________________
३०२ त्रयोदश-षोडशकम्
* सामायिकशक्तेः परोपकारार्थितानियतत्वम् 28
यतेः = साधोः परार्थकरणं शेयम्; यतिना गृह्यमाणस्याऽऽहार-वस्त्र-पात्रादेः दातुः पुण्रानिबन्धनत्वेज परोपकारहेतुत्वात् विशुद्धयोगशक्तेश्वोचितप्रवृत्तिहेतुसामायिकशक्त्या 'तदर्थितानियतत्वादिति दृष्टव्यम् ॥१३/५|| इति
। कल्याणकन्दली जहा- लाउयपाए वा, दारुपाए वा, मट्टियापाए वा <- [३/३/१७८] इत्युक्तः । पात्रग्रहण-वितरण-धारण-प्रत्यर्पण-परिकम परिष्ठापनादिविधि-निषेधादिकं विस्तरतो बुभुत्सुभिः आचाराङ्गद्वितीयश्रुतस्कन्धगतषष्ठाध्ययन-निशीथगतचतुर्दशोद्देशादिकमवलोकनीयं गीतार्थगुरुसन्निधाने । मनुस्मृतौ तु -> अलाचं दारुपात्रञ्च मन्मयं वैदलं तथा । एतानि यतिपात्राणि मनुः स्वायंभुवोऽब्रवीत्।। <-(६/५४) इत्येवं चतुर्विधं पात्रमुक्तम् । 'वैदलं = वंशादिखण्डनिर्मितं' इति तवृत्तौ। एतच्च जैनयतीनामुत्सर्गतो न कल्पते।
परोपकारहेतुत्वादिति । तदुक्तं अष्टकप्रकरणे -> वृद्धाद्यर्थमसङ्गस्य भ्रमरोपमयाऽटतः । गृहिदेहोपकाराय विहितेति शुभाशयात् ॥ [५/३] -> गृहिणामारम्भपरिग्रहगृहीतात्मनां दुर्गतिगमननिबन्धनकर्मबन्धवतां धर्मसाधककायोपकारकाहारग्रहणद्वारेणाऽऽत्यन्तिकसुखफलनिर्वाणतरुबीजकल्पपुण्यसम्पादनत उपकार - इति अष्टकवृत्तिकारः । अत एव द्वात्रिंशिकाप्रकरणे श्रीसिद्धसेनदिवाकरेणापि -> दोषेभ्यः प्रव्रजन्त्यार्या गृहादिभ्यः पृथग्जनाः । परानुग्रहनिम्नास्तु सन्तस्तदनुवृत्तयः ।। -1 [१७/१६] इत्युक्तम् । समरादित्यकेवलिचरित्रे मूलकारैरपि -> मोत्तूण झाणजोयं मुणओ वि जणस्सऽणुग्गहट्ठाए । पिण्डगहणत्थमन्नं जोयन्तरमो पवजन्ति ॥ [नवमभवे-पृ.८९६] इत्युक्तम् । अत एव तस्य भिक्षाऽपि शुक्लाहार उच्यते, शुद्धानुष्ठानसाध्यत्वात्, शुद्धानुष्ठानहेतुत्वात्, स्वरूपतः शुद्धत्वाच । इदमेवाभिप्रेत्य योगशतके -> साहरणो पुण विही सुक्काहारो इमस्स विण्णेओ। अण्णत्थओ य एसो उ सञ्चसंपकरी भिक्खा ॥८१।। तदक्तं धर्मबिन्दौ अपि इति <- [५/३९] अयं हि यतिः वीर्याचाराराधनार्थं भिक्षामटति न तु देहवर्णादिपोषणार्थम् । न च सामायिकपरिणामे सति कथं परोपकारगर्भा प्रवृत्तिः, समत्वबाधादिति शङ्कनीयम्, विशुद्धयोगशक्तेः उचितप्रवृत्तिहेतुसामायिकशक्त्या = लोक विरुद्धत्याग-शासनापभ्राजना-निवृत्त्यनुकूलपरिणामानुविद्ध चारित्रपरिणामनिर्वाहकोचितचारित्राचारादिसम्बन्धिसामायिकविवेकसामर्थेन तदर्थतानियतत्वात् = परोपकारार्थिताव्याप्तत्वात् । न हि परार्थकरणं समभावं बाधते । परेषामपीदमभिमतम् । तदुक्तं लिङ्गपुराणे -> आत्मप्रयोजना-भावे परानुग्रह एव हि । प्रयोजनं समस्तानां क्रियाणां परमेष्ठिनः ।। ९/४९] । न च सामायिकशक्तेरुचितप्रवृत्तिहेतुत्वसिद्धौ ततः परोपकारलक्षणोचितप्रवृत्तिः स्यात्, तदेव तु कुतः सिद्धमिति