________________
३५४ पञ्चदशं षोडशकम्
B મહાશક્તિનું રસપ્રદ રસાયા છે
| ૧૫ માં ષોડશકનો સ્વાધ્યાય
(અ) નીચેનામાંથી કોઈ પણ સાત પ્રશ્નના જવાબ વિસ્તારથી લખો. ૧. સમવસરણી જિનના ધ્યાનનું વર્ણન કરો.
નિરાલંબન ધ્યાન સમજાવો. પરમાત્મા રોગાદિ કેવી રીતે દૂર કરે ? સામર્થ્ય યોગને સમજાવો. સાલંબન ધ્યાન દ્વારા સાધક કેવો બને ? બાગપાત દષ્ટાંત અને તેની યોજના સમજાવો.
પરતવના કોઈ પણ ૧૫ વિશેષણ સમજાવો. ૮. અપરતત્ત્વના ગમે તે ૧૫ વિશેષણ બતાવો.
નિરાલંબન યોગ કયાં સુધી હોય ? ૧૦. કેવળજ્ઞાનનું સ્વરૂપ સમજાવો. (બ) યોગ્ય જોડાણ કરશે. (૧) તત્ત્વકાયઅવસ્થા
(A) મોક્ષ | (૨) ધર્મકાય અવસ્થા
(B) તીર્થંકર (૩) નિત્ય
(C) પરતત્ત્વ (૪) નિષ્કલ
(D) અપરતત્ત્વ (૫) નિષ્ક્રિય
(E) યોગનિરોધ (૬) ત્રિલોકમસ્તક
(F) અક્ષર (૭) સર્વોત્તમ
(G) ભવ્યત્વાદિશૂન્ય (૮) મોક્ષસાધન
(H) સિદ્ધશીલા (૯) નિરંજન
(1) કેવલજ્ઞાન (૧૦) સામર્થ્યયોગ
(J) યોગદષ્ટિસમુચ્ચય ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો. પ્રશસ્ત સાલંબન ધ્યાનમાં ...... પ્રકારે ભગવાનનું વર્ણન કરેલ છે. (૧૧, ૨૧, ૨૭) પરતત્ત્વનું ....... પ્રકારે ગ્રંથકારશ્રીએ નિરૂપણ કરેલ છે. (૨૧, ૨૨, ૨૩) ૧૫ મા જોડશકમાં પ્રથમ ....... શ્લોકમાં અપર તત્ત્વનું નિરૂપણ છે. (૩, ૪, ૫) ....... તત્ત્વના આલંબનથી ....... તત્ત્વનો અવિર્ભાવ થાય છે. (પર, અપર, ધર્મ, પુણ્ય) કેવલજ્ઞાનની ....... વિશેષતા શ્રીમદ્જીએ બતાવેલ છે. (૬, ૭, ૨૧) ‘આદ્ય' શબ્દની ....... વ્યાખ્યા કરવામાં આવેલ છે. (૨, ૩, ૪) કિલ્બિષનો અર્થ ....... છે. (એક પ્રકારના દેવ, પાપ, ભોગ) એનાલંબન યોગ પરતત્ત્વમાં વસ્તુતઃ ........ છે. (પ્રતિષ્ઠિત, અપ્રતિષ્ઠિત) વરેણ્યશબ્દથી અભિધેય ........ તત્ત્વ છે. (પર, અપર, નવ)
જ્ઞાન સ્વરૂપ છે. (મતિ, શ્રુત, વિલક્ષણ)
નોંધ : આ પ્રશ્નપત્રમાં કોઈએ પેન-પેન્સીલ વગેરેથી કોઈ પણ નિશાની વગેરે ન કરવા ખ્યાલ રાખવો.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org