SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ २० षोडशकप्रकरणं નીચેના ગ્રંથોમાં (૧૬) પ્રતિમાશતકવૃત્તિ (૧૭) ભક્તિદ્દાત્રિંશિકાવૃત્તિ (૧૮) મોક્ષરત્ના(ભાષારહસ્યવિવરણટીકા)૨/૧૨ (૧૯) યોગસૂત્રટિપ્પણ (૨૦) યોગબિંદુવૃત્તિ (૨૧) યોગદષ્ટિસમુચ્ચયવૃત્તિ (૨૨) યોગલક્ષગદ્વાત્રિંશિકાવૃત્તિ (૨૩) યોગભેદદ્વાત્રિંશિકાવૃત્તિ (૨૪) યોગવિંશિકાવૃત્તિ (૨૫) લોકવિશિકાવૃત્તિ (૨૬) વિચારરત્નાકર (૨૭) શ્રાદ્ધવિધિવૃત્તિ (૨૮) શ્રાવકધર્મવિધિવૃત્તિ (૨૯) ષષ્ઠિશતકપ્રકરણવૃત્તિ (૩૦) સામાચારીપ્રકરણવૃત્તિ (૩૧) ૧૨૫ ગાથાના સ્તવનનું ટિપ્પણ (૩૨) ૩૫૦ ગાથાના સ્તવનનું ટિપ્પણ (૩૩) સ્થાનાંગ ટીકા ષોડશકની ઉદ્ધૃત થયેલી ગાથાઓ ૨/૧૪૧૫, ૩/૨, ૫/૧૪, ૬/૬-૭-૧૧-૧૪-૧૫-૧૬, ૭/૧૧-૧૪-૧૫-૧૬, ૮/૧૨, ૧૫/૧-૨-૩-૪-૧૦ ૬/૧૪, ૭/૭-૮-૯-૧૦-૧૧-૧૨-૧૩-૧૪-૧૫, Jain Education Intemational. ૮/૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯, ૯/૯-૧૦-૧૧-૧૨-૧૩-૧૪-૧૫ ૨/૧૪, ૪/૧૫, ૧૩ ૧૦, ૧૩/૧૧ |૧/૧૨, ૪/૭ ૧૪/૩, ૧૬/૧૪ ૪/૭ ૧૩/૧૦, ૧૪/૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧ |૩/૭-૮-૯-૧૦-૧૧, ૧૦/૩-૪-૫-૬-૭-૮-૧૪-૧૫, ૧૩/૪, ૧૪/૧, ૧૫/૮-૯-૧૦ ૧/૧૪, ૩/૧૫-૧૬, ૧૨/૩-૪, ૧૩/૧૧-૧૩, ૬/૧૪ ૬/૨, ૭/૧-૧૦, ૮/૧-૨-૩-૧૬, ૯/૫ ૫/૨-૩-૪, ૧૧/૧-૨-૩-૫, ૧/૧૨, ૨/૧૨, ૩/૧૪, ૫/૮, ૬/૫-૧૧-૧૬, ૧૧/૩-૫, ૧૩૯ ૧/૨ |૩/૧૨ ૧/૨, ૩/૭, ૧૪/૩ ૬/૧૪ ગ્રંથ રચના પતિ ૧૬ અર્થાધિકારને ૧૬ ગાથાપ્રમાણ ૧૬ વિભાગમાં પીરસવાના લીધે આ પ્રકરણનું નામ ષોડશક છે. (અપવાદ૧૬મ! ષોડશકમાં ૧૭ ગાથા છે.) મૂલકારશ્રી હરિભદ્રસૂરિ મહારાજે આર્યાછંદમાં પ્રસ્તુત ગ્રંથ રચેલ છે. મૂળ આગમમાં સંક્ષેપમાં કે નિર્દેશરૂપે મળતી મહત્ત્વની બાબતોનું સંકલન કરવું તેમ જ આગમાદિમાં જોવા ન મળતા એવા અન્યદર્શનીય પદાર્થોનો જૈનાગમને વિરોધ ન આવે તેમ સમન્વય સમવતાર કરવો - આ બે મુદ્દાઓને લક્ષમાં રાખીને મૂલકારશ્રીએ ગ્રંથરચના કરેલ છે. ૧૬ અધિકારના નામ વાંચવાથી ગ્રંથના વિષયોનો બોધ થઈ શકે તેમ છે. મૂળકારશ્રીએ પ્રત્યેક અધિકારનું કોઈ નામ સૂચિત કરેલ ન હોવાથી અલગ-અલગ મુદ્રિત પ્રતોમાં થોડા યા વધુ ફેરફાર સાથે ૧૬ અધિકારના નામો ઉપલબ્ધ થાય છે. કયાંક માત્ર પ્રથમ ગાથાના આધારે જ તે પ્રકરણનું નામ પાડવામાં આવેલ છે. પરંતુ તે તે પ્રકરણને સંપૂર્ણતયા અનુરૂપ નામ પૂર્વપ્રકાશકોએ મુદ્રિત કરેલ નથી. ચૈત્યવંદન મહાભાષ્ય, પ્રતિમાશતકવૃત્તિ વગેરે અન્ય ગ્રંથોમાં ષોડશકના તે તે અધિકારનો નિર્દેશ પણ મુદ્રિતપ્રતમાં હાલ મળતાં નામ કરતાં અલગ-અલગ રીતે મળે છે. યોગદીપિકામાં પણ (પૃષ્ઠ-૩૬૦) પ્રસ્તુત અધિકારોનો નામોલ્લેખ અલગ મળે છે. આ બધી હકીકતોને નજર સામે રાખીને પ્રસ્તુત પ્રકાશનમાં For Private & Personal Use Only gainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy