SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ षोडशकप्रकरणं १८ અનેક ગ્રંથકારોએ પોતાની વાતની પુષ્ટિ માટે પાગ પ્રસ્તુત પ્રકારનો નિર્દેશ કરેલ છે. ઉદાહરણ તરીકે શ્રીદેવસૂરિજી મહારાજ સ્વકીય ઇવાનુશાસન પ્રકરાગની ટીકામાં, શાંતિસૂરિજી મહારાજા સ્વકીય ધર્મરત્નપ્રકરાગની ટીકામાં, શ્રીરત્નશેખરસૂરિજી મહારાજ સ્વકીય શ્રાદ્ધવિધિગ્રંથની વ્યાખ્યામાં, શ્રીમાનવિજયજી ઉપાધ્યાય સ્વકીય ધર્મસંગ્રહની વૃત્તિમાં, શ્રીનેમિચંદ્રજી સ્વકીય ષષ્ટિશતક ગ્રંથની ટીકામાં પ્રસ્તુત પ્રકારના શ્લોકોનો સાક્ષીપાકરૂપે છૂટથી નિર્દેશ કરે છે. દ્રવ્યમતિકામાં પણ પ્રસ્તુત ગ્રંથના લોકોને સંવાદરૂપે બતાવેલ છે. શ્રીહરિભદ્રસૂરિજી મહારાજના વિંશિકા પ્રકરાગ, પંચાશક, ઉપદેશપદ, શ્રાવકધર્મવિધિ, યોગદષ્ટિ રસમુચ્ચય, યોગબિંદુ, ધર્મબિંદુ, અટકજી વગેરે ગ્રંથોની ટીકામાં પણ પ્રસ્તુત પ્રકરણનો સાક્ષીપાઠ તરીકે ઉલ્લેખ ઠેર-ઠેર મળે છે. ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ પાગ પોતાના સ્વતંત્ર ગ્રંથો કે ટીકાગ્રંથોમાં પ્રસ્તુત ગ્રંથરત્નનો ઉલ્લેખ કર્યા વિના રહેતા નથી. યોગવિંશિકાવૃત્તિ, વાઢિંશત્ વાવિંશિકાવૃત્તિ, યોગસૂત્રટિપ્પા, અધ્યાત્મસાર, ઉપદેશરહસ્યવૃત્તિ, કૂપદષ્ટાંતવિશદીકરાદવિવરાગ, સામાચારીપ્રકરાગટીકા, પ્રતિમાશતકવિવૃતિ વગેરેમાં પ્રસ્તુત ગ્રંથના સાક્ષી વચનો દષ્ટિગોચર થાય છે. ૧૨. ગાથાના અને ૩૫૦ ગાથાના સીમંધરસ્વામીજીવનના ટિપ્પણમાં પાગ ષોડશકના વચનો સાક્ષીપાઠ તરીકે મળે છે. નજીકના કાળમાં થઈ ગયેલા શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ અધિકારવિંશિકા, લોકવિંશિકા વગેરેની ટીકામાં તથા શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ અધ્યાત્મોપનિષત્ ટીકામાં ષોડશકના વચનો સંવાદરૂપે બતાવે છે. આ સિવાય પણ અન્યત્ર પ્રસ્તુત પ્રકારના વચનો સાતીરૂપે પ્રાપ્ત થાય છે. આના પરથી પ્રસ્તુત ગ્રંથ કેટલો વ્યાપક, માન, સન્માન, સ્વીકાર્ય, આદરાગીય અને આચરાગીય છે ? એનો વાચકવર્ગને સહજતાથી ખ્યાલ આવી શકશે. નીચેનો કોઠો જોવાથી ઉપરોકત હકીકત સ્પષ્ટ થશે. નીચેના ગ્રંથોમાં પડશકની ઉદ્ધત થયેલી ગાથાઓ ૧ ૧૧, ૪૯, ૧૨ /૩ (પ્રથમ આંકડો પાડશકનો છે, બીજો આંકડો ગાથાનો છે) (૧) અષ્ટક પ્રકરાણવૃત્તિ (૨) અધ્યાત્મકપદ્રુમ (૩) અધ્યાત્મસાર (૪) અધ્યાત્મોપનિષતુ ટીકા (૫) અધિકારવિંશિકાવૃત્તિ ૧૨/૧૩ ૧/૨, ૧/૧૪, ૨૧૨, ૩/૨, ૪/૩, ૪/૬, ૪,૧૫, ૫, ૩, ૫/૮, ૫ ૧૧, ૫૧૨, ૫ ૧૩, ૬/૧૪, ૬/૧૬, ૯/૧, ૯/૧૩, ૯/૧૪, ૯/૧૫, ૧૨ ૩, ૧૬ /૧૪ ૨ ૧૨, ૨૧૪, ૭૨, ૧૧, ૩, ૧૧, ૮, ૧૧૯ ૨ / ૧૨, ૨૧૪, ૪/૧૧, ૬ / ૩, ૭/૨, ૧૧/૩, ૧૧, ૭, ૧૧ ૮, (૬) ઉપદેશપદવૃત્તિ (૩) ઉપદેશરહસ્યવૃત્તિ (૮) કૂપદષ્ટાંતવિશદીકરણવૃત્તિ (૯) જીવાનુશાસનવૃત્તિ (૧૦) દ્રવ્યમતિકાવૃત્તિ (૧૧) દીક્ષાદાવિંશિકાવૃત્તિ (૧૨) ધર્મબિંદુવૃત્તિ (૧૩) ધર્મસંગ્રહવૃત્તિ ૩/ ૭, ૩/૮, ૩/૯, ૩/૧૦, ૩/૧૧, ૩/૧૨, ૬ / ૧૬, ૧૦૦ ૮(૨-૩-૮-૯ , ૧૩/૧૩ ૧૦-૨-૩-૪-૫-૬-૭-૮-૧૦-૧૧, ૧૨/૨-૭-૮-૯ ૨ / ૧૪, ૪/૧૫, ૧૧૭-૮-૯ ૧/૩, ૩/૨-૩-૪, ૬ / ૨-૪-૭-૮-૯-૧૦-૧૧, ૭ ૧-૨-૩-૧૦-૧૧, ૮ ૧-૨-૩-૧૬, ૧૧૩ ૧/૨, ૨૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧-૧૨-૧૩-૧૪, ૪/૭-૧૧-૧૫ ૧ ૧૩, ૨/૧૩, ૫૧૩-૧૫, ૬, ૭, ૮/૧, ૧૦૩-૪-૫, ૧૧/૩, ૧૨ ૩-૪, ૧૩ ૧૩ (૧૪) ધર્મરત્નપ્રકરણવૃત્તિ (૧) પંચાશકવૃત્તિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy