________________
103
– ૧૧ : સંસારનાં સો દુઃખી, સુખી એક અણગાર - 105– ૧૨૫
પ્રાણીઓ અન્ય પ્રાણીઓને પીડે છે :
ચાર ગતિરૂપ સંસારમાં પડેલાં પ્રાણીઓ બે પ્રકારની અંધતા અને બે પ્રકારના અંધકારમાં આથડે છે તથા કર્મના યોગે એકની એક દુઃખદ અવસ્થાને અનેક વાર પામીને તીવ્ર અને મંદ દુઃખવિશેષોને અનુભવે છે.” આ વાતો જેમ સંસારવર્તી પ્રાણીઓને સંસાર ઉપરથી નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરાવવા માટે શ્રી તીર્થંકરદેવોએ ફરમાવી છે તેમ “અન્ય શું ફરમાવ્યું છે ?' એનું પ્રતિપાદન કરતાં સૂત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે -
___ "संति पाणा वासगा रसगा उदए उदएचरा
____ आगासगामिणो पाणा पाणे किलेसंति," ત્તિ વિઇને ‘પ્રા: 'પ્રાણનો ‘વાસ: “વાશદjત્સવ વાસત્તતિ વાસવ: - भाषालब्धिसंपत्रा द्वीन्द्रियादयः, तथा रसमनुगच्छन्तीति रसगा: कटुतिक्तकषायादिरसवेदिनः संज्ञिन: संसारिणां इत्यर्थः, इत्येवम्भूतः कर्मविपाकः सम्प्रेक्ष्य इति सम्बन्धः, तथा - 'उदके' उदकरूपा एवैकेन्द्रिया जन्तवः पर्याप्तकापर्याप्तकभेदेन व्यवस्थिताः, तथा उदके चरन्तीत्युदकचरा:- पूतरकच्छेदनकलोहणकत्रसा मत्स्यकच्छपादयः, तथा स्थलजा अपि केचन जलाश्रिता महोरगादयः पक्षिणश्च केचन तद्गतवृत्तयो द्रष्टव्याः, अपरे तु आकाशगामिनः पक्षिणः, इत्येवं सर्वेऽपि 'प्राणा:' प्राणिनोऽपरान् प्राणिनः आहाराद्यर्थं मत्सरादिना वा વલ્તાન્ત' ૩પતાત્તિ .”
“આ વિશ્વમાં પ્રાણીઓ વાસક હોય છે, રસગ હોય છે, ઉદકરૂપ હોય છે, ઉદકચર હોય છે અને આકાશગામી હોય છે : આ બધાં પ્રાણીઓના સ્વરૂપને એટલા માટે સમજવાનું છે કે “જેથી સંસારવર્તી પ્રાણીઓના કર્મવિપાકને સારી રીતે સમજી શકાય.' : “વાણું' ધાતુ “શબ્દકુત્સા' એવા અર્થમાં આવે છે, આથી ‘વાનિ' એટલે વાસિત કરે એનું નામ વાસક એટલે ‘વાસક પ્રાણીઓ તે કહેવાય છે કે “જેઓ ભાષાલબ્ધિથી સંપન્ન હોય.” અને બેઇંદ્રિય આદિ જીવો ભાષાલબ્ધિસંપન્ન છે ? તથા જેઓ રસને જાણે છે તેઓ રસગ કહેવાય છે. આ વ્યુત્પત્તિને અનુસરીને, જે પ્રાણીઓ, કટુ, તિક્ત અને કષાય વગેરે રસોને જાણનારા હોય છે તે રસગ પ્રાણીઓ કહેવાય છે અને એવા પ્રાણીઓ સંગી' છે તથા ઉદકરૂપ જ જે જીવો છે તે એક ઇંદ્રિયવાળા હોય છે અને તે પર્યાપ્તા' અને “અપર્યાપ્તા' એમ બે ભેદે રહેલા છે ? તથા પાણીમાં ફરનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org