________________
३२१
8 विष्टिकल्पक्रियाया दासप्रायत्वहेतुभूतपापप्रयुक्तत्वम् उद्धेगे चित्तदोषे जाते विद्वेषात् योगविषयात् अस्य = योगस्य कथयित् करणं विष्टिसमं = राजविष्टिकल्पं पापेज = दासप्रायत्वहेतुभावेज । एतच्च एवंविधं करणं योगिनां कुले यज्जन्म तस्य बाधकम्, 'उद्विग्नक्रियाका योगिकुलजन्माऽपि जन्मान्तरे न लभ्यते इति कृत्वा, अलं = अत्यर्थ तद्विदां = योगविदां इष्टं = अभिमतम् ॥१४/५॥ 'क्षेपेऽपि चेत्यादि । क्षेपेऽपि चाऽप्रबन्धादिष्टफलसमुद्धये न जात्वेतत् । नाऽसकृदुत्पाटनतः शालिरपि फलावहः पुंसः ॥१४/६॥
__कल्याणकन्दली मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> उद्वेगे (सति] पापेन विद्वेषात् अस्य विष्टिसमं करणम् । एतत् अलं योगिकुलजन्मबाधकं [इति] तद्विदां इष्टम् ॥१४/५॥ इयमपि कारिका योगभेदद्वात्रिंशिकावृत्त्यादी द्वा.द्वा. १८/१४] समुद्भता । एतदनुसारेण योगभेदद्वात्रिंशिकायां -> स्थितस्यैव स उद्वेगो योगद्वेषात्तत: क्रिया । राजविष्टिसमा जन्म बाधते योगिनां कुले ॥१४||
सति शान्तिरपि व्याहन्यते । तदुक्तं महाभारते -> उद्विग्नस्य कुतः शान्तिरशान्तस्य कुतः सुखम् <- [वनपर्व २३३/१३] ।
कष्टसाध्यताज्ञानजनिताऽऽलस्यात्मके उद्वेगे चित्तदोषे जाते तज्जनितात् योगविषयात् विद्वेषात् योगस्य कथञ्चित् = पारवश्यादिनिमित्तकं करणं राजविष्टिकल्पं = नृपनियुक्तानुष्ठानतुल्यं दासप्रार भावेन = दास-किङ्करादिभावोपधायकेन पापेन = भावपापपरिणामेन । उद्विग्नक्रियाका = अनादरापन्नमन:करणक-सत्क्रियायाः कर्ता योगिकुलजन्मापि जन्मान्तरे न लभ्यते, शरीरसुखमात्रलिप्सया स्थानस्थितत्व-करायोजनत्वादिना अनादरेण क्रियमाणाया योगक्रियाया योगिकुलजन्म-|| बाधकत्वनियमात् । तदुक्तं उपदेशमालायां -> जो पुण निरचणो चिय सरीरसुहकज्जमित्ततल्लिच्छो । तस्स न बोहिलाभो न सुग्गई नेय परलोगो ॥४९३।। - इति । अत एव अक्ष्युपनिषदि -> योगस्थः कुरु कर्माणि नीरसो वाऽथ मा कुरु <- [खंड-२ श्लो.३] इत्युक्तम् । तारादृष्टावयं दोषो न विद्यते ॥१४/५॥
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> क्षेपेऽपि च अप्रबन्धात् एतत् न जातु इष्टफलसमृद्धये । शालिः अपि असकृत् उत्पादनत: पुंसो न फलावहः ॥१४/६।। इयमपि कारिका योगभेदद्वात्रिंशिकावृत्त्यादौ [द्वा.द्वा.१८/१७] समुद्धृता ।
