________________
ॐ योगगतशक्तिनाशकता क्षेपे
क्षेपेऽपि चित्तदोषे अप्रबन्धात्
चित्तस्य शिथिलमूलत्वात् इष्टफलस्य योगनिष्पत्तिरूपस्य समृद्धये | अभ्युदयाय न जातु = कदाचित् एतत् = करणं भवति । अत्र दृष्टान्तमाह न असकृत् = अनेकशः उत्पाटनात् उत्खननात् शालिरपि धान्यविशेषः फलावहः = फलप्रदः पुंसः पुरुषस्य भवति ॥ १४/६ ॥
'उत्थान' इत्यादि ।
उत्थाने निर्वेदात् करणमकरणोदयं सदैवाऽस्य । अत्यागत्यागोचितमेतत्तु स्वसमयेऽपि मतम् ||१४ /७ || उत्थाने चित्तदोषे सत्यप्रशान्तवाहितया निर्वेदात् हेतोः करणं = निष्पादनं आयतिमाश्रित्याऽकरणस्यैवोदयो यस्मिंस्तत्तथा, सदैव अस्य योगस्य । कीदृशं तत्करणं ?' अत्यागं = अशवयत्यागं, बाह्यप्रतिज्ञाभङ्गस्य
३२२ चतुर्दशं षोडशकम्
=
=
=
कल्याणकन्दली
->
योगकरणकालस्याऽन्तराऽन्तराऽधिकृतान्यकर्मणि चित्तन्यासात्मके क्षेपे चित्तदोषे सति अपि चित्तस्य शिथिलमूलत्वात् योगफलजननशक्तिलक्षणमूलशैथिल्यात् योगनिष्पत्तिरूपस्य इष्टफलस्य अभ्युदयाय उत्पादनाय न कदाचित् योगस्य करणं भवति । न अनेकशः = वारंवारं उत्खननात् शालिः व्रीहिः अपि फलप्रदः, असकृदुत्पादनेन शालेरिव क्षेपेण योगस्य फलजननशक्तिनाशान्न ततः फलमिति भाव: । तदुक्तं योगभेदद्वात्रिंशिकायां -> क्षेपोऽन्तराऽन्तराऽन्यत्र चित्तन्या| सो फलावहः । शालेरपि फलं नो यद् दृष्टमुत्खननेऽसकृत् ॥१७॥ - इति । बलादृष्टी क्षेपदोषो नास्ति || १४ / ६ || मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् - उत्थाने निर्वेदात् सदैव अस्य करणं अकरणोदयम् । एतत् तु स्वसमयेऽपि अत्यागत्यागोचितं मतम् ॥ १४ / ७ ॥ इयमपि कारिका योगभेदद्वात्रिंशिकावृत्त्यादी [ द्वा. द्वा. १८ / १६] समुद्धृता । एतदनुसारेण योगभेदद्वात्रिंशिकायां -> प्रशान्तवाहिताऽभाव उत्थानं करणं ततः । त्यागानुरूपमत्यागं निर्वेदादतथोदयम् ||१६|| - इत्युक्तम् । अप्रशान्तवाहितया प्रशमैकवृत्तिसन्तानस्याभावेन निर्वेदात् मनोमालिन्यात् यद्वा एकवृत्तिभङ्गात् निष्पादनं योगस्य; आयतिं = अनागतकालं आश्रित्य अकरणस्य योगाऽप्रवृत्तेः एव उदयो = भाविकालविपाकः यस्मिन् तत् तथा अप्रशान्तवाहितया निर्वेदात् योगनिष्पादनस्य अनागतकालीनयोगप्रवृत्तिप्रतिबन्धककर्मार्जकत्वात् । अशक्यत्यागं, बाह्यप्रतिज्ञाभङ्गस्य નથી. ડાંગર પણ વારંવાર ઉખેડ્યા પછી પુરુષને ફલપ્રદ નથી બનતી. [૧૪/૬] ધર્મસાધનામાં શૅપ દોષને હટાવીએ
