________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ક
અપાવે એમાં ત્રીજાની ડખલગીરી શી ? વિચા૨ વગરના ત્રીજાઓ, જ્યારે આવા સંયોગોમાં પણ ડખલગીરી કરે છે ત્યારે તેઓ, એમ સૂચવે છે કે ‘એ પૂર્વે વિરાધના કરીને આવ્યા છે માટે બોધિ દુર્લભ થયું છે અને એથી અહીં વધારે વિરાધના કરી બોધિને વધારે દુર્લભ બનાવે છે.
૨૨૦
આ બધી જ દુર્દશાથી, તો જ બચાય કે ‘જો સંસારની દુ:ખમયતા સમજાય.' અને આ ઉપકારીઓ, એ જ એક શુભ હેતુથી સંસારની દુઃખમયતા યથાસ્થિતપણે વર્ણવી રહ્યા છે. આગળ શું શું ફરમાવે છે એ વળી હવે પછી -
Jain Education International
1638
For Private & Personal Use Only
www.jainelibrary.org