરાધનામાં સાધુ પ્રવૃત્તિ કરે તો સાધુને સ્વરૂપવિરાધનાથી પાપબંધ થતો હોવાથી તેનો આત્મા પાપરૂપી કાદવથી ખરડાય. પછી તેને દૂર કરવા આલોચનારૂપી પાણીનો આશ્રય કરવો. અથવા તો જિનપૂજાજનિત વિશિષ્ટ વિશુદ્ધ ગુણવિશેષ પ્રાપ્તિ દ્વારા તે વિરાધનાજન્ય પાપરૂપી કાદવને સાધુ દૂર કરે તેના કરતાં તો સાધુ સ્વરૂપથી સાવદ્ય એવી જિનપૂજમાં પ્રવૃત્તિ ન કરે તે જ વધુ સારું છે.] માટે અશુભ આરંભની નિવૃત્તિની ઈચ્છાવાળો જિનપૂજાનો અધિકારી છે. - એમ માનવું નિર્દોષ છે. કૂવાના ઉદાહરણથી પૂજામાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org