________________
૯૪
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
11E
૧ - તથા “રિ
‘ઉદરિ' પદની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે -
"तथा -'उदरिं च' त्ति, चः समुच्चये वातपित्तादिसमुत्थमष्टयोदरं सदस्यास्तीत्युदरो, तत्र जलोदर्यसाध्यः शेषास्त्वचिरोत्थिता: साध्या इति, ते चामी भेदाः -
પૃથ સમરવિ નિત્તા, સ્ત્રીદો લાગુ તથા . __आगन्तुकं सप्तमष्टमं तु, जलोदरं चेति भवन्ति तानि ॥१॥" “તથા “ઉદરિ ચ' આ સ્થળે જે “ચ” શબ્દ છે તે “સમુચ્ચય' અર્થમાં છે અને વાત' તથા “પિત્ત' આદિથી ઉત્પન્ન થયેલ ઉદર' નામનો રોગ એ આઠ પ્રકારનો હોય છે. તે રોગ જેને હોય તે રોગી “ઉદરી' તરીકે ઓળખાય છે. એ આઠ પ્રકારોમાં છેલ્લો “જલોદરી’ અસાધ્ય છે, ત્યારે બાકીના સાત જો થોડા સમયમાં ઉત્પન્ન થયેલા હોય તો તે સાધ્ય કોટિના છે. તે આઠ ભેદો આ પ્રમાણે ગણાવવામાં આવ્યા છે.
“પૃથક નિત્તાવે. ' આ પ્રમાણે કહીને - “૧. વાતજન્ય, ૨. પિત્તજન્ય અને ૩. કફજન્ય. આ ત્રણ અને “સમસ્તેર વનિત્તાધે' આ પ્રમાણે કહીને ૪. વાત પિત્ત અને કફ એ ત્રણે જન્ય” આ ચોથો, તે પછી પાંચમો “પ્લીહોદર', છઠ્ઠો બદ્ધગુદ', સાતમો “આગંતુક' અને આઠમો “જલોદર' આ પ્રમાણે તે આઠ ભેદો થાય છે.” ૨૦ – તથા “મુથ'
પાસ મુ ' ની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે –
"तथा - 'पास भुयं च' त्ति पश्य अवधारय मूकं मन्मनभाषिणं वा, गर्भदोषादेव जातं तदुत्तरकालं च, पञ्चषष्ठिर्मुखे रोगाः सप्तस्वायतनेषु जायन्ते, तत्रायतनानि औष्ठो दन्तमूलानि दन्ता जिह्वा तालुकण्ठः सर्वाणि चेति, तत्राष्टावोष्ठयोः पञ्चदश दन्तमूलेष्वष्टी दन्तेषु पञ्च जिह्वायां नव तालुनि सप्तदश कण्ठे त्रयः सर्वेष्वायतनेष्विति"
તથા નિશ્ચિત કર કે મૂંગો અથવા મન્મનભાષી, એ ગર્ભના દોષથી જ થાય છે અને તે પછીના કાળમાં પણ થાય છે. મુખમાં સાત સ્થાનોને વિષે થતા રોગો એકત્રિત કરીએ, તો પાંસઠ રોગો થાય છે. મુખમાં “૧. હોઠો, ૨. દાંતનાં મૂલો, ૩. દાંતો, ૪. જિલ્લા, ૫. તાલુ, ૩. કંઠ અને ૭. સઘળાંય. આ સાત સ્થાનો ગણાય છે. તેમાં “૧. પ્રથમ “હોઠ' નામના આયતનમાં આઠ રોગો થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org