________________
8 आज्ञाभङ्गभयस्योत्साहवर्धकत्वम् 88 अवियधनया = अपराधपरिहारेण यः पुरुषो यतते = प्रयत्नं विधत्ते तस्य अयं = अभ्यासः इह = प्रक्रमे सिद्धिमुपयाति, आज्ञाभङ्गभीतिपरिणामस्य तथाविधजीववीर्यप्रवर्धकत्वात् । अस्या अपि अविराधनाया मूलं = कारणं गुरुविनयः श्रुतगर्भः = आगमसहितो ज्ञेयः, तेजाऽऽजास्वरूपज्ञाजसम्भवात् ॥१३/१४|| 'गुरुविनयस्य किं मूलम् ?' इत्याह -> 'सिद्धान्ते'त्यादि । __ सिद्धान्तकथा सत्सङ्गमश्च मृत्युपरिभावनं चैव । दुष्कृत-सुकृतविपाकालोचनमथ मूलमस्यापि ॥१३/१५॥
___ कल्याणकन्दली मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> य इह अविराधनया यतते तस्य अयं सिद्धिं उपयाति । अस्या अपि मूलं श्रुतगर्भो | गुरुविनयः ज्ञेयः ॥१३/१४॥
अपराधपरिहारेण = यतनया प्रयत्नं विधत्ते तस्य अभ्यासः = योगाभ्यासः सिद्धिं = सिद्धत्वाख्यविशेष उपयाति -> भंगे दारुणत्तं, महामोहजणगत्तं, भूओ दल्लहत्तं' -२/१] इतिपञ्चसूत्रादिवचनजातस्य आज्ञाभङ्गभीतिपरिणामस्य तथाविधजीववीर्यप्रवर्धकत्वात् = तथाविधाभ्यासशुद्भयनुकूलस्य जीवानां उत्साहस्य प्रवर्धकत्वात् ।
अविराधनाया अपि कारणं श्रुतगर्भो गुरुविनयः, तेन = श्रुतगर्भगुरुविनयेन आज्ञास्वरूपज्ञानसम्भवात् = जिनाज्ञायोगसम्बन्धिहेतु-स्वरूपानुबन्धगोचरस्य विज्ञानस्य उत्पादात्, तादृशविज्ञानाच्च यतनावरणक्षयोपशमाधानात् । तदुक्तं दशवैकालिके -> जे आयरिय-उवजायाणं सुस्सूसाविणयं करे । तेसिं सिक्खा पववति जलसित्ता इव पायवा || - [९/२/१२] इति । विशेषावश्यकभाष्येऽपि -> चित्तण्णु अणुकूलो सीसो सम्मं सुयं लहइ - [९३७] इत्युक्तम् । निशीथचूर्णी अपि -> विणओववेयस्स इह परलोगे वि विज्जाओ फलं पयच्छंति - [नि.चू.१३] इत्युक्तम् । ततश्च विनयः सर्वश्रेयोमूलम्, -> कल्याणानां सर्वेषां भाजनं विनयः - [७४] इति प्रशमरतिवचनमप्यत्र संवदति । तदुक्तं ज्ञाताधर्मकथाङ्गे -> विणयमूले धम्मे पन्नत्ते - [१/५]। -> धम्मस्स मूलं विणयं वदंति - [४४४१] इति बृहत्कल्पभाष्यवचनमपि स्मर्तव्यमत्र । विशेषावश्यकभाष्येऽपि -> विणओ सासणे मूलं विणीओ संजओ भवे । विणआओ विप्पमुक्कस्स कओ धम्मो कओ तवो ? || - [वि.भा.३४६८] इत्युक्तम् । टीकाकृताऽपि विनयद्वात्रिशिकायां -> इत्थञ्च विनयो मुख्यः सर्वानुगमशक्तितः । मिष्टान्नेष्विव सर्वेषु निपतन्त्रिक्षुजो रसः ।। - [द्वा.द्वा.२९/२७] इत्युक्तमिति विभावनीयं स्वसमयवेदिभिः ॥१३/१४॥
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> अथ अस्य अपि मूलं सिद्धान्तकथा, सत्सङ्गमः मृत्युपरिभावनं चैव दुष्कृत-सुकृतविपाकालोचनम् ॥१३/१५।। सिद्धान्तकथा इति । ततश्च परिश्रान्तो यतिःकथामपि कुर्यात्,
इति । ततश्च पारश्रान्ता यातःकथामाप कुयात्, तदुक्तं पञ्चवस्तुके -> सज्ज्ञायाईसंतो ગુરુવિનય જાણવું [૧૩/૧૪]
છે અશ્વાસશુદ્ધિજનક અવિરાધનાનું કારણ શું છે કે ટીકાર્ય :- અપરાધસ્વરૂપ વિરાધનાનો પરિહાર કરીને જે પુરુષ પ્રયત્ન કરે છે તેને પ્રસ્તુનમાં આ અભ્યાસ સિદ્ધિને પામે છે; કારણ કે આજ્ઞાભંગના ભયના પરિણામ જીવોનો તેવા પ્રકારનો વીર્ષોલ્લાસ પ્રકટ રીતે વધારે છે. અવિરાધાનાનું = વિરાધનાના પરિહારનું મૂળ કારણ આગમબોધયુક્ત એવો ગુરુવિનય જાગવો, કારણ કે આગમ દ્વારા જિનાજ્ઞાના સ્વરૂપનું જ્ઞાન સંભવે છે. [૧૩/૧૪].
