________________
1149
- ૪ ઃ ભોગની પાછળ રોગની વણજાર – 74 –
–
૬૩
“તથા ‘મિય' એટલે જાડ્યતા, એના યોગે શરીરના સઘળાય અવયવોમાં એવી જાડ્યતા આવે છે કે જેથી તે શરીરના સઘળાય અવયવો પોતાની આધીનતામાં નથી રહેતા, અર્થાત્ તે રોગવાળો આત્મા પોતાના શરીર ઉપર પોતાનો કાબૂ રાખી શકતો નથી.” ૭ - તથા -
તથા “કુણિય'ની વ્યાખ્યા કરતાં પણ ફરમાવે છે કે - "तथा - 'कुणियंति गर्भाधानदोषाद् ह्रस्वैकपादो न्यूनैकपाणिर्वा कुणिः"
“તથા “કુણિય' એટલે ગર્ભાધાન દોષોથી એક પગે કરીને ટૂંકો એટલે લૂલો અથવા લંગડો અને એક ટૂંકા હાથવાળો એટલે ટૂંઠો જે હોય, તેને “કુણિ' નામનો રોગ કહેવાય છે, અર્થાત્ “કુણિ” તે કહેવાય છે કે ગર્ભમાં આવતી વખતના દોષથી જે એક પગની ખામીવાળો અથવા તો એક હાથની ખામીવાળો થાય છે.” ૮- તથા “દુનિય'
તથા ખજ્જિયં'ની વ્યાખ્યા કરતાં લખે છે કે
"तथा-'खुज्जियं' ति कुब्नं पृष्ठादावस्यास्तीति कुब्जी, मातापितृशोणितशुक्रदोषेण गर्भस्थदोषोद्भवाः कुब्नवामनकादयो दोषा भवन्तीति, उक्तं च
મેં વાતપ્રકોપેન, રોજે વાડપમાનિતે
ભવેત્ યુon: : પનૂ ભજનવ વા IIII” मूको मन्मन एवेत्येतदेकान्तरिते मुखदोषे लगनियमिति ।"
“તથા ખજ્જિય' એટલે “કુન્જ' અને એ “કુન્જ' રોગ પીઠ આદિ ઉપર જેનો હોય તે “કૂબડો'. આ “કુન્જ' અને “વામનક' આદિ દોષો માતાનું લોહી અને પિતાના વીર્યદોષથી ગર્ભમાં રહેલ દોષોથી ઉત્પન્ન થયેલા હોય છે; કહ્યું છે કે
ગર્ભમાં વાતનો પ્રકોપ થવાથી અથવા દૌહદનું અપમાન કરવાથી ગર્ભ કૂબડો, સૂંઠો, પાંગળો, મૂંગો અથવા ગૂંગો થાય.'
મૂંગો એ ગૂંગો જ છે, એ વાત આ પછીના એક દોષ પછી આવતા મુખદોષોમાં જ એને લગાડી દેવો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org