________________
1791
- ૫ - ભાવ કરુણાની ભવ્યતા - ૧૨૧
-
૮૩
કાપનાર અને અમે કપાવનાર બન્યા. શેઠીયાના ઘરની કોઈ સારી ચીજ આવી અને વખાણીને ખાઈએ તો સંયમ ચિત્રશાળા ધુમાડાથી કાળી થાય. એ ધુમ્ર દોષ કહેવાય. તમારી વિરાધનામાં અમારી સહાનુભૂતિ ન હોય. - પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય અસંખ્યાતા છે, વનસ્પતિકાય અનંતા છે. ત્રસકાય અસંખ્યાતા છે. એ બધાની હિંસાથી બચો એવું અમે ઇચ્છીએ છીએ. સર્વાશે ન બચાય તો જેટલા વધુ અંશે બચાય તેટલું બચો. શ્રી વીતરાગદેવનાં વચન ગમે તો અહીં બેસી જવાય. વિવેક ચક્ષુ ખુલશે ત્યારે એ બનશે. એ વિષયમાં હજી પણ જ્ઞાની ભગવંત આગળ શું ફરમાવે છે તે હવે પછી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org