________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫
“प्रकामं वेयते यस्तु, कम्पमानश्च गच्छति ।
कलायख तं विन्द्यान्मुक्तसन्धिनिबन्धकम् ।।१।।”
“તથા ‘વેવડું’ એટલે વાતથી ઉત્પન્ન થયેલો શરીરના અવયવોનો કંપ. કહ્યું
છે કે -
૭૭
“જે ખૂબ ધ્રૂજે છે અને ધ્રૂજતો જાય છે, જેને સાંધાઓનું બંધન મુકાઈ ગયું છે એવો ‘કલાયબંજ' જાણવો.”
१४ तथा पीढसप्पिं'
-
1152
‘પીઢપિં’ની વ્યાખ્યા કરતાં પણ ફરમાવે છે કે
" तथा 'पीढसप्पिं च त्ति जन्तुर्गर्भदोषात् पीढसर्पिवानोत्पद्यते, जातो वा कर्म्मदोषाद् भवति, स किल पाणिगृहीतकाष्ठः प्रसर्प्यतीति"
“તથા ‘પીઢસર્પિ’ એટલે ગર્ભના દોષથી પીઢસર્પિપણાથી ઉત્પન્ન થાય છે અથવા તો જન્મ્યા પછી કર્મના દોષથી તેવો થાય છે અને તે રોગના પ્રતાપે તે હાથમાં લાકડી પકડીને જ ચાલી શકે છે.”
१५
તથા-‘સિન્નિવય’
‘સિનિવયં’ની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે -
“તથા ‘સિલિવયં’ તિ શ્લીપનું પાવાવો જાન્ટિં,
तद्यथा- प्रकुपितवातपित्तश्लेष्माणोऽधः प्रपन्ना वडक्षणोरुजड्यास्ववतिष्टमानाः कालान्तरेण पादमाश्रित्य शनैः शनैः शोफमुपजनयन्ति तच्छ्लीपदमित्याचक्षते
“પુરાનોરજભૂમિષ્ઠા:, સર્વર્સુષુ ચ શીતા: ।
યે વેશાÒપુ ખાયત્તે, ક્નીપનિ વિશેષતઃ IIT पादयोर्हस्तयोश्वापि श्लीपदं जायते नृणाम् । कर्णोष्ठनासास्वपि च, केचिदिच्छन्ति तद्विदः ।।२।। "
“તથા ‘સિન્નિવયં' એટલે પગ આદિને વિષે કઠિનતા, - નીચે આવ્યા છતાં પણ જાંઘના સાંધા, સાથળ અને જંધામાં નહિ રહી શકતા એવા પ્રકુપિત થયેલા વાત, પિત્ત અને કફ કાલાંતરે પગનો આશ્રય કરીને ધીમે ધીમે ‘શોફ’ એટલે હાથ પગ વગેરે સુજાડી દેનાર રોગને પેદા કરે છે, તેનું નામ ‘શ્લીપદ’ એ પ્રમાણે કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org