________________
३१६ त्रयोदशं षोडशकम्
& ચાલો પ્રજ્ઞાને વિકસ્વર વીએ
(જયાણકંદલીની અનુપેરા)
(અ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપશે.
‘નાલપ્રતિબદ્ધ' એટલે શું ? ઉદાહરાગસહિત સમજાવો. ચિત્તવૃત્તિનિરોધને યોગ કેમ ન મનાય ? યોગની અલગ-અલગ સાત વ્યાખ્યા જગાવો. વસૈષાણાવિધિ જગાવો.' સામાયિકમાં ઉચિત પ્રવૃત્તિ શા માટે થાય ? ઈતિકર્તવ્યતાનું નિરૂપણ કરો. મૈત્રી વગેરે ભાવના કેવી રીતે આત્મસાત્ થાય ? યોગીના નિર્વિકલ્પ ચિત્તને ઓળખાવો. અભ્યાસનું સ્વરૂપ શું છે ? તે કેવી રીતે શુદ્ધ બને ? ગુરૂવિનયનું મહત્ત્વ ૧૦ મુદ્દામાં જોગાવો. નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો. વૈયાવચ્ચ ગુરમાં કયા સંબંધથી રહે ? તે સમજાવો. ગુરુબહુમાન મોક્ષસ્વરૂપ કઈ રીતે બને ? ખિન્ન થયેલ ગૌતમસ્વામીને ભગવાને શું જણાવ્યું. આજ્ઞા યોગ ઓળખાવો, વિનીતના પાંચ લક્ષાગ બતાવો. મર્યાદા અને અભિવિધિનો ભેદ સમજાવો. યોગના આઠ અંગ બતાવો. પાવૈષાણાવિધિ જાગાવો. અવિધિથી સ્વાધ્યાય કરવામાં શું દોષ છે ?
યોગસિદ્ધ પુરુષના લક્ષણ જગાવો. ૧૧. ધર્મની વ્યાખ્યા જગાવો. ૧૨, રાગાદિના બે પ્રકારના નાશ જગાવો. ૧૩. મોહગર્ભિત કરુણા સમજાવો. ૧૪. કરુણા અને ઉપેક્ષાના પ્રથમ ભેદમાં અભેદ કેમ નથી ? ૧૫. બાહ્ય વસ્તુ રાગ-દ્વેષનું કારણ કેમ નથી ? ૧૬, ક્ષમા વગેરે કોને સંભવી શકે ? ૧૩. યોગારંભના લક્ષણ જગાવો, ૧૮. ભગવાનમાં અનુગ્રહની ઈચ્છા કેવી રીતે સંભવે ? ૧૯. યોગી પરમાર્થનો અભ્યાસ કેવી રીતે કરે ?
ત્રાગ યોગનું સ્વરૂપ સમજાવો. (ક) ખાલી જગ્યા પૂરો.
આગમબોધ ..... છે. (નમનશીલ, ઉદ્ધતતાયુકત, વ્યાપક) ...... દિવસમાં અડધો ગ્લોક કંઠસ્થ થાય તો પણ જ્ઞાનપુરુષાર્થ ન છોડવો. (૮, ૧૫, ૩૦)
બાનસિદ્ધિ માટે ....... ની મુખ્ય આવશ્યકતા છે. (એકાગ્રતા, મૈત્રીઆદિભાવના, યોગાસન) ૪. સ્વાધ્યાયથી થાકેલા સાધુઓ ... કરે. (આરામ, યોગાસન, ધર્મકથા)
...... નું કયારેય નિવારણ ન થઈ શકે. (મૃત્યુ, કર્મ, ખરાબ સંસ્કાર) ૬, મહોપનિષમાં વિશિષ્ટ સદાચારને .... જણાવેલ છે. (વિચારાગા, ક્રિયાયોગ, ધર્મ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org