ગાગાર્ચ :- ઉગ દોષ હોતે છતે પાપના લીધે ફેષ થવાના કારણે જીવ યોગને વેઠની જેમ કરે છે. આ રીતે કરવું તે યોગીના કુળમાં જન્મ થવામાં અત્યંત બાધક બને છે - એવું તેના જાણકારોનું મંતવ્ય છે. [૧૪/૫]
જ સાધનામાં ઉગનો પડછાયો પણ ન પાડો ઢીડાઈ:- ચિત્તનો ઉગ નામનો દોષ હોય ત્યારે ભવાંતરમાં પ્રાયઃ કરીને દાસ-નોકર બનાવે અર્થાત્ નીચગોત્ર પ્રાપ્ત કરાવે તેવા પાપ કર્મના લીધે જીવ યોગવિષયક ષથી યોગને રાજાની વેઠની જેમ માંડ માંડ કરે છે. આ રીતે યોગનું કરવું એ યોગીઓના કુળમાં જન્મ થવામાં અત્યંત બાધક છે. ક્રિયા કરનાર ઉદ્વિગ્ન જીવ જ અન્ય જન્મમાં યોગીના કુળને પ્રાપ્ત કરતો નથી - એવું योगपेत्तामोने अभिमत छ. [१४/५]
વિશેષાર્થ :- ઉદ્વેગ એટલે ‘ક્રિયા કષ્ટસાધ્ય છે.” એવી બુદ્ધિથી ક્રિયા કરવામાં થતી સુસ્તી. જો કે ખેદમાં જેમ કાયાને થાક લાગે છે તેવું અહીં નથી, છતાં એ સુસ્તીને લીધે ક્રિયા કરવામાં ઉલ્લાસ થતો નથી. અલબત્ત ક્રિયા તો કરે પરંતુ ક્રિયામાં કોઈ ધનખર્ચ - બહુ સમય લાગવાનો કે શારીરિક કષ્ટ લાગવા વગેરેનો ઉદ્વેગ રહ્યા કરે છે. દા.ત. પફખી પ્રતિક્રમણ લાંબુ ચાલે - અજીત શાંતિ-કોઈ રાગથી બોલે ત્યારે કંટાળો આવે. જેમ મજૂરને કોઈ રાજા આજ્ઞા કરે અને ઈચ્છા વિના મજૂર વેઠ કરે તેમ વેઠ વાળવાની જેમ ક્રિયા થાય. યોગ પ્રત્યે આ અરૂચિ-વેલ છે. અને તે કુયોગની જેમ એટલો બધો બાધક બને છે કે ભવાંતરમાં યોગીકુળમાં જન્મ ન મળે. અંતરમાં ઉગ હોય | તો ભાવોલ્લાસ વધવાની વાત તો દૂર રહી ઊલટો દ્વેષ ઊભો થાય છે. આનો પરિહાર કરવા યોગ પ્રત્યે પ્રીતિ-ભક્તિ કેળવવી જ રહી. જેમ પત્ની પ્રત્યે પ્રેમ-પ્રીતિ હોવાથી અને માતા પ્રત્યે અપાર ભકિતભાવ હોવાથી એના માટે કષ્ટસાધ્ય ક્રિયા પણ ઉગ વિના પ્રેમ-ભક્તિપૂર્વક કરાય છે તેમ સાધકને સાધના પ્રત્યે પ્રેમ-ભકિત-આદર હોય તો કષ્ટસાધ્ય ધર્મક્રિયામાં પણ આનંદનો અનુભવ થાય. પછી વેઠ ઉતારવાનું ન થાય. ૩૫૦ ગાથાના સ્તવનમાં જણાવેલ છે કે – બેઠા પાણ જે ઉપજે રે, કરિયામાં ઉગ રે. યોગદ્વેષથી તે ક્રિયા રે, રાજવેઠસમ વેગ રે. - યોગની બીજી તારા દટિમાં ઉદ્વેગ દોષ હોતો નથી-એમ યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં જણાવેલ છે. [૧૪/૫].
ગાથાર્થ :- શ્રેપ દોષ હોય ત્યારે પણ સાતત્ય ન રહેવાના કારણે આ ક્રિયા ક્યારેય પણ ઈટ ફલના અભ્યદય માટે થતી १. मुद्रितप्रती इदंपदं प्रमादेन लुप्तम । अन्यत्र न 'दासप्रायत्वहेतुभूतेन' इति पाठः । २. मुद्रितप्रती -> 'उद्विग्नः क्रियाकर्ता जन्मान्तरे न लभते <
इति पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org