________________
२२६ नवमं षोडशकम्
ॐ कृतकृत्यस्यैव परमार्थतःपूज्यत्वम् % |निकेतनादौ आरम्भवत इति विमलधियः = निर्मलबुद्धयो बुवते ।
ननु -> अन्यत्रारम्भवतोऽत्राधिकार: <- इति कोऽयं नियमः ? जिनपूजनस्य कूपोदाहरणेन स्वजनितारम्भदोषविशोधनपूर्वकगुणान्तराऽऽसादकत्वे यतेरप्यधिकारप्रसङ्गात्, सावद्यत्वे चान्यताऽऽरम्भवतोऽप्यनधिकारप्रसङ्गात् । न हि कुटुम्बाद्यर्थ गृही सावधे प्रवर्तते इति धर्मार्थमपि तेन तत्र प्रवर्तितव्यम्, यतो नैकं पाप
कल्याणकन्दली → तम्हा जिणसारिच्छा जिणपडिमा सुद्धजोगकारणया । तब्भत्तिए लब्भइ जिणंदपूयाफलं भन्यो ।।१८।। जम्हा जिणाण पडिमा अप्पपरिणामदंसणनिमित्तं । आयंसमंडलाभा सुहासुहज्झाणदिट्ठीए॥४०॥ सम्मत्तसुद्धकरणी, जणणी सुहजोगसच्चपहवाणं । निद्दलणी दुरियाणं भववणदवदड्डभवियाणं ।। - इति । पश्चाशकेऽपि -> एकंपि उदगबिंदु जह पक्खित्तं महासमुद्दम्मि । जायइ अक्खयमेवं पूया जिणगुणसमुद्देसु ॥ उत्तमगुणबहुमाणो पयमुत्तमसत्तमज्झयारम्मि । उत्तमधम्मपसिद्धी पूयाए जिणवरिंदाणं ।। - [४/४७-४८] इत्युक्तम् । एतेन आशातनादोषोऽपि परिहृतः । तदक्तं पञ्चवस्तुके -> इय कयकिच्चेहिंतो तब्भावे णत्थि कोइवि विरोहो । एत्तोच्चिय| ते पुज्जा का खलु आसायणा तीए ? - ॥१२७४।। अनेन भगवतः कृतकृत्यत्वाक्षेप्यः पूजाव्यर्थत्वलक्षणः चरमदोषः निरस्तः ।
ननु -> अन्यत्र कुटुम्बपरिपालनादौ आरम्भवतोऽत्र = जिनार्चायां अधिकारः <- इति कोऽयं नियमः ? गृहस्थस्येव यतेरपि प्रकृतेऽधिकारित्वं समानमेव; यतः कर्मलक्षणस्य व्याधेः यतिगृहस्थयोः द्वयोरपि सत्त्वेन जिनपूजालक्षणचिकित्साया उभयत्र न्याय्यत्वात् । न च ‘स्नानमुद्वर्तनाभ्यङ्गं नखकेशादिसंस्क्रियां । गन्धमाल्यं च धूपं च त्यजन्ति ब्रह्मचारिणः ॥' [ ] इति वचनात् यतेः स्नाने तत्पूर्वकत्वेन देवार्चने च नाधिकार इति वक्तव्यम्, भूषार्थस्यैव तस्य निषेधात् । न च कूपोदाहरणात् पूजादिजनितमारम्भदोषं विशोध्य गृही गुणान्तरमासादयतीति युक्तं गृहिणो जलस्नानादिपूर्वकजिनपूजादौ अधिकारित्वमिति शङ्कनीयम्, पूजार्थस्नानादेःनिषेद्धुमशक्यत्वात्, जिनपूजनस्य स्वजनितारम्भदोषविशोधनपूर्वकगुणान्तराऽऽसादकत्वे यतेरपि जिनपूजायां अधिकारप्रसङ्गात् । न च सर्वसावद्यनिवृत्तत्वेन स्नानपूर्वकजिनार्चने यते धिकार इति शङ्कनीयम्, एवं तस्य सावद्यत्वे च = हि अन्यत्र = गृहापणादौ आरम्भवतोऽपि गृहिण: जिनपूजने अनधिकारप्रसङ्गात् । एतेन -> गृहस्थस्य कुटुम्बाद्यर्थेऽपि सावद्ये प्रवृत्तत्वेन जिनार्चाधिकारिता यतेस्तु तत्राऽप्रवृत्तत्वान्न स्नानादिपूर्वकजिनार्चनेऽधिकार इति प्रत्याख्यातम्, न हि कुटुम्बाद्यर्थं गृही सावये प्रवर्तते इति धर्मार्थमपि तेन = गृहस्थेन तत्र = सावद्ये कर्मणि प्रवर्तितन्यम्, यतः नैकं पापं मोहादिवशत आचरितमिति अन्यदपि सावद्यं कर्म तेन स्वरसत आचरितव्यमिति न्यायो वर्तते ।
