________________
३७६ षोडशं षोडशकम्
88 ડૂબકી લગાવો છૂટ્ટ
૧૬ માં પોડશકનો સ્વાધ્યાય (અ) નીચેના કોઈ પણ સાત પ્રશ્નના જવાબ વિસ્તારથી લખો. ૧. કથંચિત નિર્ગુણમુક્તિ સમજાવો.
બુઝાયેલ દીપક જેવી મુક્તિ કેમ અસંગત છે ? આત્માને પરિણામી માનવો શા માટે જરૂરી ? અવિધાનું વાસ્તવિક સ્વરૂપ જણાવો. તથાભવ્યત્વનો સ્વીકાર શું આવશ્યક છે ? શા માટે ? પુરુષાદ્વૈતના સ્વીકારમાં શું દોષ છે ? જૈનેતર શાસ્ત્રો ઉપર ષ શા માટે ન કરવો ? અદ્વૈતવાદમાં કલ્પના શા માટે અસંભવિત છે ?
પરિશુદ્ધ આગમનો પરિચય આપો. ૧૦. અષ્ટાંગિકી તત્ત્વપ્રવૃત્તિ સમજાવો. (બ) યોગ્ય જોડાણ કરો. (૧) તથતા
(A) માર્ગ (૨) પશુત્વવિગમ
(B) ખરાબ પ્રવૃત્તિનું કારણ (૩) ન્યાય
(c) નિશ્ચય (૪) પ્રતિપત્તિ
(D) દ્વાદશાંગી (૫) ભવવિગમ
(E) તથાભવ્યત્વપ્રયુક્ત (૬) રાગાદિ
(F) પરતત્ત્વ (૭) તીર્થકરસિદ્ધત્વ
(G) પરિતાપકારક (૮) અગ્નિ
(H) મોક્ષ (૯) પ્રવચન
(!) અજ્ઞાનનાશ (૧૦) અદ્વૈતવાદ
(J) અપ્રામાણિક (ક) ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો. ૧. સમરસાપત્તિને ....... લોકો પરમાનંદ કહે છે. (વેદાંતી, બૌદ્ધ, જૈન)
....... પછી શુશ્રુષા આવે. (અદ્વેષ, જિજ્ઞાસા, બોધ) સદભૂત એવા જૈનેતર શાસ્ત્રની અરૂચિ દ્વાદશાંગીની આશાતનામાં પરિણમે છે એ વાત ....... માં આવે છે.
(યોગશતક, ઉપદેશપદ, સ્યાદ્વાદકલ્પલતા) અદ્વૈતવાદ સ્વીકારમાં ....... પ્રમાણ બાધક છે. (પ્રત્યક્ષ, અનુમાન, આગમ) નીલઘટત એ ........ છે. (અર્થસમાજસિદ્ધ, અન્યથાસિદ્ધ, વિશિષ્ટધર્મ) ભવ્યત્વ એ ....... સ્વરૂપ છે. (સહજમલ, યોગ્યતા, મોક્ષકારાગતા)
અવિદ્યા....... સ્વરૂપ છે. (કલ્પના, તું, જીવ) ૮. બુઝાયેલ દીવા જેવી મુક્તિ ........ લોકો માને છે. (વેદાંતી, બૌદ્ધ, નૈયાયિક) ૯. પરમાત્મશબ્દથી વાચ્ય ........ છે. (તીર્થકર, સિદ્ધ, પરમેષ્ટી) ૧૦. અન્યોન્યમુક્તિસાંકર્ય દોષ ....... મતમાં આવે. (વેદાંતી, નૈયાયિક, બૌદ્ધ)
જે જે
૪
છે
નોંધ : આ પ્રશ્રપત્રમાં કોઈએ પેન-પેન્સીલ વગેરેથી કોઈ પણ નિશાની વગેરે ન કરવા ખ્યાલ રાખવો.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org