________________
संविग्नपाक्षिकव्यवस्थारहस्यप्रकाशनम्
३२३
लोकापवादहेतुत्वात् तस्य च दुःसहत्वात् तथा त्यागाय उचितं = योग्यं अप्रशान्तवाहितादोषविषमिश्रितत्वात् एतत्तु = एतत्पुनः करणं स्वसमयेऽपि
अभीष्टम् । अत एव गृहीतदीक्षस्य सर्वथा
स्वसिद्धान्तेऽपि मतं मूलोत्तरगुण निर्वहणाऽभावे विधिना सुश्रावकाचारग्रहणमुपदर्श्यते' ।
=
=
अत्यागं कथचिदुपादेयत्वात् त्यागोचितं च सदोषत्वादिति व्याख्यायां तु भावविशेषकृतगुणदोषतुल्यभावो द्रष्टव्यः । इत्थमेव संविग्नपाक्षिकादिव्यवस्थासिद्धेरिति दिग् ॥१४/७||
कल्याणकन्दली
| लोकापवादहेतुत्वात् तस्य च = बहुजनकृतस्वनिन्दादेः हि दुःसहत्वात् । तथा त्यागाय योग्यं अप्रशान्तवाहितादोपविपमिश्रितत्वात् । ततश्च सर्पस्याऽऽखुगलनवृत्तान्तानुसरणमेतत् । एतत्पुनः अप्रशान्तवाहितया करणं स्वसिद्धान्तेऽपि अकरणादयत्वेन अत्यागत्यागोचितत्वेन च रूपेण अभीष्टम् । प्रशान्तवाहितयैव कृतो योगः तत्त्वतः कृतो भवति, तस्याः तद्धेतुत्वेनोपदेशात् । तदुक्तं अध्यात्मकल्पद्रुमे -> योगस्य हेतुर्मनसः समाधिः <- [ ९ / १५ ] इति । अत एव = अप्रशान्तवाहिताकृतयोगस्य त्यागोचितत्वादेव, गृहीतदीक्षस्य अपि सर्वथा मूलोत्तरगुणनिर्वहणाभावे विधिना = जन्म दीक्षा-विहारभूमित्रितयवर्जन-जिन - पूजोद्यम-सुसाधुसेवादिविधिना सुश्रावकाचारग्रहणं उपदर्श्यते, तदुक्तं उपदेशमालायां जइ न तरसि धारेउं मूलगुणभरं सउत्तरगुणं च । मुत्तूण तो तिभूमी सुसावगत्तं वरतरागं ||५०१ || अरिहंतचेइआणं सुसाहुपूयारओ दढायारो । सुस्सावगां वरतरं न साहुवेसेण चुअधम्मो ||५०२ || ← इति । व्यवहारसूत्रादौ दर्शितं सिद्धपुत्र - सारूपिकादिव्यवस्थापनमप्यत्र विभावनीयम्
अत्यागं कथञ्चित् उपादेयत्वात् त्यागोचितं च सदोपत्वात् = अप्रशान्तवाहितादोषात् इति श्रीयशोभद्रसूरिकृतायां सुगमार्थकल्पनाभिधानायां व्याख्यायां स्वीक्रियमाणायां तु भावविशेपकृतगुणदोषतुल्यभावः = सदनुष्ठानकर्तृगतपरिणामविशेषकृतः गुणदापयोः साम्यभावः दृष्टव्यः । यावती अप्रशान्तवाहिताशक्तिः तावत्येव निजदोषगर्हाऽन्यसुकृतानुमोदनादिपरिणत्या | गुणशक्तिरपि सम्भवतीति स्यादुपादेयताऽप्यविरुद्वैव । इत्थमेव संविग्नपाक्षिकादिव्यवस्थासिद्धेः । शुद्धिविचारे प्रथमः सुसाधुः द्वितीय : सुश्रावकः तृतीयश्च संविग्नपाक्षिक इति व्यवस्था सिद्धान्तसिद्धा । तदुक्तं उपदेशमालायां सावज्जजोगपरिवज्जणा उसवुत्तमां जईधम्मो । बीओ सावगधम्मो तइओ संविग्गपक्खपहो || ५१९ || सुझइ जई सुचरणो सुज्झइ सुस्सावओऽवि | गुणकलिओ । ओसन्नचरणकरणो सुज्झइ संविग्गपक्खरूई ||५१३|| <- इति | संविग्नपाक्षिकलक्षणान्यपि ततोऽवसेयानि । |[उप.माला.५१४-५१८] | अत एव एतादृशानुष्ठानस्य सर्वथा न हेयता किन्तु स्वीयपरिणामविशेषेण प्रवचनराग-निजाचारगर्हा
