________________
३३४ चतुर्दशं षोडशकम्
# ચાલો, પારાયણ કરીએ કક્ષ
૧૪ માં ષોડશકનો સ્વાધ્યાય (અ) નીચેનામાંથી કોઈ પણ સાત પ્રશ્નનો જવાબ સવિસ્તર લખો.
અન્યમુદ્ દોષનું નિરૂપણ કરો. ભ્રાંતિ દોષ કેમ પરિહાર્ય છે ? સંવિગ્નપાક્ષિક વ્યવસ્થાનું રહસ્ય સમજાવો. પ્રશસ્ત ધ્યાનના અધિકારી કોણ ? શા માટે ? યોગીચિત્ત કેવું હોય ?
ધ્યાન કેવી રીતે થાય ? ૭. આસંગ દોષ કઈ રીતે બાધક છે ?
રોગ દોષ એટલે શું ? તેનું ફળ શું ? ઉગ દોષ સમજાવો.
ધ્યાનમાં માનસિક અતિચાર પાગ ભંગસ્વરૂપ શા માટે ? (બ) યોગ્ય જોડાણ કરો. (૧) ક્ષેપ
(A) અંગારાની વૃટિતુલ્ય (૨) રોગ
(B) થાક (૩) ભગવાનમાં ચિત્તન્યાસ (C) યોગીચિત્ત (૪) પરાર્થવ્યાપ્ત
(D) ફ્લોપઘાતક (૫) ખેદ
(E) સધ્યાન (૬) ઉત્થાન
(F) સાધનામાં વેઠ ઉતારે (૭) અન્યમુદ્ર
(G) અનનુષ્ઠાન (૮) અકાલ ઉત્સુકતા
(H) સાતત્યવિરહ
(1) અકરાણોદય (૧૦) અનિષ્ટલ
(J) ઇષ્ટફલશૂન્ય ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો ૧. યોગના ....... પ્રકાર છે. (૨, ૩, ૫).
ચિત્તના દોષ ....... છે. (૪, ૮, ૬૪). ચૈત્યવંદન કરતી વખતે સ્વાધ્યાયમાં મન રહે તે ...... દોષ કહેવાય. (ઉત્થાન, આસંગ, અન્યમુદ) ....... યોગીસ્મરણ ઈષ્ટફલદાયી છે. (કુલ, સિદ્ધ, પ્રવૃત્તચક્ર) આસંગ દોષનું ઉદાહરણ ....... છે. (વિનયરત્ન, ગૌતમસ્વામી, દૃઢપ્રહારી) ....... દોષ હોય તો સુંદર પ્રણિધાન ન થાય. (ખેદ, ઉદ્વેગ, આસંગ)
....... દોષના લીધે મન અશાંત બને છે. (ઉદ્વેગ, ઉત્થાન, ક્ષે૫) ૮. બેઠા બેઠા પણ ક્રિયા કરવામાં મનને ઉત્સાહ ન થાય તે ...... દોષ કહેવાય. (ખેદ, ઉદ્વેગ, ઉત્થાન)|| સમવસરણમાં બેઠેલા જિનેશ્વર ભગવંતનું ધ્યાન ધરવું તે ....... ધ્યાન કહેવાય.
(ધર્મ, સાલંબન, પ્રશસ્ત) ૧૦. યોગીના ચિત્તની ....... વિશેષતાઓ છે. (૭, ૮, ૨૭)
નોંધ : આ પ્રશ્રપત્રમાં કોઈએ પેન-પેન્સીલ વગેરેથી કોઈ પણ નિશાની વગેરે ન કરવા ખ્યાલ રાખવો.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org