________________
::
– ૫ : મિથ્યાત્વનો ઘોર અંધકાર - 99 –
- ૬૩
"हसितोद्गीतबिब्बोक-नाट्याटोपपरायणाः । हताः कटाक्षविक्षेपै-नारीदेहार्धधारिणः ।।१।। "कामान्धाः परदारेषु, सक्तचित्ताः क्षतत्रपाः ।
સદોથા: સાયુા વોરા, વૈરિમારVAતત્યRI: Iોરા "शापप्रसादयोगेन, लसच्चितमलाविलाः ।
ईदृशा भो महादेवा, लोकेऽनेन प्रतिष्ठिताः ।।३।।" “હાસ્ય, ઉચ્ચ સ્વરનું ગીત, કામના ચાળા, નટક્રિયા અને અહંકાર કરવામાં તત્પર, કટાક્ષના વિક્ષેપોથી હણાયેલા, નારીના દેહને શરીરના અર્ધા ભાગમાં ધારણ કરનારા, પરદારાઓમાં આસક્ત ચિત્તવાળા, લજ્જાથી રહિત, ક્રોધથી સહિત, આયુધને ધરનાર એ જ કારણે ભયંકર અને વેરીઓને મારવામાં તત્પર તથા શ્રાપ અને પ્રસાદના યોગે પ્રકાશિત થતા ચિત્તના મેલથી વ્યાપ્ત આવા પ્રકારના આત્માઓ કે જે દુનિયામાં માણસ તરીકે મનાવા માટે પણ લાયક નહિ, તેવાઓને આ “મિથ્યાદર્શન' નામના મોહરાજાના મહત્તમે લોકની અંદર મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરેલા છે.” અને –
“જે વીતર : સર્વજ્ઞા:, શાશ્વત સુષેશ્વર: | क्लिष्टकर्मकलातीताः, निष्कलाश्च महाधियः ।।१।। "शान्तक्रोधा गताटोपा, हास्यस्त्रीहेतिवर्जिताः ।
आकाशनिर्मला धीरा, भगवन्तः सदाशिवाः ।।२।। "शापप्रसादनिर्मुक्ता-स्तथापि शिवहेतवः । त्रिकोटिशुद्धशास्त्रार्थ-देशकाः परमेश्वराः ॥३॥ "ये पूज्याः सर्वदेवानां, ये ध्येयाः सर्वयोगिनाम् ।
ये चाज्ञाकारणाराध्या, निर्द्वन्द्वफलदायिनः ।।४।। "मिथ्यादर्शनाख्येन, लोकेऽनेन स्ववीर्यतः ।
તેવા પ્રશ્નાહિતા મદા, રજ્ઞાયત્તે વિશેષતઃ III “હે ભદ્ર! આ “મિથ્યાદર્શન' નામના મહત્તમે પોતાના પરાક્રમથી આ લોકમાં ઘણો જ ભયંકર જુલમ કર્યો છે, કારણ કે તેણે જે મહાદેવ વીતરાગ છે, સર્વજ્ઞ છે, શાશ્વત સુખના સ્વામી છે, ક્લિષ્ટ કર્મોરૂપ કલાઓથી રહિત છે, સઘળી જ પ્રપંચમય કળાઓથી પણ રહિત છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org