________________
૧૯ : માર્ગમાં સ્થિર બની માર્ગરક્ષક બનો
જ જોઈએ, અનંતકાય આદિ અભક્ષ્ય ન ખવાય અને સંસાર ખોટો છે એ બધું કહેવામાં દયાબુદ્ધિ છે, અનુકંપાબુદ્ધિ કે ઉપકારબુદ્ધિ છે તે સિવાય બીજી સ્વાર્થ આદિની ભાવના આવી તો ઉપદેશક માટે પણ શાસ્ત્ર ફરમાવે છે કે એમાં તારું પણ હિત નથી. શ્રી જિનેશ્વરદેવની સેવા જે તલવારની ધાર જેવી કહેવાય છે, તે આમાં પણ આ રીતે ખરી. ઊંધી ભાવનાથી તો ઓઘાવાળા પણ નરક આદિમાં ગયા છે.
1679
Jain Education International
-
For Private & Personal Use Only
113
આ બધી વાતો તો જ સમજાય કે, જો ‘સંસાર દુઃખરૂપ છે' એમ સમજાય. અને એ જ કારણે ઉપકારીઓનો આ પ્રયત્ન છે. વિશેષ શું ફરમાવે છે એ વળી હવે પછી –
૨૭૧
www.jainelibrary.org