________________
३०६ त्रयोदशं षोडशकम्
प्रथमकरुणोपेक्षाभेदोपदर्शनम्
सामान्ये सर्वस्मिन्नेव जने परिचिताऽपरिचितसाधारण्येनोक्तनिमित्तत्रयनिरपेक्षा या मैत्री सा चतुर्थी ।
मोहश्चासुखच संवेगश्चान्यहितञ्च तैः युता चैव करुणा भवति । मोहः = अज्ञानं, तेज युता ग्लानयाचिताऽपथ्यवस्तुप्रदानाभिलाषसदृशी प्रथमा । असुखं = सुखाभावः, स यस्मिन् प्राणिज्यस्ति तस्मिन् या लोकसिद्धा| हारवस्त्र' शयनाऽऽसनादिप्रदानलक्षणा सा द्वितीया । संवेगः = मोक्षाभिलाषः तेन सुखितेष्वपि सत्त्वेषु सांसारिकदुःखत्याजनेच्छया छद्मस्थानां स्वभावतः प्रीतिमत्तया प्रवर्त्तते सा तृतीया । या त्वन्यहितेन = प्रीतिमत्ता| सम्बन्धविकलसर्वसत्त्वहितेन केवलिनामिव भगवतां महामुनीनां सर्वानुग्रहपरा अनुकम्पा सा चतुर्थी ॥१३ / ९ ॥ 'सुखमात्र इत्यादि ।
सुखमात्रे सद्धेतावनुबन्धयुते परे च मुदिता तु । करुणाऽनुबन्ध - निर्वेद-तत्त्वसारा पेक्षेति ॥ १३/१० ॥
कल्याणकन्दली
=
तेन मोहेन युता ग्लानयाचिताऽपथ्यवस्तुप्रदानाभिलापसदृशी प्रथमा करुणा ज्ञेया । उपलक्षणात् मय्येव | निपतत्वेतज्जगदुदुश्चरितं तथा । मत्सुचरितयोगाच्च मुक्तिः स्यात् सर्वदेहिनाम् || - [ ] इति मायापुत्रीयकल्पिताऽपि करुणा प्रथमभेदेऽवगन्तव्या, मोहोपेतत्वात् । तदुक्तं अष्टकप्रकरणे -> तदेवं चिन्तनं न्यायात्तत्त्वतो मोहसङ्गतम् <- [२९/६] | दुःखितेषु चौरादिषु शास्त्रनिषिद्धशस्त्रादिदानेच्छाऽपि प्रकृताद्यकरुणायामवगन्तव्या । मा भूद् व्याधस्य दुःखं' इति बुद्धया | मृगादिमार्गमृतमावेदयतोऽपि मोहगर्भैव करुणा । ' मा भूद् दुर्भिक्षे पश्वादिः दुःखभाजनं' इति करुणया पश्वादीन् व्यापादयतोऽपि | प्रथमैव करुणा । दुःखमोचनबुद्ध्या दुःखशतजर्जरकलेवरान् मनुष्यादीन् घ्नतोऽपीयमेव ज्ञेया, सद्भावानवगतत्वे सति परदुःख| प्रहाणेच्छावत्त्वादिति दिक् ।
या तु प्रीतिमत्तासम्बन्धविकलसर्वसत्त्वहितेन = प्रीतिमत्तासम्बन्धशून्येषु सर्वेषु एव सत्त्वेषु स्वभावादेव कल्याणेन युता | केवलिनामिव भगवतां महामुनीनां सर्वानुग्रहपरा अनुकम्पा सा चतुर्थी करुणा ज्ञेया । मूलग्रन्धानुसारेण योगभेदद्वात्रिंशिकायां -> करुणा दुःखहानेच्छा मोहाद् दुःखितदर्शनात् । संवेगाच्च स्वभावाच्च प्रीतिमत्स्वपरेषु च ॥ <- [द्वा. द्वा. १८ / ४] इत्युक्तम् ॥१३ / ९||
