________________
૧૩૭૦ – ૧૨ ધર્મોપદેશકનું કર્તવ્ય અને મર્યાદા - 106 – ૧૫૧ દેશના સાંભળીને જ્યારે ઘેર ગયા ત્યારે અંતઃપુરને એમ લાગ્યું કે “પતિ ફરી ગયા, આ પતિથી હવે વિષયભાવના પૂરી નહિ થાય. ધર્મદેશના તે કહેવાય કે જે સાંભળ્યા બાદ સાંભળનાર બહાર જઈને પણ વિષયકષાયને સારા ન માને. એવી દેશના તે જ દઈ શકે છે જેને પ્રભુનું શાસન ઓતપ્રોત થયેલું હોય.
ધર્મદેશકનું એ જ કામ છે કે “સંસારવર્તી પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવો.” એ કરવા માટે ઉપકારીઓ વધુમાં શું શું ફરમાવે છે એ હવે પછી –
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org