________________
11 ક – ૪ : ભોગની પાછળ રોગની વણજાર – 74 – ૬૯
આ સિવાય- એ આત્માઓ અધિક અધિક દુઃખ આ સંસારમાં શું પામે છે, એ સમજાવીને સૂત્રકાર મહર્ષિ અને ટીકાકાર મહર્ષિ એટલે કે આ બન્નેય ઉપકારી મહાપુરુષો શું ફરમાવે છે, એ આપણે હવે પછી જોઈશું. આ રીતે રોગાદિનું વર્ણન કરવામાં એ ઉપકારીઓનો એક જ આશય છે કે “આ બધું જાણીને કલ્યાણના અર્થી આત્માઓ પ્રમાદવશ ન થાય.” એ સઘળું આપણે ખૂબ ખૂબ વિચારવાની જરૂર છે, એટલે એ વિચારવાની દિશા ખુલ્લી થાય એ રીતે આપણે એ વસ્તુને સારી રીતે વિચારશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org