________________
ॐ श्रीकलापूर्णसूरिमतप्रकाशनम्
| तरपरिणाम निबन्धनत्वेन स्तोत्राणां विशिष्टपूजाहेतुत्वं सिद्धं भवति ॥९/८||
कल्याणकन्दली
सद्भूतानां गुणानां ज्ञानादीनां बाह्यातिशय-प्रातिहार्यादीनां वा यत्कीर्त्तनं तेन मोक्षाभिलाप:, तत इति । तदुक्तं पञ्चाशके -> सारा पुण थुइथोत्ता गंभीरपयत्थविरइया जे उ । सन्भूयगुणक्तित्तणरूवा, खलु ते जिणाणं तु ॥ तेसिं अत्थाहि-गमे णियमेणं होइ कुसलपरिणामो । सुंदरभावा तेसिं, इयरम्मि वि रयणणाए । [४ / २४-२५] थुइथोत्ता पुण उचिया गंभीरपयत्थविरइया जे उ । संवेगवुडिजणगा समा य पाएण सव्वेसिं ॥ - • [ पंचा. ९/१०] इति । असद्भूतगुणकीर्त्तनरूपाणि स्तोत्राणि पुनः त्याज्यानि यथा -> क्षेमाय मर्त्यजगतस्तल एव शङ्के शाकम्भरीनृप ! गतं न भवद्यशोभिः । गायन्ति तानि | यदि तत्र भुजङ्गमयोषा : शेष: शिरांसि धुनुयान्न मही स्थिरा स्यात् ॥ [ ] - इत्यादीनि ।
यद्यपि नोआगमतो भेदेन स्थितौ स्तुत्य-स्तोतारी नाभेदभावं भजेते तथाप्यागमतः तदर्थोपयोगभावेन तावेकत्वमाश्रयत | इत्येवं परमात्मगुणोपयोगेन परमार्थतः = आगमतः भावनिक्षेपेन तदनन्यवृत्तिलक्षणया = परमात्मनिष्ठकेवलज्ञानादिगुणमात्रवृत्तिरूपया समरसापत्त्या जनितात् सद्भूतगुणोत्कीर्तननिमित्तकात् संवेगात् भावः प्रकृष्टः शुभो भवतीत्यत्रान्वीयते । अयमाशयः | सकलकर्मविलयजन्याखण्डाद्वितीयचिदानन्दमयस्य मोक्षस्य परोक्षत्वात् प्रायशः प्रथमं तदभिलाषो जीवानां नोपजायते किन्तु | प्रत्यक्षत्वात् सङ्क्लेशशून्यस्य समरसस्यैवाभिलाषः आदावुपजायते । स च परमात्मगुणोपयोगनिबन्धनः । पठ्यमानस्तोत्रप्रदर्शित| परमात्मगतसद्भूतातिशयितगुणोपयोगजन्याऽसङ्क्लिष्टसमभावाभिलाषोत्कर्षप्राप्तिरूपेणाऽन्तरङ्गकारणेन वीतरागगतबाह्यातिशयाभ्यन्तरगुणग्रथितस्तोत्रोत्कीर्त्तनरूपेण च बहिरङ्गकारणेन मोक्षाभिलाषलक्षणः संवेग उत्पद्यते । तथाविधसंवेगाच्च भावः प्रकृष्टफलप्रदायकतया प्रकृष्टः शुभो भवतीत्युच्यते । ततश्च पुष्पादितः सकाशात् शुभतरपरिणामनिबन्धनत्वेन स्तोत्राणां पठ्यमानानां विशिष्टपूजाहेतुत्वं सिद्धं भवति, कथारत्नकोशे देवभद्रसूरिणाऽपि -> गंभीरपयत्थमहत्थसंथवुदंडदंडउद्दामं । कित्तेज्ज गुणग्गामं परमा एसा खु जिणपूया ॥ - [पृ.९१ / गा.१०] इत्युक्तम् । अन्यत्राप्युक्तं -> पूजाकोटिसमं स्तोत्रं स्तोत्रकोटिसमो जप: । | जपकोटिसमं ध्यानं ध्यानकोटिसमो लयः ॥ - [ ] इति । अध्यात्मयोगनिरताः श्रीकलापूर्णसूरयस्तु कोटपूजाऽनन्तरं | स्तोत्रसाध्यफललाभयोग्यता सञ्जायते स्तोत्रकोटिपठनोत्तरकालं तात्त्विकजपकरणसामर्थ्यमापद्यते कोटिशः जपकरणे सद्ध्यान| योगप्रवणता प्रजायते कोटिशः ध्यानप्रवृत्तौ च लययोगशक्तिरभिव्यज्यत इत्येतत्कारिकारहस्यार्थः - इति प्रचक्षते । हंसोपनिषदि -> जपकोट्या नादमनुभवति [१६] इत्येवमुक्तेः जपकोटिकरणे नादयोग्यतोपजायते इत्यपि वदन्ति केचन । प्रकृतं प्रस्तुमः ललितविस्तरादावपि अन्यमतेन ->> • पुष्पाऽऽमिष-स्तोत्र- प्रतिपत्तिपूजानां यथोत्तरं प्राधान्यम् <- [पृ.