________________
8 नालप्रतिबद्धादिनिरूपणम्
मुक्तौ एताः
मैत्र्याद्याः न सम्भवन्ति, मुक्तेः सांसारिकभावोत्तीर्णरूपत्वात् ॥ १३/८|| उक्तमेव प्रत्येकं चातुर्विध्यं विवृण्वन्नाह -> 'उपकारी' त्यादि ।
उपकारि-स्वजनेतरसामान्यगता चतुर्विधा मैत्री | मोहासुखसंवेगान्यहितयुता चैव करुणेति ॥ १३/९||
उपकारी च स्वजनश्चेतरश्च सामान्यश्च एतद्गता चतुर्विधा = चतुर्भेदा मैत्री भवति । तत्रोपकर्तुं शीलमस्येत्युपकारी, तत्कृतमुपकारमपेक्ष्य या मैत्री लोके प्रसिद्धा सा प्रथमा । स्वकीयो जनो नालप्रतिबद्धादिः तस्मिन्नुपकारमन| पेक्ष्यापि स्वजनबुद्धचैव या मैत्री सा द्वितीया । इतर उपकारि-स्वजनभिन्नः परिचितो गृह्यते, सामान्यस्य पृथग्ग्रह - |णात् | तत्र = पूर्वपुरुषप्रतिपन्नसम्बन्धे स्वप्रतिपन्नसम्बन्धे वोक्तनिमित्तद्वय - निरपेक्षा या मैत्री सा तृतीया ।
कल्याणकन्दली
||३|| इत्युक्तम् । मुक्तेः सांसारिकभावोत्तीर्णरूपत्वात् = औदयिक-क्षायोपशमिकादिभावातिक्रान्तस्वरूपत्वात् ।।१३/८।। मूलग्रन्थं दण्डान्वयस्त्वेबम् - -> उपकारि-स्वजनेतरसामान्यगता चतुर्विधा मैत्री, मोहाऽसुख-संवेगान्यहितयुता चैव करुणा ||१३ / ९ ॥ इयं कारिका योगसूत्र टिप्पण - योगभेदद्वात्रिंशिकावृत्त्यादौ [यो. सू. १ / ३३ द्वा. द्वा. १८ / ३ ४] समुद्धृता टीकाकृता ।
=
=
स्वकीयो जनो नालप्रतिबद्धादिः = वल्लीप्रतिबद्धादिः । वल्ली च द्विधा, अनन्तरा परम्परा च । अनन्तरा इमे षड्जनाः ---> माता, पिता, भ्राता भगिनी, पुत्रो दुहिता च । तदुक्तं व्यवहारसूत्रभाष्ये -> वल्ली संतरणंतर, अणंतरा छज्जणा इमे हुंति । माया पिया य भाया भगिणी पुत्तो य धूया य ।। [ उद्दे. ४ गा. ४३२] सान्तरा पुनरियं [अ] मातुः माता पिता', भ्राता', भगिनी च। तथा [ब] पितुः माता, पिता, भ्राता भगिनी च। तथा [क] भ्रातुः अपत्यं भ्रात्रीयो भ्रात्रीया वा । [ ड] भगिन्या वा अपत्यं भागिनेयो भागिनेयी वा । दौहित्रो दौहित्री पौत्रः पौत्री च । तदुक्तं पञ्चकल्पभाष्ये माउम्माया य पिया भाया भगिणी एय एवं पिउणोऽवि । भाउ भगिणीए वच्चा धूया - पुत्ताण वि तहेव ।। [पं.क. भा. २४०७ ] इति । परम्परवल्ली ह्येषा ज्ञेया । पूर्वपुरुषप्रतिपन्नसम्बन्धे स्वपितृ-पितामह-कुलवृद्धादिपूर्वपुरुषाश्रिते स्वप्रतिपन्नसम्बन्धे वा उक्तनिमित्तद्वयनिरपेक्षा उपकारि स्वजनत्वनिमित्तानपेक्षा या मैत्री हितबुद्धिः सा तृतीया । एतदनुसारेण योगभेदद्वात्रिंशिकायां मता मैत्री सा क्रमेण चतुर्विधा । उपकारि स्वकीय-स्वप्रतिपन्नाऽखिलाश्रया ।। [ द्वा. द्वा. १८/३] इत्युक्तम् ।
-> सुखचिन्ता
