________________
- ૬ ઃ મિથ્યાત્વનો વિષમ વિપાક - 100
–
-
૭૧
હવે એની ત્રીજી શક્તિનું પ્રતિપાદન કરતાં એ પરમોપકારી પરમર્ષિ ફરમાવે છે કે -
"श्यामाकतण्डुलाकार-स्तथा पञ्चधनुशतः ।
एको नित्यस्तथा व्यापी, सर्वस्य जगतो विभुः ।।१।। "क्षणसन्तानरूपो वा, ललाटस्थो हदि स्थितः ।
आत्मेति ज्ञानमात्रं वा, शून्यं वा सचराचरम् ।।२।। "पञ्चभूतविवों वा, ब्रह्मोप्तमिति वाऽखिलम् । देवोप्तमिति वा ज्ञेयं, महेश्वरविनिर्मितम् ।।३।। "प्रमाणबाधितं तत्त्वं, यदेवंविधमञ्जसा ।
સદ્ધિ પુરુત્તે તત્ર, મહામોદ દત્ત: 18ા” “આત્મા છે ખરો પણ તે “શ્યામાક' નામના “તડુલ” એટલે ચોખા જેવા આકારવાળો છે, અથવા તો પાંચસો ધનુષ્યના પ્રમાણવાળો છે; વળી આત્મા છે પણ તે એક જ છે, નિત્ય જ છે, સર્વ જગતમાં વ્યાપીને રહેનારો છે; અને એ જ કારણે વિભુ છે આત્મા છે પણ ક્ષણ સંતાન રૂ૫ છે, અથવા તો આત્મા છે પણ કેવળ લલાટ એટલે કપાળ, તેની અંદર રહેનારો છે; અથવા તો હૃદયમાં રહેનારો છે, અથવા તો જ્ઞાનમાત્ર છે; એ સિવાય આત્મા કોઈ વસ્તુ જ નથી અને આ ચર અને અચર વસ્તુઓથી સહિત જે જગત દેખાય છે તે કેવલ શુન્ય જ છે અથવા તો આ સઘળું પાંચ ભૂતોનો માત્ર વિકાર જ છે; અથવા તો આ સઘળું બ્રહ્માએ વાવેલું છે; અથવા તો આ સઘળું દેવતાએ વાવેલું છે એમ જાણવું અથવા તો આ સઘળુંય મહેશ્વરે નિર્માણ કરેલું છે. આવા પ્રકારે જે તત્ત્વ એકદમ પ્રમાણથી બાધિત છે. તેની અંદર મહામોહનો મિથ્યાદર્શન' નામનો મહત્તમ સબુદ્ધિ કરે છે.” અને -
"जीवाजीवौ तथा पुण्य-पापसंवरनिर्जराः ।
आस्रवो बन्धमोक्षौ च, तत्त्वमेतन्त्रवात्मकम् ।।५।। सत्यं प्रतीतितः सिद्ध, प्रमाणेन प्रतिष्ठितम् ।
તથા નિતિ ભદ્ર!, તપ નવાબ: સાદા” “જીવ, અજીવ તથા પુણ્ય, પાપ, સંવર, નિર્જરા અને આશ્રવ તથા બંધ અને મોક્ષ; આ નવ સંખ્યાવાળાં જે તત્ત્વો છે તે સત્ય છે, પ્રતીતિથી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org