________________
88 भगवति विशुद्धचित्तस्थापनम्
साध्वागमानुसाराचेतो विन्यस्य भगवति विशुद्धम् । स्पर्शाssवेधात् तत्सिद्धयोगिसंस्मरणयोगेन ॥ १४ / १६॥
साधु यथा भवत्येवं आगमानुसारात् सिद्धान्तं पुरस्कृत्य चेतः चित्तं विन्यस्य = संस्थाप्य भगवति जिजे विशुद्ध निर्दोषं, स्पर्शस्य तत्त्वज्ञानस्य 'आवेधात् दृढतरसंस्कारात् तस्मिन् ध्याने सिद्धाः = लब्धात्मलाभा ये योगिनः तेषां संस्मरणयोगेन = सामस्त्येन स्मरणव्यापारेण तद्ध्यानमिष्टफलदं भवति । यो हि यत्र कर्मणि सिद्धः तदनुस्मरणस्य तत्रेष्टफलदत्वात् ||१४ / १६॥
॥ इति चतुर्दशं षोडशकम् ॥
=
=
=
=
Jain Education International
=
कल्याणकन्दली
अभ्यस्तध्यानस्य कायोत्सर्गः यथावस्थितो भवति, तथैव अभ्यन्तरतपःक्रमस्यापि व्यवस्थितत्वात्, तदुक्तं सूत्रकृताङ्गेऽपि -> झाणजोगं समाहट्टु कार्य विउसेज्ज सव्वसो - [ १ / ८ / २६ ] इति ॥१४/१५ ।।
३३३
=
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> तत्सिद्धयोगिसंस्मरणयोगेन आगमानुसारात् भगवति विशुद्धं चेतः साधु विन्यस्य स्पर्शावेधात् ध्यानं भवतीति गम्यम् ||१४ / १६ || जिने निर्दोषं तृष्णादिशून्यं चेतः विन्यस्य भगवद्भावोपलब्धिः स्यात् । तदुक्तं योगकुण्डल्युपनिषदि -> परमात्मनि लीनं तत्परं ब्रह्मैव जायते < [३/२४] । इदमेवाभिप्रेत्य नारदपञ्चरात्रेऽपि → मनो निवेश्य कृष्णे वै तन्मयो भवति ध्रुवम् <- [५/१० / ३८] इत्युक्तम् । यद्वा निर्दोषं = ब्रह्मभूतं चित्तं संस्थाप्य । परं ब्रह्मार्पणमुच्यते । तदुक्तं कूर्मपुराणे -> ब्रह्मणा दीयते देयं ब्रह्मणे सम्प्रदीयते । ब्रह्मैव दीयते चेति ब्रह्मार्पणमिदं परम् | | ॥ - [ ३ / १५] इति । शरभोपनिषदि अपि ब्रह्मार्पणं ब्रह्महविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् । ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ||२६|| - इत्युक्तम् । अस्मदभिमतञ्श्चेदमित्यभिसन्धाय ज्ञानसारे ब्रह्मण्यर्पितसर्वस्वो ब्रह्मदृग् ब्रह्म-साधनः । ब्रह्मणा जुह्वदब्रह्म ब्रह्मणि ब्रह्मगुप्तिमान् ॥ <- [ २८/ ७] इत्युक्तम् । ब्रह्मणि सर्वस्वसमर्पणञ्चाहङ्कारोच्छित्तये उपयुज्यते । इदमेवाभिप्रेत्य भगवद्गीतायां यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् । यत्तपस्यसि कौन्तेय ! तत्कुरुस्व मदर्पणम् ।। [९/२७] समं काय शिरोग्रीवं धारयन्नचलं स्थिरः । संप्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्वानवलोकयन् ॥ प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारी व्रते स्थितः । मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः ॥ - [६ / १३-१४] इत्युक्तम् । एतद्भावनासमुपजातः केवलदृष्टभावो ध्यानसंसिद्धये उपयुज्यते । इदमेवाभिप्रेत्य गीतायामेव मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय । निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः ॥ अथ चित्तं समाधातुं न शक्नोसि मयि स्थिरम् । अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय ! अभ्यासेsप्यसमर्थोऽसि मत्कर्म परमो भव ।। - [१२ / ८-९- १०] इति क्रमो दर्शितः । अभ्यासयोगश्च प्रागुक्तः [१३ / ११-१३] मैत्र्याद्यभ्यासयोग इहोक्तः ध्यानाभ्यासयोगो वा बोध्यः सम्यग्दृष्टिभिरिति दिक् ।।१४/१६।।
->
इति मुनियशोविजयविरचितायां कल्याणकन्दल्यां चतुर्दशषोडशक योगदीपिकाविवरणम् ।
કરેલ હોય તેને તો કોઈ પણ સ્થાન કે કોઈ પણ અવસ્થામાં ધ્યાન નિરાબાધ રીતે થઈ શકે છે. [૧૪/૧૫]
ગાથાર્થ :- ધ્યાનસિદ્ધ યોગીઓના સંસ્મરણ દ્વારા આગમને અનુસારે, ભગવાનમાં વિશુદ્ધ મનને સુંદર રીતે મૂકીને તત્ત્વજ્ઞાનના આવેધથી ધ્યાન ઈષ્ટફલદાયક બને છે. [૧૪/૧૬]
** યોગસિદ્ધનું સ્મરણ ઑગાનુકૂળતા લાવ **
ટીકાર્ય :- જે રીતે સુંદર થાય તે રીતે જૈન સિદ્ધાંતને આગળ કરીને, ધ્યાનમાં સિદ્ધિ મેળવનાર જે યોગીઓ હોય તેના સંપૂર્ણતયા સ્મરણ દ્વારા ભગવાનમાં મનને મૂકીને તત્ત્વજ્ઞાનના આવેધથી = અતિદઢ સંસ્કારથી જે ધ્યાન થાય ધ્યાન ઈષ્ટ ફલદાયક બને છે. આનું કારણ એ છે કે જે વ્યક્તિ જે યોગ-કાર્યમાં સિદ્ધ હોય [અર્થાત્ જેણે જે યોગ સિદ્ધ કર્યો હોય તે વ્યક્તિનું સ્મરણ તે કાર્યમાં ઈષ્ટ ફળને આપે છે. [૧૪/૧૬]
વિશેષાર્થ :- ધ્યાન દ્વારા ઈષ્ટફળની પ્રાપ્તિ માટે ત્રણ વાત ખ્યાલમાં રાખવા જેવી છે. [૧] જે વ્યક્તિએ ધ્યાનને સિદ્ધ કરેલ હોય તે વ્યક્તિનું ધ્યાનના પ્રારંભ પૂર્વે અવશ્ય સ્મરણ કરવું. કારણ કે બહુમાનગર્ભિત તેના સ્મરણથી તે યોગની સિદ્ધિને અનુકૂળ કર્મક્ષયોપશમ થવા દ્વારા તે ધ્યાનમાં ઈષ્ટ ફળ-અનુકૂળતા આપે છે. તેના લીધે ધ્યાનસિદ્ધિ સુકર-સફળ થાય. [૨] પૂર્વે જે તત્ત્વજ્ઞાન મેળવેલ હોય તેના સંસ્કાર અત્યંત દૃઢ કરવામાં યોગસિદ્ધ વ્યક્તિના સ્મરણની આવશ્યકતા છે. તત્ત્વજ્ઞાનના સંસ્કાર અતિદઢ થવાથી ધ્યાન ઝડપથી સિદ્ધ થાય છે. [૩] સમ્યક્ રીતે જૈન સિદ્ધાંતને અનુસારે વિશુદ્ધ મનને ભગવાનમાં મૂકી દેવું. વિશુદ્ધ મન ભગવાનને સમર્પિત કરી દેવું; જેથી મન પ્રભુમય થઈ જાય. મનમાં પરમાત્માને નહિ રાખવાના પણ મનને જ પરમાત્મામાં રાખી દેવાનું, જેથી મનમાં અન્ય કોઈનો પ્રવેશ જ થઈ ન શકે. બસ પછી ધ્યાન સિદ્ધ થાય અને ઈટ ફલની सिद्धि थाय प्रभुनो आ अयित्य प्रभाव छे [ १४ / १६ ]
१. मुद्रितप्रती 'वेधात्' इत्यशुद्धः पाठः ।
For Private & Personal Use Only
www.jainelibrary.org