અંતરાય-ઉપસર્ગોથી છૂટકારે, દ્રવ્ય-ભાવ આરોગ્યની પ્રાપ્તિ, સમાધિમરણ, ધનમૂચ્છમાં ઘટાડો, પાવન પરમપદપ્રાપ્તિ વગેરે અનેક લાભો સમાયેલ હોવાથી અલ્પ દોષ અને ઘણો લાભ છે. અર્થાત જિનપૂજાથી જનિત આરંભ દોષની શુદ્ધિ કરવા પૂર્વક અનેક ગુણપ્રાપક હોવાથી પરમાત્મપૂજ એ નિર્દોષ છે - કર્તવ્ય છે - આમ સિદ્ધ થાય છે. જેમ પૈસા કમાવા માટે દુકાન-માલ વગેરેની ખરીદીમાં પૈસા ખર્ચાય છે એ ધનનાશ કે દોષ કે ખોટ ન કહેવાય, પણ મૂડીરોકાણ (ઈનવેસ્ટમેન્ટ) કહેવાય છે. તેમ સમ્યગ્દર્શનનિર્મળતા વગેરેના ઉદ્દેશથી પ્રભુ પૂજન કરવામાં થતી જીવવિરાધના એ પાગ મૂડીરોકાણના સ્થાને ગણી શકાય. અથવા નોકર વગેરેને ચૂકવાતા પગારના સ્થાનમાં ગણી શકાય. માટે તેને વાસ્તવમાં સદોષ ન કહેવાય. આગળના ટીકાગ્રંથની સ્પષ્ટ સમજુતી માટે કુપદટાન્નનું વિવેચન જરૂરી હોવાથી વિશેષાર્થના બદલે પ્રસ્તુત ટીકાર્યમાં જ તેનું વિવરણ કરવામાં આવેલ છે. ચાલો, હવે આગળ વધીએ.]
साधु शा भाट पूा न 82 ? N81-समाधान પૂર્વપક્ષ :- હમણાં ઉપર જે વાત કરી કે “શરીર, કુટુંબ, દુકાન વગેરે માટે આરંભ-સમારંભ [જીવવિરાધના કરનારને પૂબ કરવાનો અધિકાર છે' આ તે વળી કેવો નિયમ છે ? કૂવાના દટાંતથી જિનપૂજા એ જે પોતાનાથી ઉત્પન્ન થયેલ જીવવિરાધના સ્વરૂપ દોષની વિશુદ્ધિ કરવા પૂર્વક અન્ય સિમ્યગ્દર્શનનિર્મલતા, ચારિત્રમોહનીય ક્ષયોપશમ વગેરે પૂર્વોત્ત] ગુણોની પ્રાપ્તિ કરાવી આપે તો શ્રાવકની જેમ સાધુ પણ જિનપૂજાનો અધિકારી થવાની આપત્તિ આવશે. [અર્થાત્ સાધુ જિનપૂજા કરશે તો જિનપૂજા પૂજન્ય | વિરાધના વગેરે દોષને દૂર કરી અન્ય ગુણોને લાવી આપશે. માટે શ્રાવકની જેમ સાધુ પણ જિનપૂજાનો અધિકારી બની જશે. અહીં એવી દલીલ કરવામાં આવે કે -> જિનપૂજા વિશેષ ગુણોને લાવનાર હોવા છતાં સાવધ હોવાના કારણે સાધુને પૂજા કરવાનો અધિકાર નથી – તો તે બરાબર નથી. આનું કારણ એ છે કે] જિનપૂબ સાવદ્ય હોય તો શરીર, કુટુંબ, ઘર વગેરે માટે આરંભ = જીવવિરાધના કરનાર ગૃહસ્થ પણ જિનપૂજાનો અધિકારી નહિ બનવાની આપત્તિ આવશે. આનું કારણ એ છે કે કુટુંબ વગેરે માટે ગૃહસ્થ સાવધ પ્રવૃત્તિ કરે છે એટલે ધર્મ માટે પણ તેણે સાવધ પ્રવૃત્તિ કરવી જ જોઈએ - એમ ન કહી શકાય, કેમ કે એક પાપ કર્યું એટલે બીજું પાપ પણ કરવું વ્યાજબી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org