ક્ષ જ્ઞાનગર્ભિત રવિનય 8દાપિ છોડશો નહિ વિશેષાર્થ :- આગમના પરિશીલનથી જિનાજ્ઞાના સ્વરૂપનું તાત્ત્વિક જ્ઞાન થાય છે. ગુરુવિનયથી આગમવાચના ગ્રહણ કરવાથી જિનાજ્ઞાનો બોધ આત્મામાં પરિણમે છે. જિનાજ્ઞાનું તાત્વિક જ્ઞાન પરિણત થવાથી તે જીવ બહુમાન-વિધિપૂર્વક ગુરુવિનયમાં પ્રવૃત્ત થાય છે. જેમ આંબાના ઝાડ ઉપર કેરી ઊગે ત્યારે આંબાની ડાળીઓ મૂકે છે તેમ તત્વજ્ઞાન-આગમબોધ-જિનાજ્ઞાજ્ઞાન પરિણત થાય એટલે વ્યકિત વિવેકપૂર્વક વધુ વિનમ્ર બને છે, ગુરુવિનયમાં ઉઘત થાય છે. તેથી જિનાજ્ઞાનું હેતુ-સ્વરૂપ-ફલ દ્વારા સર્વતોમુખી જ્ઞાન થાય છે. આમ ગુરુવિનય અને આગામજ્ઞાન આ બન્ને એકબીજાના યોગ-સેમ-વિકાસને કરનારા બને છે. આવો જ્ઞાનગર્ભિત ગુરુવિનય આત્મામાં જિનાજ્ઞાન ભંગ ન થઈ જાય તેની સાવધાનીન-ભીતિના પરિણામ જાગૃત કરે છે, કારણ કે આજ્ઞાપાલનના સાનુબંધ ઉત્કૃષ્ટ લાભો અને આજ્ઞાભંગના ભયંકર નુકશાનોનો તેને સારી રીતે ખ્યાલ છે. તેના કારણે જિનાજ્ઞાપાલનનો વર્ષોલ્લાસ વધે છે, જિનાજ્ઞાભંગનો ત્યાગ કરે છે, આદર-ઉલ્લાસ-વિનય-ઔચિત્ય-વિધિ-જયાણાપૂર્વક જિનાજ્ઞાને પાળવાના લીધે ચારિત્ર-સદનુકાન, મૈત્રી વગેરે ભાવના સંબંધી અભ્યાસ તેને સિદ્ધ થાય છે. માટે બધાના મૂળમાં રહેલ છે જ્ઞાનગર્ભિત ગુરુવિનય. તેનો ક્યારેય ત્યાગ ન થઈ જાય તે માટે દરેક મુમુક્ષુએ ઘણી કાળજી રાખવા જેવી છે. [૧૩/૧૪].
ગુરુવિનયનું મૂળ કારણ શું છે ? આ પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ગ્રંથકારશ્રી જણાવે છે કે –
ગાચાર્ય :- ગુરુવિનયનું પણ મૂળ છે સિદ્ધાન્તકથા, સત્સંગ, મૃત્યુની પરિભાવના અને દુકૃત-સુકૃતના વિપાકની વિચારણા [१३/१५]
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org