________________
૭૪
-
-
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬ –
–
૧
ચિત્તને ધરનારા મહાપુરુષોરૂપ પાત્રને વિષે એ મહામોહનો મહત્તમ
જડાત્માઓના અંતરમાં અપાત્ર બુદ્ધિને ઉત્પન્ન કરે છે.” ગુણહીનોને ગુણી તરીકે અને ગુણીને ગુણહીન તરીકે પ્રકાશિત કરવાનું સામર્થ્ય !
સાચા મહાદેવને છુપાવી કુદેવોને મહાદેવ તરીકે ઓળખાવવાનું, મોક્ષપ્રાપક સદુધર્મને છુપાવી હિંસક અને ચિત્તને મલિન કરનાર ધર્મોને સદ્ધર્મ તરીકે પ્રવર્તાવવાનું, સત્ય અને પ્રતીતિ તથા પ્રમાણથી અબાધિત તત્ત્વનો અપલાપ કરી અસત્ય અને પ્રમાણથી બાધિત તત્ત્વોને તત્ત્વ તરીકે પ્રસિદ્ધ કરવાનું અને શુદ્ધ ગુણસંપન્ન મહાપુરુષોને અપાત્ર તરીકે જાહેર કરી કેવલ ભયંકર અવગુણોથી જ ભરેલા અધમાધમ આત્માઓને પાત્ર તરીકે વિશ્વમાં પ્રતિષ્ઠિત કરવાનું જેવું સામર્થ્ય મિથ્યાદર્શનમાં છે, તેવું જ સામર્થ્ય તેનામાં એકાંત શુદ્ધ અને અનેકાનેક ગુણોથી અલંકૃત થયેલા આત્માઓને એકાંત નિર્ગુણી આદિ તરીકે પ્રકાશિત કરીને કેવલ કારમા દોષોથી જ ભરેલા ઘોર પાપાત્માઓને ગુણવાન આદિ તરીકે ઓળખાવવાનું પણ છે. એ સામર્થ્યનું પ્રતિપાદન કરતાં પણ પરમોપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવર ફરમાવે છે કે –
"कौतुकं कुहकं मन्त्र-मिन्द्रजालं रसक्रियाम् । निर्विषीकरणं तन्त्र-मन्तर्धानं सविस्मयम् ।।१।। "औत्पातमान्तरिक्षं च, दिव्यमाङ्गं स्वरं तथा ।
लक्षणं व्यज्जनं भौम, निमित्तं च शुभाशुभम् ।।२।। “યાદવં વિષ-મયુર્વે સનાત .
ज्योतिषं गणितं चूर्णं, योगलेपास्तथाविधाः ।।३।। “જે રાત્રે વિસ્મથરી, વિશેષ: પાપીસ્ટના:
अन्ये भूतोपमर्दस्य, हेतवः शाठ्यकेतवः ।।४।। "तामेव ये विजानन्ति, निशङ्कास्ते प्रयुञ्जते । न धर्मबाधां मन्यन्ते, शठाः पापपरायणाः ।।५।। "त एव गुणिनो धीरा-स्ते पूज्यास्ते मनस्विनः । त एव वीरास्ते लाभ-भाजिनस्ते मुनीश्वराः ।।६।। "इत्येवं निजवीर्येण, बहिरङ्गजनेऽमुना । મિથ્થાનાસન, મદ્ર ! પાપા: પ્રાણિતા પાછા”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org