________________
8 સા8િ ઉકચન
३७७
કલ્યાણકંદલીની અનુપ્રેક્ષા)
(અ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો.
આત્માને એકાંત નિત્ય કે સર્વથા ક્ષણિક કેમ ન માની શકાય ? અર્થસમાજસિદ્ધ એટલે શું ? તીર્થકરસિદ્ધત્વ તેવું છે ? શા માટે ? ભવ્યત્વ અને તથાભવ્યત્વમાં ભેદ શું છે ? યોગબિંદુ ગ્રંથ મુજબ પુરુષાદૈતનું નિરાકરણ કરો. અનેક દર્શન મુજબ કર્મનો સ્વીકાર સમજાવો. ઈતર દર્શનશાસ્ત્રોના સર્વચનના અપલાપમાં શું નુકશાન ?
જ્ઞાન-કિયાનો સ્થિતપક્ષ સમજાવો. ૮. અબહુશ્રુત પાસે શા માટે ન ભાગવું ?
કોની પાસે શાસ્ત્રાભ્યાસ કરવો ? તેના પાંચ વિશેષાગ ઓળખાવો. - કોણ શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા છે ? સમજાવો. ) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો.
જન્માદિવિરહ પરમાનંદનો વ્યાપ્ય કેવી રીતે બને ? મોક્ષમાં પ્રાકૃત ધર્મ ન હોય - એટલે શું ? ભાગવત મુજબ મુક્તિ એટલે શું ? આત્મશૂન્ય શુદ્ધજ્ઞાનક્ષણોને મોક્ષ માનવામાં કઈ વિપદા આવી પડે ? પરિણામની વ્યાખ્યા શું છે ? કર્મના પર્યાયવાચી શબ્દો જણાવો. રાહજ મલ એટલે શું ? ભવ્યત્વની ત્રણ વ્યાખ્યા સમજાવો.
અવિધાને કાલ્પનિક માનવામાં શું દોષ છે ? ૧૦. ‘વિકલ્પ’ની વ્યાખ્યા બતાવો. ૧૧. ગૌતમ બુદ્ધને પગમાં કાંટો શા માટે લાગ્યો ? ૧૨. વિદ્વાનો કેવા સિદ્ધાન્તને સ્વીકારે ? ૧૩. લલિતવિસ્તરા મુજબ પ્રજ્ઞાના આઠ ગુણો જોગાવો. ૧૪. આવશ્યકનિર્યુકિત મુજબ બુદ્ધિના આઠ ગુણો દર્શાવો. ૧૫. તત્ત્વશ્રવાણનો લાભ શું ? ૧૬. મીમાંસા એટલે શું ? તેનું ફળ શું છે ? ૧૭. જ્ઞાન કરતાં આચાર કઈ રીતે ચઢિયાતો છે ? ૧૮. આચાર કરતાં જ્ઞાન કઈ દષ્ટિએ બળવાન છે ? ૧૯. બહુશ્રુતની વિભિન્ન વ્યાખ્યા દર્શાવો.
છેલ્લા ષોડશકની છેલ્લી ગાથાના કર્તા વિશે શું મતભેદ છે ? ખાલી જગ્યા પૂરો.
ક્ષેત્રજ્ઞ = ..... (શરીરી, પરમાત્મા, ખેડૂતો ૨. પોતાનું કર્મ ...... ની જેમ સાથે હોય છે. (શ્વાસ, પડછાયા, જ્ઞાન)
મીમાંસાનું બીજું નામ ..... છે. (તસ્વરૂચિ, તત્ત્વશ્રવણ, તત્ત્વનિશ્ચય) આચારહીન જ્ઞાની ..... સમાન છે. (ભારવાહક ગધેડા, આળસુ, નાસ્તિક) જ્ઞાન અને ક્રિયા એ બે .... તુલ્ય છે. (પાંખ, આંખ, દંપતી) જિજ્ઞાસાનું ફળ ...... છે. (જ્ઞાન, શ્રવણ, શુશ્રુષા)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org