१२] | પરમાર્થથી તેવી પરિણતિ = સમરસાપત્તિ એ વીતરાગમાત્રવૃત્તિ = વીતરાગગુણમાત્રમાં વિશ્રાન્ત થયેલી હોય છે, તેનાથી અન્યત્ર વિષયતા સંબંધથી રહેતી નથી. તેથી સિદ્ધ થાય છે કે પુષ્પ વગેરે કરતાં વધુ શુભ પરિણામમાં કારણ હોવાથી સ્તોત્રો વિશિષ્ટ पूजना हेतु छे. [८/८ ]
->
<
વિશેષાર્થ :- પ્રભુની દ્રવ્યપૂજા = ફૂલ-ફળ પૂજા સુંદર ભાવોને પ્રગટાવવામાં નિમિત્ત હોવાથી શ્રાવકો દ્રવ્યપૂજા કરે એવું શાસ્રકારોને અભિપ્રેત છે. મતલબ કે પુષ્પપૂજા વગેરે સાધન છે અને શુભ અધ્યવસાય એ સાધ્ય છે. પુષ્પપૂજા વગેરેથી જે શુભ ભાવો જાગે છે તેના કરતાં વધુ સુંદર ભાવો સ્તોત્રપૂજાથી થાય છે. માટે સ્તોત્રપૂજા પણ કર્તવ્ય છે. ધંધો કોઈ પણ હોય, લક્ષ નફાનું હોય. તેમ પૂજા કોઈ પણ હોય, લક્ષ પ્રશસ્ત પરિણતિની પ્રાપ્તિનું હોય. પુષ્પપૂજા વગેરે દ્રવ્યપૂજા કરતાં સ્તોત્રપૂજાથી વધુ સારી પરિણતિ પ્રગટવાનું કારણ એ છે કે સમરસ = શાંત રસની પરિણતિના કારણે પૂર્વોક્ત ૧૧ વિશેષણોથી વિશિષ્ટ એવા સ્તોત્રો દ્વારા પરમાત્માના ગુણગાન કરવાથી પરમાત્મા પ્રત્યે પ્રબળ આકર્ષણ પેદા થાય છે. પરમાત્મસ્વરૂપ બનવાની મહેચ્છા મહેકે છે. તેના કારણે સતત પરમાત્મા અને પરમાત્માના ગુણોના જ વિચારમાં મન ખોવાઈ જાય છે. પરમાત્મા સિવાય મનને બીજે ક્યાંય ગોઠતું નથી. મનમાં કોઈ પણ ભૌતિક-દુન્યવી સુખસાધનો પ્રત્યેનું આકર્ષણ મરી પરવારે છે. આવા પ્રકારની ચિત્તવૃત્તિ હોય ત્યારે પ્રભુના સદ્ભૂત ગુણોના ઉત્કીર્તન દ્વારા ઉત્પન્ન થયેલ વાસ્તવિક સંવેગને લીધે ભાવ પ્રકૃષ્ટ શુભકક્ષાનો બને છે. આય એ છે કે પ્રભુગુણોમાં ચિત્ત એકાગ્ર બનવાથી સમભાવ = શાંતરસ વિશેનો અભિલાષ પ્રગટ થયો હોય તો પ્રભુના ગુણોના ઉત્કીર્તનથી વાસ્તવિક સંવેગ પ્રગટે છે. માટે જ તે સ્તોત્રો દ્વારા પ્રભુના સદ્ભૂત ગુણો, પછી ભલે ને તે પ્રભુની બાહ્ય સમૃદ્ધિ સ્વરૂપ હોય તો પણ, તેને બોલવાના સમયે રહેલો ભાવ પ્રકૃષ્ટ શુભ કક્ષાનો હોય છે. સ્તોત્રનું કીર્તન એ બાહ્ય કારણ છે, સમરસાપત્તિ એ પ્રાથમિક આંતરિક કારણ છે. આંતરિક કારણથી બાહ્ય કારણ પ્રબળ બને છે. સંવેગ તેનું કાર્ય છે. તે સંવેગથી પ્રકૃષ્ટ શુભભાવરૂપ કાર્ય પ્રગટે છે. એથી ફલિત થાય છે કે સ્તોત્રપૂજા પ્રકૃષ્ટ શુભ ભાવનું કારણ છે. પુષ્પપૂજા વગેરે કરતાં સ્તોત્રપૂજા धागी यहियाती छे. [ ७/८ ]
Jain Education Intemational
२१७
For Private & Personal Use Only
www.jainelibrary.org