शङ्कनीयम्, सामायिकपरिणामस्य निरभिष्वङ्गत्वात्तत्सिद्धेः । निरभिष्वङ्गे हि चित्ते सति प्राय उचितैव प्रवृत्तिर्जायते, तदुक्तं पश्चाशकेऽपि -> समभावो सामाईयं तण-कंचण-सत्तु-मित्तविसओ ति । निरभिस्संगं चित्तं उचियपवित्तिपहाणं च ।। [११/५] अतः समभावलक्षणसम्यग्दर्शननैर्मल्यवतो हि सत्प्रवृत्ति-रुचितैव, तदुक्तं योगबिन्दौ -> अस्यौचित्यानुसारित्वात् प्रवृत्ति सती भवेत्। सत्प्रवृत्तिश्च नियमाद् ध्रुवः कर्मक्षयो यतः ॥३४०॥ न चैवं सतीयं महादुष्करा स्यादिति वाच्यम्, दुष्करत्वेऽपि भवस्वरूपविज्ञानादपवर्गानुरागात्तत्सौकर्यात्, तदुक्तं धर्मबिन्दौ > भवस्वरूपविज्ञानात् तद्विरागाच तत्त्वतः । अपवर्गानुरागाच કરાતા આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે દાયકને પુણ્યબંધનું કારણ હોવાથી પરોપકારનો હેતુ છે અને ભિક્ષાટન વગેરે વિશુદ્ધ એવી મન-વચન-કાયાની પ્રવૃત્તિ એ ઉચિત પ્રવૃત્તિનો હેતુ બનનાર સામાયિક શકિત દ્વારા પરોપકારની અર્થિતાને નિયત = વ્યાખ = व्याय छे. - थे च्यालमा ५g. [१3/11]
વિશેષાર્થ :- સાધુ સંયમયાત્રાના નિર્વાહ માટે અન્ન-પાણી-વસ્ત્ર-પાત્રને ગ્રહણ કરીને સંયમયાત્રાને વધુ વેગવંતી બનાવે છે. તેથી તેમાં આહારાદિ દ્વારા ટેકો આપનાર ગૃહસ્થને પુણ્ય બંધાય છે, જે તેને દ્રવ્ય-ભાવ ઉભય રીતે હિતકારી બને છે. ગૃહસ્થને સુખી અને ગુણવાન બનાવવાના લીધે ભિક્ષાદિ લેવા દ્વારા સાધુ ગૃહસ્થ તો ઉપર પરોપકાર કરે છે. તેમ જ ભિક્ષાદિ ગ્રહણ કરનાર સાધુને પાણ ગૃહસ્થ ઉપર પરોપકાર કરવાનો ભાવ અવશ્ય હોય છે, કારણ કે સાધુને ભિક્ષા ગ્રહણ કરવા માટે શાસ્ત્રમાં સુધા-વૈયાવચ્ચ વગેરે ૬ કારણો બતાવેલ છે. તે કારણો હોતે છતે આહારદિગ્રહણ કરવાનું સાધુને શાસ્ત્રવિધાન છે. શાસ્ત્રમાં બતાવેલ કારણોને લક્ષમાં રાખી રસગારવ, ઋદ્ધિગારવ, શીતાગારવ, માયા, દેહાધ્યાસ વગેરે દોષોથી દૂર રહીને જિનાજ્ઞાપાલનના એકમાત્ર ઉદ્દેશથી જે મન-વચન-કાયાની પ્રવૃત્તિ થાય તે વિશુદ્ધ કહેવાય. વળી, સાધુ ઉચિત રીતે ભિક્ષાગ્રહણાદિ કાર્ય કરે છે, અનુચિત રીતે નહિ. દરરોજ નિષ્કારણ ફળ-મીઠાઈ, મિષ્ટાન્ન વગેરે વહોરવા, કડવા કટાક્ષ આકરા શબ્દનો પ્રહાર કરીને ગોચરી લેવી, એક જ જગ્યાએ બધી ગોચરી વહોરી લેવી, નજીકમાં જ રોજ ગોચરી વહોરવી, દોષિત ગોચરી લેવી વગેરે અનુચિત પ્રવૃત્તિને છોડી ૪૨ દોષ રહિત ભિક્ષા દૂરના સ્થાનોમાં અલગ-અલગ ઘરોમાં મર્યાદાપૂર્વક, ગૃહસ્થના ભાવોલ્લાસસાધુબહુમાનાદિ વધે તે રીતે આહાર, પાણી, વસ્ત્ર વગેરે વહોરવા સ્વરૂપ ઉચિત પ્રવૃત્તિ સાધુ કરે છે તેમાં કારણ છે સામાયિકની || પરિણતિ- શક્તિ. વિશુદ્ધ પ્રવૃત્તિ એ ઉપરોક્ત સામાયિક શકિત દ્વારા પરોપકારની ભાવનાને વ્યાપેલી છે - વ્યાપ્ત છે - વ્યાપ્ય [१. मुद्रितप्रती -> 'तदथिना नियत्वा....' इत्यशुद्धः पाठः ।
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org