________________
३७४ षोडशं षोडशकम्
8 बहुश्रुतव्याख्यानम्
अथ ग्रन्थकृद्गर्भार्थपरिज्ञानाय बहुश्रुतभक्तिमुपदिशन्नाह > 'धर्मेत्यादि ।
धर्मश्रवणे यत्नः सततं कार्यो बहुश्रुतसमीपे । हितकाङ्क्षिभिर्नृसिंहैर्वचनं ननु हारिभद्रमिदम् ॥१६/१७||
धर्मस्य = श्रुतचारित्ररूपस्य श्रवणे यत्नः = आदरः सततं = अनवरतं कार्यो बहुश्रुतसमीपे हितकाङ्क्षिभिः हितार्थिभिः नृसिंहैः = पुरुषोत्तमैः वचनं प्राथनारूपं ननु इति वितर्के हारिभद्रं = हरिभद्रसम्बन्धि इदं यद्वा ननु = निश्चितं हारि मनोज्ञं भद्रं इदं वचो यद् 'बहुश्रुतेभ्य एव धर्मः श्रोतव्य' इति; अबहुश्रुतेभ्यो धर्मश्रवणे प्रत्यपायसम्भवात् । शिष्यकर्तृकेयमार्येत्यन्ये ॥१६/१७ ||
कल्याणकन्दली
हितकाङ्क्षिभिः नृसिंहैः बहुश्रुतसमीपे धर्मश्रवणे सततं यत्नः कार्यः <- ननु इदं
=
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् ->
हारिभद्रं वचनम् ॥ १६/१७॥
->
बहुश्रुतसमीपे इति । ‘विचित्तं बहुयं च सुयं बहुस्सुतो' <- [भाग. ३ उद्दे. १० पृ.३] इति निशीथचूर्णिदर्शितबहुश्रुतसन्निधौ, | अन्यथा सूत्रार्थस्य सूक्ष्मधीगम्यतया बहुश्रुतेनाऽव्याख्याने तदनवबोधात् । तदुक्तं निशीथभाष्ये -> निउणो खलु सुत्तत्धो, न हु सक्को अपडिबोहितो नाउं - [ ५२५२/५३७५] इति । पञ्चवस्तुकेऽपि सम्मं विआरिअव्वं अत्थपदं भावणापहाणेणं । विसए अ ठावियब्वं सुबहुस्सु अगुरुसयासाओ ||८६५ || - इत्युक्तम् । इदमेवाभिसन्धाय श्राद्धदिनकृत्ये देवेन्द्रसूरिभिः -> सम्मं विआरियव्वं अत्थपयं भावणापहाणेहिं । विसए य ठावियन्वं बहुसुयगुरुणो सगासाओ ||९४ || ← इत्युक्तम् | बहु प्रभूतं अङ्गोपाङ्गच्छेदग्रन्थादिभेदभिन्नं स्वसमय-परसमयवक्तव्यतानुगतं 'स्यादस्ति स्यान्नास्ती' त्यादिसप्तभङ्गिकनैपुण्योपेतं नैगमसप्तमूलनय-निश्चययव्यवहार-द्रव्यास्तिकपर्यायास्तिक-ज्ञानचरणनयाद्यनेकविचारचातुर्ययुक्तमनेकान्तवादात्मकं सूत्रार्थोभयरूपं
श्रुतं अर्हत्प्रवचनं यस्य स बहुश्रूतः इति तद्वृत्तौ । एतादृशबहुश्रुतादध्येतव्यम् । उपलक्षणात् संविग्नत्वादिगुणग्रहणं कार्यम्, | तादृशस्यैव ज्ञानदानाधिकारित्वात्, तदुक्तं पुष्पमालायां संविग्गो गीयत्थो मज्झत्थो देस - कालभावनू । नाणस्स होइ दाया जो सुद्धपरूवगो साहू ||२०|| ← इति । तादृशो ज्ञानदाता सुतीर्थकल्पः । तत्समीप एवोत्सर्गतोऽध्येतव्यम् । तदुक्तं मुनिचन्द्रसूरिभिः उपदेशामृतप्रकरणे -> नाणं च पुण