________________
३१२ त्रयोदशं षोडशकम्
ॐ चतुर्विधयोगिनिरूपणम्
गोत्रयोगिनः ->
સામાન્યેલોત્તમા મળ્યા: સર્વત્રાડદ્ગષિા: (?)' ←, pcયોગિન: -> 'યે યોનિમાં તે નાતા: | तद्धर्मानुगताश्च ये ।' - प्रवृत्तचक्राश्च प्रवृत्तरात्रिन्दिवानुष्ठानसमूहा ज्ञेयाः ॥ १३/१३॥ केन प्रकारेण कस्यायमभ्यासः શુતિ ?' ત્યાહ -> 'વિરાઘનયા' જ્ઞત્યાદિ |
अविराधनया यतते यस्तस्यायमिह सिद्धिमुपयाति । गुरुविनयः श्रुतगर्भो मूलञ्चास्या अपि ज्ञेयः || १३/१४॥
कल्याणकन्दली
->
I
| ज्ञानपूर्वकेनाभ्यासेन शुद्ध्यमानस्य सदनुष्ठानस्य मुक्त्यङ्गताऽभीष्टा, तदुक्तं योगदृष्टिसमुच्चये ज्ञानपूर्वाणि तान्येव मुक्त्यङ्गं कुलयोगिनाम् । श्रुतशक्तिसमावेशादनुबन्धफलत्वतः || १२५ || अमृतशक्तिकल्पश्रुतशक्तिविरहे न मुख्यं कुलयोगित्वमिति भावः । | इह योगिनः चतुर्विधा भवन्ति, गोत्रयोगिनः, कुलयोगिनः, प्रवृत्तचक्रयोगिनः, निष्पन्नयोगिनश्च । तत्र गोत्रयोगिनः = गोत्रमात्रेण योगिनः सामान्येन उत्तमाःभव्याः = भूमिभन्या अपि मलिनान्तरात्मतया योगसाध्यफलाभावान्न योगप्रयोगाधिकारिणः । कुलयोगिनः -> ये योगिनां कुले जाताः = लब्धजन्मानः तद्धर्मानुगताश्च = योगिधर्मानुसरणवन्तश्च ये = प्रकृत्याऽन्येऽपि द्रव्यतो भावतश्च कुलयोगिन उच्यन्ते । तदुक्तं योगदृष्टिसमुच्चये -> ये योगिनां कुले जातास्तद्धर्मानुगताश्च ये । कुलयोगिन उच्यन्ते गोत्रवन्तोऽपि नाऽपरे || २१० || सर्वत्राद्वेषिणश्चैते गुरु- देव द्विज- प्रियाः । दयालवो विनीताश्च बोधवन्तो यतेन्द्रियाः || २११ ॥<इति । प्रवृत्तचक्राश्च प्रवृत्तरात्रिन्दिवानुष्ठानसमूहा ज्ञेयाः, उपलक्षणात् इच्छायम प्रवृत्तियमाश्रयाः स्थिर - सिद्धि - यमद्वयार्थिन इत्यादि । | ज्ञेयम् । तदुक्तं योगदृष्टिसमुच्चये प्रवृत्तचक्रास्तु पुनर्यमद्रयसमाश्रयाः । शेषद्वयार्थिनोऽत्यन्तं शुश्रूषादिगुणान्विताः || २१२ || <- इति । योगावञ्चकप्राप्त्या अवन्ध्यभव्यत्वेन च क्रियाऽवञ्चक-फलावञ्चकद्वयलाभिनः कुल-प्रवृत्तचक्रयोगिनः योगप्रयोगाधिकारिणः । | तदुक्तं योगदृष्टिसमुच्चये -> आद्यावञ्चकयोगाप्त्यां तदन्यद्वयलाभिनः । एतेऽधिकारिणो योगप्रयोगस्येति तद्विदः ।। [यो.दृ. | २१३ द्वा.द्वा.१९/२४] इति । निष्पन्नयोगिनस्तु योगसिद्धिभावादेव नाधिकारिणः । तदुक्तं योगदृष्टिसमुच्चये -> -પ્રવૃત્તપન્ના યે त एवास्याधिकारिणः । योगिनो न तु सर्वेऽपि तथाऽसिद्ध्यादिभावतः || २०९ || अधिकं तु तद्वृत्त्यादितोऽवसेयम् ॥१३/१३॥ જન્મેલા હોય અને યોગીના પ્રારંભિક ગુણોને અનુસરનારા હોય. [૩] ‘પ્રવૃત્તચક્ર યોગી' તેમને જાણવા કે જેમની રાત-દિવસ ચક્રમાં = યોગચક્રમાં અનુષ્ઠાનસમૂહમાં પ્રવૃત્તિ હોય છે. [ઈચ્છાયમ-પ્રવૃત્તિયમને સાધનારા હોય છે અને સ્વૈર્યયમ-સિદ્રિયમની તીવ્ર ઈચ્છાવાળા હોય છે.] [૪] નિષ્પન્નયોગી તેમને જાણવા કે જેમણે યોગ સિદ્ધ કરેલ છે. [૧૩/૧૩]