Jain Education International
=
=
=
-
દીકાર્થ :- ચિત્તનો ક્ષેપનામક દોષ હોય ત્યારે પણ મન શિથિલ થવાથી યોગસિદ્ધિસ્વરૂપ ઈષ્ટ ફલના અભ્યુદય માટે ક્યારેય પણ આ ક્રિયા થતી નથી. અહીં ગ્રંથકાર શ્રીમદ્ઘ દૃષ્ટાંતને જણાવે છે. ડાંગર નામનું ધાન્ય પણ વારંવાર ઉખેડવાથી પુરુષને
इस
1
जनतुं नथी. [१४/६ ]
વિશેષાર્થ :- ક્ષેપ એટલે ચિત્તની ક્ષિપ્ત અવસ્થા. આ ક્ષિપ્ત અવસ્થામાં ખેદ-ઉદ્વેગ નથી પરંતુ જાણે ચિત્ત બીજે મૂકાયાની જેમ ક્રિયા કરતાં વચ્ચે-વચ્ચે ચિત્ત બીજે ઠેકાણે ચાલ્યું જાય છે. બીજા-ત્રીજા વિચારમાં ચઢી જાય છે. દા.ત. પ્રતિક્રમણ કરતી વખતે પડિલેહણમાં મન ગૂંથાયેલ રહે, પડિલેહણ કરતી વખતે દેરાસર જવાનું મન રહે, પ્રભુસન્મુખ ચૈત્યવંદન કરતાં નવકારશીસ્વાધ્યાય વગેરે કરવામાં મન પરોવાયેલ રહે. જેમ ડાંગરના છોડને એક ક્યારામાંથી ઉખેડીને બીજે રોપે, બીજામાંથી ઉખેડી ત્રીજે રોપે... આમ સ્થાનાંતર કર્યા જ રાખે તો એ છોડ પર ફળ-ડાંગરઅનાજ ઊગતું નથી. તેમ ચાલુ ક્રિયામાંથી ચિત્તને બીજેત્રીજે સારા યા ખરાબ ઠેકાણે ફેરવ્યા કરવાથી આ ક્રિયામાં સળંગ ચિત્તધારા- મનનું સાતત્ય - પ્રસ્તુત ક્રિયાનુકૂળ વર્ધમાન શુભ અધ્યવસાયનો પ્રવાહ ટૂટી જાય છે. વળી, મન બીજા-ત્રીજા ઠેકાણે જાય એટલે જે ધર્મક્રિયા થતી હોય એને અનુકૂળ ભાવોલ્લાસ પણ પ્રગટવામાં વાર લાગે છે. પરિણામે યોગસિદ્ધિસ્વરૂપ પ્રસ્તુત ફળનો ઉદય-સંયોગ થતો નથી. ૩૫૦ ગાથાના સ્તવનમાં જણાવેલ છે કે > બિચે બિચે બીજા કાજમાં રે, જાય મન તે ખેપ રે. ઉખણતાં જિમ શાલિનું રે, ફલ નહિ તિહાં નિર્લેપ રે. ← યોગની ૩ જી બલા દૃષ્ટિમાં ક્ષેપ દોષ હટી જાય છે. [૧૪/૬]
ઉત્થાન દોષવાળી આરાધના રવાના કરીએ
ગાથાર્થ :- ઉત્થાન દોષ હોય ત્યારે નિર્વેદ હોવાથી હંમેશા યોગને કરે છતાં ન કરવાનું જ ફળ મળે છે. આવી ક્રિયા અશક્યત્યાગવાળી હોવા છતાં ત્યાગને યોગ્ય છે - એવું આપણા જૈનાગમમાં પણ અભિમત છે. [૧૪/૭]
ટીડાર્થ :- ચિત્તનો ઉત્થાન દોષ હોય ત્યારે અપ્રશાંતવાહિતાથી નિર્વેદ-કંટાળો થવાના કારણે કાયમ યોગને કરે છતાં ભવિષ્યકાળની અપેક્ષાએ ન કરવાનું જ ફળ મળે. અર્થાત્ કરવાનું ફળ ન જ મળે. તે આવી ક્રિયા અત્યાગ-ત્યાગોચિત છે. મતલબ કે બાહ્ય પ્રતિજ્ઞાનો ભંગ કરે [સાધુ પ્રતિક્રમણાદિ ન કરે કે સાધુવેશ છોડે] તો તે લોકિનંદાનું કારણ બને અને લોકો દ્વારા
For Private & Personal Use Only
www.jainelibrary.org