सुतित्थे विहिणा सिद्धंतसारसवणेणं - [१९] इति । - जेणं आयारपगप्पो ण झातितो एस अबहुस्सुतो - [नि. भा. ५४४८ भाग-४ - पृ. ७३] इति निशीथचूर्णि प्रदर्शितेभ्यः अबहु| श्रुतेभ्यः यद्वाऽदृष्टनयप्रमाणरूपराद्धान्तपरमार्थलक्षणेभ्योऽबहुश्रुतेभ्यः धर्मश्रवणे प्रत्यपायसम्भवात् = बलवद्दोषसम्भवात् । ततश्चायं ग्रन्थः सटीकः सोपटीको गुणग्रहणरसिकेभ्यो बहुश्रुतेभ्य एवाध्येय इति शम् ।
<
कल्याणकन्दलीकृत्प्रशस्तिः
आत्म-कमल-वीरप्रभृतिपट्टाम्बरे वराः । दानसूरिवरा जाता भास्करसमकान्तयः ||१||
=
હવે ગ્રંથકારના ગર્ભિત અર્થનો ચારે બાજુથી બોધ થાય તે માટે બહુશ્રુત પુરુષોની ભક્તિનો ઉપદેશ આપતા શ્રીમદ્જી કહે
છે કે
-
ગાથાર્થ :- હિતકાંક્ષી ઉત્તમ પુરુષોએ બહુશ્રુત વ્યક્તિ પાસે ધર્મ સાંભળવાનો પ્રયત્ન સતત કરવો-આ હરિભદ્રસૂરિજી મહારાજનું वथन छे. [१६/१७]
બહુશ્રુત પાસે જ ધર્મશ્રવણ કરવું
શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ
ટીકાર્ય :- હિતની ઈચ્છા કરનારા ઉત્તમ પુરુષોએ બહુશ્રુત વ્યક્તિની પાસે શ્રુતધર્મ અને ચારિત્રધર્મને સાંભળવામાં સતત આદર-પ્રયત્ન કરવો. આ પ્રાર્થનાસ્વરૂપ વચન હરિભદ્રસૂરિજી મહારાજનું છે. નનુ શબ્દ વિતર્ક - વિચાર અર્થમાં છે. અથવા ખરેખર આ વચન મનોજ્ઞ-મનોહર કલ્યાણકારી છે કે - બહુશ્રુત વિદ્વાનો પાસેથી જ ધર્મ સાંભળવો. કેમ કે અબહુશ્રુત પુરુષો પાસેથી ધર્મશ્રવણ કરવામાં નુકશાનનો સંભવ છે. કોઈક કહે છે કે આ છેલ્લી ગાથા શિષ્યોએ બનાવેલ છે. [૧૬/૧૭]
વિશેષાર્થ :- શાસ્ત્રનું તાત્ત્વિક અર્થઘટન - રહસ્યોદ્ઘાટન, ઐદંપર્યાર્થનિરૂપણ ખરેખર બહુશ્રુત વિદ્વાન જ કરી શકે, કારણ કે વર્તમાન કાળમાં વિદ્યમાન સર્વ શાસ્ત્રગ્રંથોનો ઊંડો અભ્યાસ બહુશ્રુત વિદ્વાનોએ કરેલ હોય છે. શાસ્ત્રનું કેવળ વિહંગાવલોકન નહિ પણ નય, નિક્ષેપ, પ્રમાણ, ઉત્સર્ગ-અપવાદ વગેરેથી ઊંડું અવગાહન કરનાર બહુશ્રુત પુરુષો સિવાય શાસ્ત્રના તાત્ત્વિક અર્થને કોણ ઉઘાડી શકે ? પોપટ પાઠ કરનાર પોથી પંડિત કે અધકચરું ભણેલ, સુંઠના ગાંગડે ગાંધી બનેલ એવા અબહુશ્રુત વિદ્વાન પાસે શાસ્ત્ર ભણવાથી કેવળ શબ્દાર્થનો બોધ થાય, ઘણી વાર અર્થનો અનર્થ થવાથી નુકશાન થવાનો સંભવ રહે છે. બહુશ્રુત વિદ્વાન પાસે ભણવાથી જ શ્રીહરિભદ્રસૂરિ મહારાજ, મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ વગેરેના ગ્રંથોના હાર્દ પામી શકાય. [૧૬/૧૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org