=
Jain Education International
=
३०५
વિશેષાર્થ :- મૈત્રી વગેરે ભાવનાઓ પ્રાથમિક અવસ્થામાં ઔયિકભાવસ્વરૂપ છે. તથા તે ઉત્તર અવસ્થામાં ક્ષાયોપશમિક ભાવસ્વરૂપ બને છે. મૈત્રી વગેરે ભાવનાઓ અધ્યાત્મમાર્ગે આગળ વધતાં-વધતાં વિશુદ્ધ -પ્રકૃષ્ટ ક્ષાયોપશમિકભાવસ્વરૂપ થતાં મોક્ષ મળે છે. મોક્ષમાં આત્માના ઔયિક કે ક્ષાયોપમિક ગુણો હોતા નથી. મોક્ષમાં બધા જ આત્મગુણો ક્ષાયિકભાવસ્વરૂપ હોય છે. સંસારકાલીનક્ષાયોપમિક એવા ક્ષમા, નમ્રતા વગેરે ગુણો મોક્ષમાં ક્ષાયિકભાવ સ્વરૂપે પરિણમે છે. ક્ષમા વગેરેની જેમ મૈત્રી વગેરે ક્ષાયિક ભાવમાં પરિણમે તો તે પણ મોક્ષમાં હોય. પરંતુ પરહિતચિંતાસ્વરૂપ મૈત્રી વગેરે ભાવનાઓ ક્ષાયિક ભાવમાં પરિણમતી | नथी. કારણ કે તે ચિત્તવૃત્તિસ્વરૂપ છે. સર્વજ્ઞ ભગવંતોને ચિત્ત જ હોતું નથી. ચિત્તસ્વરૂપ માધ્યમ વિના જ તેઓ સાક્ષાત્ આત્માથી જ સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયનો સાક્ષાત્કાર કરે છે. માટે ચિત્તવૃત્તિસ્વરૂપ મૈત્રી વગેરે ભાવો મોક્ષમાં સંભવિત નથી. પરંતુ ક્ષમા વગેરે ક્ષાયિક આત્મગુણોમાં અંતર્ગતસ્વરૂપે અથવા તે ક્ષાયિક ગુણોના અવાત્તર પ્રકાર સ્વરૂપે અથવા મોહક્ષોભરહિત શુદ્ધચૈતન્યમય નિર્વિકલ્પકસ્વરૂપે मोक्षमां पाग ते भानी शाय छे भेषु वियार तो गाय छे. [१३/८ ]
આઠમી ગાથામાં જણાવેલ મૈત્રી વગેરે પ્રત્યેક ભાવનાના ચાર ભેદનું વિવરણ કરતા ગ્રંથકારથી જણાવે છે કે ↓ गाथार्थ :- 'उपहारी, स्वनन, अन्यजन तथा सामान्यजन विषया मैत्री यार प्रहारनी छे भने 'भोड, सुजाभाव, संवेग तथा अन्यतिथी युक्त हुएगा यार अमरनी छे [ १३ / ८ ]
મંત્રીના ચાર ભેદ
ટીકાર્થ :- ઉપકારી, સ્વજન, અન્યજન અને સામાન્યજન - આ ચાર સંબંધી મૈત્રી ચાર પ્રકારની હોય છે. એમાં [૧] ઉપકાર કરવાનો જેનો સ્વભાવ છે એવા ઉપકારીએ કરેલા ઉપકારની અપેક્ષાએ જે મૈત્રી=મિત્રભાવ લોકમાં પ્રસિદ્ધ હોય તે પ્રથમ મૈત્રી જાણવી. [૨] ઉપકારની અપેક્ષા રાખ્યા વિના પણ સગાવહાલાની બુદ્ધિથી જ નાલપ્રતિબદ્ધ [પેટની દુટીમાં જે માતાની નાળ હોય છે તે જેની સમાન હોય અર્થાત્ એક જ માતાની કુખે જન્મેલ એવા કાકા, ફઈ, મામા-માસી તથા તેનો જે વ્યક્તિ સાથે પરંપરાસંબંધ છે તે ભત્રીજા-ભત્રીજી, ભાણિયા-ભાણેજી વગેરે] પોતાના સગાવહાલા ઉપર જે મિત્રભાવ હોય તે બીજી મૈત્રી જાણવી. [૩] ગાથામાં રહેલ ઈતર શબ્દ દ્વારા ઉપકારી અને સગા સ્વજનથી ભિન્ન એવો પરિચિત માણસ લેવો, [સર્વ સામાન્ય નહિ અર્થાત્ પરિચિત-અપરિચિત બધા નહિ] કારણ કે મૂળકારશ્રીએ ચોથા ભેદમાં સામાન્યનો સ્વતંત્ર ઉલ્લેખ
For Private & Personal Use Only
www.jainelibrary.org