->
<
* અનંતા ઘા નિષ્ફળ નથી
વિશેષાર્થ :- શ્રીહરિભદ્રસૂરિપુરંદર લખે છે કે અનેક જન્મો પછી મૈત્રી વગેરે ભાવનાઓનો અભ્યાસ શુદ્ધ થાય છે. આનું કારણ એ છે કે અનાદિ કાળથી મોહપરસ્ત આત્મામાં શુભ સંસ્કારની-શુદ્ધિની મૂડી જ નથી. અને અશુભ સંસ્કાર-અશુદ્ધિ ભરચક છે. ચરમાવર્ત કાળમાં આવ્યા બાદ પણ અશુભ સંસ્કાર અને અશુદ્ધિ રહેલી તો છે જ. તેથી ચારિત્ર વગેરેનો અભ્યાસ કરે તો પ્રારંભમાં જ તે શુદ્ધ થાય એ શક્ય નથી. જન્મોજન્મ સુધી ચારિત્રનો-સદનુષ્ઠાનનો નિરંતર આદરસહિત અભ્યાસ કરે પછી જ પ્રાયઃ તે શુદ્ધ થાય છે. પ્રત્યેક ચારિત્ર-સદનુષ્ઠાનના અભ્યાસથી શુદ્ધિ થઈ રહેલી જ છે. પરંતુ સંપૂર્ણ શુદ્ધિ અનેક ભવોના અભ્યાસ પછી જ થાય. જેમ મોટા તળાવમાંથી કોઈ એક ઘડો પાણી બહાર કાઢે તો તળાવના પાણીમાં ઘટાડો જરૂર થાય છે. પરંતુ તે ઘટાડો ખ્યાલમાં નથી આવતો - આંખ દ્વારા તેની નોંધ થઈ શકતી નથી. પરંતુ રોજ ૧ ઘડો પાણી ખાલી કરતાં કરતાં લાંબા ગાળે તે તળાવ સંપૂર્ણ ખાલી થાય છે. માટે તળાવ ખાલી કરવાનો પ્રત્યેક પ્રયત્ન સફળ કહેવાય. તે જ રીતે અનંત ચારિત્ર લેવા દ્વારા તેનો અભ્યાસ કરવાથી ધીમે-ધીમે શુદ્ધિ વધે જ છે. પરંતુ તે નોંધપાત્ર નથી હોતી. યોબિંદુ વગેરે ગ્રંથોમાં અચરમાવર્તકાળમાં પણ પ્રત્યેક પુદ્ગલપરાવર્તમાં અશુદ્ધિમાં ઘટાડો અવશ્ય થાય છે તેમ જણાવેલ જ છે.[યોબિંદુ ગા.૧૭૦] માટે અનંતા ઓઘા એકાંતે નિષ્ફળ ગયા ન કહેવાય. હા, અચરમાવર્તી કાળની અપેક્ષાએ ચરમાવર્તી કાળમાં ચારિત્રઅભ્યાસ દ્વારા શુદ્ધિ ઝડપથી-વધુ પ્રમાણમાં થાય એવું જરૂર કહી શકાય. ચરમાવર્તમાં પણ ચારિત્ર-સદનુષ્ઠાનાદિનો અભ્યાસ આદર-વિધિયતનાપૂર્વક થાય તો વધુ ઝડપથી સાનુબંધ અશુદ્ધિહ્રાસ થાય - એ વાત ભૂલવી ન જોઈએ. અહીં આ વાત પણ ધ્યાનમાં રાખવી કે પેસેફિક મહાસાગર કે સ્વયંભૂરમણસમુદ્રમાંથી રોજ ૧ ઘડો પાણી કાઢીએ કે દરીયામાં ઓટ આવે તો પણ તે ક્યારેય સંપૂર્ણ ખાલી ન થાય. તેમ અભવ્ય જીવ ચારિત્રના અભ્યાસ દ્વારા થોડી ઘણી [દા.ત. એકાદ ઘડા જેટલી] અશુદ્ધિ ઘટાડે યાવત્ યથાપ્રવૃત્ત કરણ સુધીની શુદ્ધિને પામે [અર્થાત્ દરિયામાં અમાસની રાત્રે આવતી ઓટથી થતા પાણીના ઘટાડા જેટલી અશુદ્ધિના ઘટાડાથી શુદ્ધિ પામે] તો પણ તે ક્યારેય પણ સંપૂર્ણ શુદ્ધ બનતો નથી. મૂલ ગાથામાં ‘પ્રય:' પદ મૂકેલ છે. તેથી મરુદેવા માતા વગેરે દૃષ્ટાંતમાં વ્યભિચારનો પરિહાર થઈ જાય છે. [૧૩/૧૩]
‘કઈ રીતે કોને આ અભ્યાસ શુદ્ધ થાય છે ?' આ પ્રશ્નનો જવાબ આપતા ગ્રંથકારથી જણાવે છે કે ગાથાર્થ :- જે વિરાધનાને છોડીને પ્રયાસ કરે છે તેને પ્રસ્તુતમાં અભ્યાસ સિદ્ધ થાય છે. વિરાધનાત્યાગનું મૂળ પણ શ્રુતગર્ભિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org