Jain Education Intemational
પોતાની નિંદા થાય તે સહન થવી ખૂબ મુશ્કેલ છે. માટે તે છોડી દેવું અશક્ય છે. તથા [પાળી શકે તેમ ન હોય અને મનમાં સતત અજંપો રહેતો હોય. તેથી] તે છોડવા યોગ્ય છે, કારણ કે અપ્રશાંતવાહિતા-અજંપાના દોષસ્વરૂપ ઝેરથી તે મિશ્રિત થયેલ છે. આ રીતે ક્રિયા થતી હોય છે. એવું આપણા જૈનાગમમાં પણ માન્ય છે. માટે જ દીક્ષા ગ્રહણ કર્યા પછી સર્વથા મૂલ ગુણ અને ઉત્તર ગુણનો નિર્વાહ થઈ શકે તેમ ન હોય તો વિધિપૂર્વક [દીક્ષા છોડી] સારા શ્રાવકના આચાર પાળવા - એવું શાસ્ત્રમાં બતાવાય છે. [પોતાના અભિપ્રાય મુજબ વ્યાખ્યા કર્યા બાદ ષોડશકની સુગમાર્થકલ્પના ટીકાના રચયિતા શ્રીયશોભદ્રસૂરિજી મ.ના મતને જણાવતા ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે] કથંચિત્ ઉપાદેય હોવાથી ત્યાગ થઈ શકે તેમ નથી અને દોષયુક્ત હોવાથી ત્યાગને યોગ્ય છે - એવી વ્યાખ્યા કરવામાં આવે તો ભાવિશેષથી ગુણ-દોષનું સમાન બળ જાણવું. આ રીતે જ સંવિગ્નપાક્ષિક વગેરે વ્યવસ્થા સિદ્ધ થાય छे. या ओड दिग्दर्शन छे. [ १४ /७]
વિશેષાર્થ :- ઉત્થાન એટલે ચિત્તની અપ્રશાંતવાહિતા - અસ્વસ્થતાભર્યું ચિત્ત. જેમ મદોન્મત્ત પુરુષનું મન ઠેકાણે નથી હોતુંશાંત નથી હોતું, તેમ અહીં પ્રસ્તુત ધર્મારાધનામાં મન સ્વસ્થ-શાંત ન રહે. અજંપો-ઉચાટ રહે. અલબત્ત પ્રસ્તુત આરાધનામાં ખેદઉદ્વેગ-ક્ષેપ ઉભા થવા દીધા ન હોય છતાં ગમે તે કારણે ચિત્ત અશાંત-અસ્વસ્થ-ઉદાસ રહેવાથી આરાધના કરાય છતાં છૂટી જવા જેવી તે આરાધના થાય છે. દા.ત. દીક્ષા લીધા પછી એને કલ્યાણકારી-ઉપાદેય સમજવા છતાં મોહોદય વગેરેથી દીક્ષામાં અજંપો, અસ્વસ્થતા રહે તો અહીં ઉત્થાન દોષ લાગુ પડે છે. લોકનિંદાના ભયથી દીક્ષાનો ત્યાગ ન કરે તો પણ તે દીક્ષા ત્યાગને યોગ્ય બને છે. દીક્ષા વ્યવહારથી પાળે છતાં પણ પોતે દીક્ષાને યોગ્ય નથી રહેતો. - ચારિત્રાંતરાય બાંધે. જંબુસ્વામીના જીવે ભવદેવના ભવમાં પૂર્વે ૧૨ વર્ષ અનિચ્છાએ દીક્ષા પાળી છતાં અજંપો-અકળામણ આ બધા કારણોને લીધે ચારિત્રના અંતરાય બાંધ્યા અને તેથી જ શિવકુમારના ભવમાં દીક્ષાની પ્રાપ્તિ માટે ૧૨ વર્ષ સુધી તપશ્ચર્યા કરવા છતાં દીક્ષા મેળવી ન શક્યા. માટે મહાવ્રત પાળવાની ક્ષમતા ન ધરાવનાર સાધુને સુશ્રાવકના આચાર પાળવાનો ઉપદેશ અપાય છે. સિદ્ધપુત્ર, સારૂપિક વગેરે આના માટે શાસ્ત્રપ્રસિદ્ધ વ્યવસ્થા છે. અર્થાત્ તેવા જીવોએ દીક્ષા છોડી દેવી જોઈએ. સાધુવેશને કલંકિત કરવો કોઈ પણ હિસાબે વ્યાજબી નથી. માટે તો અષાઢાભૂતિ, નંદીષેણ વગેરેએ દુભાતા દિલે પણ દીક્ષા છોડી. સાધુ વેશમાં રહીને અબ્રહ્મસેવન કરવાથી તો સંસાર વધી જ જાય. १. अन्यत्र च ... मुपदिश्यते' इति पाठः ।। २ मुद्रितप्रती 'दोषत्वादिति' इत्यशुद्धः पाठः ।
For Private & Personal Use Only
www.jainelibrary.org