->
मूलग्रन्धे दण्डान्वयस्त्वेवम् मुदिता तु सुखमात्रे सद्धेतौ अनुबन्धयुते परे च । उपेक्षा हि करुणाऽनुबन्ध-निर्वेद| तत्त्वसारा इति ॥ १३/१० ।। इयमपि कारिका योगसूत्रटिप्पण - योगभेदद्वात्रिंशिकावृत्त्यादौ समुद्धृता [यो. टि. १/३३ - द्वा. द्वा. १८/ કરેલો છે. પોતાના પૂર્વજોએ જેની સાથે સંબંધ રાખેલો હોય અથવા પોતે જેની સાથે સંબંધ-પરિચય-ઓળખાણ કરેલ હોય તે વ્યક્તિને વિશે પૂર્વોક્ત (૧) ઉપકારી કે (૨) સગા હોવાના કારણે જે મિત્રભાવ થાય તે બન્ને નિમિત્તથી નિરપેક્ષ એવો [ઓળખાણ હોવાના લીધે થતો] જે મિત્રભાવ તે ત્રીજી મૈત્રી જાણવી. [૪] પરિચિત-અપરિચિત સાધારણરૂપે બધા જ લોકોમાં ઉપકારી હોવાના લીધે કે સગા હોવાના કારણે કે પરિચિત હોવાના નિમિત્તે જે મિત્રભાવ થાય તેનાથી ભિન્ન એવો જે હિતચિંતાસ્વરૂપ મિત્રભાવ તે ચોથી મૈત્રી જાણવી.
ક કરુણાના ચાર ભેદ જાણીએ ક
મોહ, અસુખ, સંવેગ અને અન્ય હિતથી યુક્ત કરુણા ચાર પ્રકારની હોય છે. [૧] મોહ = अज्ञान, अज्ञानथी युक्त खेवी કરુણા એ ગ્લાન વ્યક્તિએ માંગેલ અપથ્ય વસ્તુને આપવાના અભિલાષ જેવી છે. [કતલખાનું શરૂ કરવા ઈચ્છતા ગરીબ કસાઈને આધુનિક યંત્ર વસાવવા માટે જરૂરી આર્થિક સહાય કરવાની ઈચ્છા એ પણ મોહગર્ભિત કરુણા જાણવી.] [૨] જે પ્રાણી પાસે સુખ ન હોય તેને લોકપ્રસિદ્ધ આહાર, વસ્ત્ર, આસન વગેરે આપવા સ્વરૂપ બીજી કરુણા સુખાભાવગર્ભિત જાણવી. [૩] મોક્ષાભિલાષાસ્વરૂપ સંવેગના લીધે સાંસારીક દુઃખથી છોડાવવાની ઈચ્છાથી સુખી એવા જીવોને વિશે પણ છદ્મસ્થ જીવોની સ્વાભાવિક રીતે સ્નેહસંબંધથી જે કરુણા પ્રવર્તે તે ત્રીજી કરુણા સંવેગગર્ભિત જાણવી. [૪] જેની સાથે સ્નેહનો વ્યવહાર ન હોય એવા પણ સર્વ જીવોના હિતથી, કેવલીની જેમ મહામુનિઓની સર્વ જીવોના અનુગ્રહમાં તત્પર એવી ચોથી કરુણા હિતગર્ભિત જાણવી.[૧૩/૯]
4
ગાથાર્થ :- 'સર્વ સુખને વિશે, સુંદર હેતુને વિશે, 'સાનુબંધ સુખને વિશે અને ઉત્કૃષ્ટ સુખને વિશે મુદિતા ભાવના ચાર પ્રકારની જાણવી. 'કરુણાપ્રધાન, અનુબંધપ્રધાન, 'નિર્વેદપ્રધાન અને તત્ત્વપ્રધાન આમ ઉપેક્ષા ભાવના ચાર પ્રકારની જાણવી. | [13/10 ]
१. 'शयन' पदं मुद्रितप्रती नास्ति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org